એરહોસ્ટેસ : ભાઈ જમવા મા શુ લેશો ?
ગુજરાતી : એક વાટકો ભરેલો ભીંડો ,
બે વાટકા શુદ્ધ ઘી નો શિરો .
બે લાડવા , ચાર રોટલી , પાપડ , સલાડ , અને થોડા દાળ ભાત , અને એક મસ્ત ઠંડી છાશ ....
એરહોસ્ટેસ : ભાઈ આ પ્લેન છે ....
કોઈ સમાજ ની વાડી નથી ...
😂😂😂😂😂😂😂
------–----------------------------------------------------------
રવિવારે 💂પતિ વાળ કપાવી ને ઘરે આવ્યો
પતિ : હું તારા કરતા ૧૦ વરસ 😃નાનો લાગુ છું ને
હાજર જવાબી પત્ની :
ટકો 👶કરાવી નાખો ,
જનમ્યા હોય ને અેવા લાગશો😝😛😜
------–----------------------------------------------------------
ભીખારી : માજી રોટલી આપોને......
માજી : નથી બની મોડેથી આવજે....
ભીખારી : માજી આલો મારો નંબર બને અેટલે મીસકોલ મારજો....
માજી : મીસકોલ ની કંયા વાત કરોશો ..હું રોટલી વોટસોપ કરીશ તું તાર ડાઉનલોડ કરીને ખાઈલેજે
😂😂😂😂😂😂
------–----------------------------------------------------------