10 سبتمبر 2017

Vikas goes mental.

તો છેવટે વિકાસ ગાંડો થવાનું કારણ બહાર આવી જ ગયું.

વિકાસ ને સોનુ જોડે લગ્ન કરવા છે પણ સોનુ ને વિકાસ પર ભરોસો નથી તો આ કારણ થી વિકાસ ગાંડો થયો છે.

આ વિકાસ ને કોઈ સોનુ સાથે પરણાવી દો નઈ તો એ હજુ વધારે ગાંડો થવાનો.

*ગુજરાત  દ્વારા જનહિત મેં જારી*

😜😜😜😜😜😜😜😜😜😜

ليست هناك تعليقات: