importance

Anic_an_engineer
By -
મોટાઈ એમ જ નથી મળતી સાહેબ,
નાના માણસોને પણ માન આપવું પડે છે.
સાગર પાર કરવો હોય તો ફક્ત નાવને જ નહિ
હલેસાંને પણ મહત્વનું સ્થાન આપવું પડે છે.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !