એ દોસ્ત
કલ્પના ના હતી કે
મિત્રતા થશે......,
દિલ ભીંજાય એનું,
નામ દોસ્તી હશે,
હવે સ્વર્ગની ગલીઓના,
સપના શા માટે જોવું ?
જ્યાં તમારા જેવા,
મિત્રો હશે ત્યાં જ....,
મારી
જન્નત હશે......!!
🌷
કલ્પના ના હતી કે
મિત્રતા થશે......,
દિલ ભીંજાય એનું,
નામ દોસ્તી હશે,
હવે સ્વર્ગની ગલીઓના,
સપના શા માટે જોવું ?
જ્યાં તમારા જેવા,
મિત્રો હશે ત્યાં જ....,
મારી
જન્નત હશે......!!
🌷
Tags:
friendship