Jokes-da-adda

भिखारी – भगवान के नाम पे कुछ दे दे बाबा

लड़की – मैं बाबा नहीं बेटी हूँ

भिखारी – भगवान के नाम पे कुछ दे दे बेटी

लड़की – अरे मेरा नाम पूजा है

भिखारी – भगवान के नाम पे कुछ दे दे पूजा बेटी

लड़की – मेरा पूरा नाम है

भिखारी – भगवान के नाम पे कुछ दे दे बेटी पूजा शर्मा

लड़की – घर में मुझे प्यार से राजकुमारी कहते हैं

भिखारी – भगवान के नाम पे कुछ दे दे बेटी राजकुमारी पूजा शर्मा

लड़की –
.
.
.
हम्म ये हुई ना बात ,
माफ़ करो बाबा घर पे कोई नहीं है

भिखारी बेहोश

😁🤑🤑😜😜😜
------------------------------------------------
ટીચર- રાજૂ તારા ગણિતમાં 100માંથી 10 અંક આવ્યા છે
શર્મ નથી આવતી તને
શું ભણતર કરે છે તૂ
હું તારી ઉમરના હતો તો ગણિતમાં 100 માંથી 100 પૂરા માર્કસ આવતા હતા

રાજૂ- સર તમારા ટીચર ગુણવાન હશે...
------------------------------------------------
ભારતમાં પાંચ જગ્યાઓ એવી છે જ્યાં જ્ઞાન મળે છે.

પાનની રેકડી
નાઈની દુકાન
દારૂ પીધેલો માણસ
ટ્રેનના જનરલ ડિબ્બો
.
.
.
.
ફેસબુક
------------------------------------------------
બંધ કરો.....બંધ કરો....
લગ્ન પછી છોકરીઓ ની અટક બદલવાની પ્રથા બંધ કરો.....સ્કૂલ માં ભણતી છોકરીઓ ને ફેસબુક માં ગોતવા માં બહુ તકલીફ પડે છે....😝😜
------------------------------------------------
પત્ની એ સવાર સવાર માં કહ્યું કે અડધું માથું દુખે છે...

કવિ : એ તો જેટલું હોય એટલું દુખે...

બસ ત્યારથી કવિ નું આખું શરીર દુખે છે

👊🏻 😳 👊🏻 🤔 👊🏻 😱 👊🏻 😭
-----------------------------------------------
😆😆😜

પતિ : થેલો ભરીને સવારી ક્યાં હાલી ?? પિયર જાય છે ?

પત્ની : ખોટા રાજી ન થાવ ......,,
આ તો મારા જુના કપડા છે , દાન મા આપવા જાવ છું

પતિ: કચરા પોતા કરવા મા વાપરી નાંખને . જુના કપડા કોણ પહેરશે ?

પત્ની : એવા કેટલાય ગરીબો હોય છે , ભૂખમરો વેઠતા હોય એને સારા કપડા નશીબ ન હોય , એને આપીએ તો રાજી થાય...,

*પતિ : તું ૧૦૮ કીલો ની છો, થોડું લોજીક વાપર*
*તારા કપડા જેને ફીટ આવે એ લોકો ગરીબ ન હોય....,*

તાજા સમાચાર પ્રમાણે પતિ બે દિવસ થી ભૂખમરો વેઠે છે😜😜😜😜😜
------------------------------------------------
એક દીવાલ પર લખ્યું હતું, 'લાઈફ ઈઝ વેરી બ્યૂટીફુલ'.

કોઈક અનુભવી એની નીચે એક લાઈન વધારે લખી નાખી:

'* વાઈફની શરતોને આધીન'
------------------------------------------------
વાહ. ..યાર

તારી ને ભાભી ની જોડી તો.... રામ
અને સીતા જેવી છે........

હા....ભાઈ એવુ જ છે.
પણ. ...
.નથી ધરતી મા સમાતી.....
કે
.નથી રાવણ લઇ જાતો....
😂😂😂😂😂😂😂😂😂😂

Anic_an_engineer

Hi, I am Anic an IT Professional . I like to share my knowledge and experience. Thanks for visiting my site.

Please Select Embedded Mode To Show The Comment System.*

أحدث أقدم