ઓળખાણ ક્યાં હતી આપણી કોઈની આતો કુદરત ની ભલામણ છે
વગર સરનામે લાગણી ના તાંતણે સૌ બંધાતા ગયા..👨👨👧👧
✋🏻હાથ ભલે ખાલી રાખજે ભગવાન,✋🏻
❤પણ મારુ દિલ મારા સ્નેહીજનો માટે છલોછલ ભરેલુ રાખજે,❤
મારી નજીક કોઇ ના આવેતો કાઈ નહી,
🤝પણ મારા નજદીક આવેલુ કોઇ મારાથી દૂર☝🏻 ન જાય એવો સબંધ કાયમ રાખજે...!!!

Tags:
relationship