04 November 2017

make friends

દોસ્ત એવા બનાવો
વ્હાલા
કે દિલ ની વાત એવી રીતે સમજી જાય.
જેવી રીતે ડોક્ટર એ લખેલી દવા
મેડિકલ વાળો સમજી જાય છે...!!

No comments: