A STORY OF 3 DIFFERENT PEOPLE

શું તમે નક્કી કરી શકો છો ??

આ ત્રણ વ્યક્તિમાંથી શ્રેષ્ઠ કોણ છે?*

*વ્યક્તિ A* : તેને ખરાબ રાજકારણી સાથે મિત્રતા હતી, જ્યોતિષને મળતો, બે પત્ની હતી, ચેઈન સ્મોકર, દિવસમાં ૮ થી ૧૦ વાર દારૂ પીવે છે.

*વ્યક્તિ B* : તેને ઓફિસમાંથી બે વાર કાઢી મુકવામાં આવ્યો, બપોર સુધી સુતો, કોલેજમાં અફીણ લેતો હતો અને દરેક સાંજે વ્હિસ્કી પીતો.

*વ્યક્તિ C* : તે ડેકોરેટેડ યુદ્ધનો હીરો હતો, શુદ્ધ શાકાહારી હતો, સિગરેટ ન તો પીતો, દારૂ ન તો પીતો અને ક્યારેય તેની પત્નીને દગો ન તો કર્યો.

તમે કહેશો કે વ્યક્તિ C
બરાબરને ?
પણ!!
પરંતુ ....!!!
સમજણ ની હકીકત એ છે કે...

*વ્યક્તિ A ફ્રેકિન રુસ્વેલ્ટ હતો.* (યુએસએ નાં ૩૨માં રાષ્ટ્રપતિ)

*વ્યક્તિ B વિન્સ્ટન ચર્ચિલ હતો.* ( ભૂતપૂર્વ બ્રિટીશ વડાપ્રધાન)

*વ્યક્તિ C* એડોલ્ફ હિટલર હતો !

આશ્રર્ય સાથે સાચું જ છે. !!

કોઈપણ વ્યક્તિને તેની આદતોથી જજ કરવો રિસ્કી છે, વ્યક્તિત્વ એ ખુબ જ જટિલ પાસું છે.

તેથી તમારા જીવનની દરેક વ્યક્તિ મહત્વની છે, કોઈને જજના કરો સ્વીકારી લો, જે પાણી ઈંડાને કઠણ કરે છે તે જ પાણી બટેટાને પોચા કરે છે. તે સંપૂર્ણ રીતે ચિંતાગ્રસ્ત સ્થિતિમાં વ્યક્તિગત પ્રતિક્રિયા પર આધારિત છે.
મધર ટેરેસા એ એટલે જ કહ્યું છે…”જયારે તમે બીજાને જજ (Judge) કરવાનું ચાલુ કરશો, તેને પ્રેમ કરવાનું બંધ કરશો”

“If You Judge People, You will stop Loving Them"
Anic_an_engineer

Hi, I am Anic an IT Professional . I like to share my knowledge and experience. Thanks for visiting my site.

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post