Wife : जब मैं शादी हो कर यहां आई थी तो घर में बहुत मच्छर थे..अब बिलकुल मच्छर नही हैं..एसा क्यों?
Husband : हमरी शादी होने के बाद मच्छरों ने ये कहकर मेरा घर छोड़ दिया कि अब तो परमानेंट खून पीने वाली आ गयी है...हमारे लिए तो बचेगा ही नहीं।
😂😂
પતિ (ગુસ્સા માં) : કેટલી વાર કીધું છે,
રસોઈ કરતી વખતે મોબાઈલમાં ડાચું રાખીને ને નો બનાવતીજા..દાળમાં નથી હળદર નથી મીઠું કે નથી મરચું કે મસાલો મોરી ફૂસ પાણી જેવી છે..
પત્ની (વેલણ નો ઘા કરીને ) : કેટલી વાર કીધું મોબાઇલ માં ડાચું ઘાલીને નો જમો, રોટલી સાથે પાણીભરેલ ગલાસ માં ચમચી નાખી ને પીવો છો .😜
.
એક સારી પત્ની એ જ છે...
જે, પોતાની ભૂલ પર,
પતિ ને માફ કરી દે !!
😍
फ्लाइट में एक बच्चे ने 3 सिक्के निगल लिये !
माँ चिल्लाई "कोई मेरे बच्चे को बचाओ"
तभी एक आदमी दौड़ कर आया....
और बच्चे को आड़ा तिरछा , ठोंक पीट कर सिक्के निकाल दिए.!
बच्चे की माँ : थैंक्यू भाईसाहब ... क्या आप डॉक्टर है..?
आदमी : नहीं जी ,मैं अरुण जेटली हूं,
पैसा कैसे निकलना हैं, मुझे अच्छी तरह से आता हैं ... !!!!!
😂😃😛😝😂
દારૂડીયા ભાઇબંધ એ પાટિઁ કરવા નો પોગ્રામ બનાવ્યો
એક ની ઘરે થી બકરો ચોરવા નુ નક્કી કયું
રાતે બકરો ચોરયો અને રાંધી ને બધા એ ખાધો
સવારે ઘરે પહોચી ને જોયું તો બકરો ઘરે જ હતો
દારૂડીયા એ ઘરવાળી ને પુછયું બકરો કયા થી આવ્યો ??
ઘરવાળી ગુસ્સા માં " બકરૉ ગ્યો માંઇ
રાત નો કુતરો ખોવાઈ ગ્યો છે..
😜😂😜😂😜😂😜😂😜
बीड़ी पिने वाले भी क्या गज़ब के होते है,,,😜😜😜
बंडल में से बीड़ी ऐसी छाट कर निकालते है,,😜
😝जैसे बाकि बचा हुआ बंडल फेक ही देंगे.
સારું છે, ગેસ નો બાટલો લોખંડ નો હોય છે,
.
.
.
નકર અમુક લોકો એને પણ કોલગેટ ની જેમ દબાવી ને ગેસ કાઢી લ્યે..!!
બાપા ગુજરાત ની બાયું ને ભગવાન પુગે.🤣🤣🤣🤣🤣🤣🤣