Missile technology of india : બ્રહ્મોસ મિસાઈલ્સ

બ્રહ્મોસ મિસાઈલ્સ  :

*☄➖ નામ :* બ્રહ્મોસ (સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ - BrahMos)

*રૂસના NPO મશીનોસ્ટ્રોયેનિયા (NPO Mshinostoeniya) અને ભારતના સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા (DRDO) દ્વારા નિર્મિત*

➖તેનું નામ ભારતની *બ્રહ્મપુત્રા* અને રશિયાની *મસ્કવા* નદીનું મિશ્રણ કરીને પાડવામાં આવ્યું છે.

➖બ્રહ્મોસનું વજન *2.0 ટન* અને સૌથી વધુ વજન ધરાવતુ હથિયાર.

➖બ્રહ્મોસ મિસાઈલ્સ ઓછી ઊંચાઈએ ઊડી શકે છે અને રડારમાં પકડાતુ નથી.

➖દુશ્મનનાં ટાર્ગેટને તે ચોક્કસાઇ પૂર્વક નિશાન બનાવે છે.

➖ભારતીય વાયુસેના દ્વારા વિશ્વના સૌથી ઝડપી સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ્સ બ્રહ્મોસનું એટલા જ ભયાનક અને ઝડપ ધરાવતાં *સૂખોઇ - 30 MKI* યુદ્ધ વિમાન પરથી સફળ પરીક્ષણ.

➖ભારત આખા વિશ્વમાં જમીન,હવા અને સમુદ્રમાંથી છોડી શકાય તેવાં સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ્સ ધરાવતો *પ્રથમ દેશ* બન્યો અને *વર્લ્ડ રેકોર્ડ* બનાવ્યો છે.

Anic_an_engineer

Hi, I am Anic an IT Professional . I like to share my knowledge and experience. Thanks for visiting my site.

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post