વિજય ગોયલ – સંસદીય બાબતોના રાજ્યકક્ષાના પ્રધાન
સદાનંદ ગૌડા – સ્ટેટિસ્ટીક્સ અને પ્રોગ્રામ અમલીકરણ
રામવિલાસ પાસવાન – ગ્રાહકોની બાબતો, અન્ન તથા જાહેર વિતરણ
મેનકા સંજય ગાંધી – મહિલાઓ અને બાળવિકાસ
અનંતકુમાર – રસાયણ તથા ખાતર અને સંસદીય બાબતો
રવિશંકર પ્રસાદ – કાયદો અને ન્યાયયંત્ર, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી
જગત પ્રકાશ નડ્ડા – આરોગ્ય, કુટુંબ કલ્યાણ
અશોક ગજપતિ રાજુ – મુલ્કી ઉડ્ડયન
અનંત ગીતે – હેવી ઈન્ડસ્ટ્રીજ અને પબ્લિક એન્ટરપ્રાઈઝીસ
હરસીમ્રતકૌર બાદલ – ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીઝ
ચૌધરી બિરેન્દ્ર સિંહ – સ્ટીલ
જુઅલ ઓરમ – આદિવાસીઓને લગતી બાબતો
રાધામોહન સિંહ – કૃષિ અને કિસાનોને લગતી બાબતો
થાવરચંદ ગેહલોત – સામાજિક ન્યાય
પ્રકાશ જાવડેકર – માનવ સંસાધન વિકાસ
(રાજ્ય કક્ષાના પ્રધાનોઃ)
રાવ ઈન્દરજીત સિંહ – આયોજન (સ્વતંત્ર ચાર્જ), રસાયણ-ખાતર
બંડારુ દત્તાત્રેય – શ્રમ અને રોજગાર (સ્વતંત્ર ચાર્જ)
વિજય ગોયલ – યુવાઓની બાબતો, સ્પોર્ટ્સ (સ્વતંત્ર ચાર્જ), જળ સંસાધન, નદી વિકાસ, ગંગા શુદ્ધિકરણ
શ્રીપાદ નાઈક – આયૂષ (સ્વતંત્ર ચાર્જ)
જિતેન્દ્ર સિંહ – ઈશાન ભારતનો વિકાસ, વડાપ્રધાન કાર્યાલય, પર્સોનેલ, જાહેર ફરિયાદો અને પેન્શન, એટમિક એનર્જી, અવકાશ સંશોધન
મહેશ શર્મા – સંસ્કૃતિ (સ્વતંત્ર ચાર્જ), ટૂરિઝમ (સ્વતંત્ર ચાર્જ)
મનોજ સિન્હા – કમ્યુનિકેશન્સ (સ્વતંત્ર ચાર્જ), રેલવે (રાજ્ય કક્ષા)
વી.કે. સિંહ – વિદેશ
સંતોષ કુમાર ગંગ્વાર – શ્રણ અને રોજગાર (સ્વતંત્ર ચાર્જ)
એસ.એસ. અહલુવાલિયા – પીવાના પાણીની બાબતો, સ્વચ્છતા
રામદાસ આઠવલે – સામાજિક ન્યાય
રામ ક્રિપાલ યાદવ – ગ્રામિણ વિકાસ
હરિભાઈ ચૌધરી – માઈક્રો, લઘુ, મધ્યમ ઉદ્યોગો
હંસરાજ અહિર – ગૃહ
જી.એમ. સિદ્ધેશ્વર – હેવી ઈન્ડસ્ટ્રીઝ
રમેશ જિગજિનાગી – પીવાનું પાણી, સ્વચ્છતા
રાજેન ગોહેન – રેલવે
પુરુષોત્તમ રૂપાલા – કૃષિ, કિસાન કલ્યાણ, પંચાયતી રાજ
જસવંત સિંહ ભાભોર – આદિવાસીઓની બાબતો
મનસુખ માંડવીયા – રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેઝ,
શિપિંગ, કેમિકલ્સ અને ફર્ટિલાઈઝર્સ
એમ.કે. અકબર – વિદેશ
ઉપેન્દ્ર કુસ્વાહા – માનવ સંસાધન વિકાસ
રાધાકૃષ્ણ પી. – નાણાં, અને શિપિંગ
કિરન રિજીજુ – ગૃહ
ક્રિશન પાલ – સામાજિક ન્યાય
ડો. સંજીવ બાલ્યન – જળ સંસાધન, નદી વિકાસ, ગંગા શુદ્ધિકરણ
વિષ્ણુ દેવ સાઈ – સ્ટીલ
સુદર્શન ભગત – કૃષિ અને કિસાન કલ્યાણ
વાય.એસ. ચૌધરી – વિજ્ઞાન અને ટેક્નોલોજી
જયંત સિન્હા – મુલ્કી ઉડ્ડયન
બાબુલ સુપ્રિયો – શહેરી વિકાસ, હાઉસિંગ
સાધ્વી નિરંજન જ્યોતિ – ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીઝ
વિજય સામ્પલા – સામાજિક ન્યાય
અર્જુન રામ મેઘવાળ – નાણાં, કોર્પોરેટ બાબતો
ડો. મહેન્દ્ર નાથ પાંડે – માનવ સંસાધન વિકાસ
અજય ટામ્ટા – ટેક્સટાઈલ
ક્રિષ્ના રાજ – મહિલા અને બાળ વિકાસ
અનુપ્રિયા પટેલ – આરોગ્ય અને કુટુંબ કલ્યાણ
સી.આર. ચૌધરી – ગ્રાહકોની બાબતો, અન્ન અને જાહેર વિતરણ
પી.પી. ચૌધરી – કાયદો અને ન્યાય, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી
ડો. સુભાષ ભામરે – સંરક્ષણ
શ્રીપાદ નાયક – આયુર્વેદ, યોગ, નેચરોપથી, યૂનાની, સિદ્ધા, હોમિયોપેથી (આયૂષ) – સ્વતંત્ર ચાર્જ