મહાનુભાવોના ઉપનામ 📚

💁🏼‍♂ગાંધીજી
 👉રાષ્ટ્રપિતા, બાપુ, સાબરમતીના સંત 
 ‎
💁🏼‍♂સરદાર વલ્લભભાઈ પટેલ
 👉સરદાર, લોખંડીપુરુષ, ભારતના બિસ્માર્ક 

 ‎💁🏼‍♂મોહંમદ બેગડો
👉 ગુજરાતનો અકબર
 ‎ 
💁🏼‍♂ડૉ. ચંદુલાલ દેસાઈ
👉 છોટે સરદાર 

💁🏼‍♂જમશેદજી તાતા
👉ભારતીય ઉદ્યોગ ના પિતામહ 

💁🏼‍♂વર્ગીસ કુરિયન
 👉શ્વેતક્રાંતિના જનક 

‎💁🏼‍♂ડૉ. હોમી ભાભા
👉અણુશક્તિના પિતામહ 

 ‎💁🏼‍♂જામ રણજીતસિંહજી

👉ક્રિકેટનો જાદુગર

💁🏼‍♂પુષ્પાબહેન મહેતા
👉 મહિલા વિકાસ પ્રવૃત્તિના મશાલચી

 ‎ 💁🏼‍♂ગણેશ વાસુદેવ માવળંકર
👉ભારતની સંસદ ના પિતા 

 ‎💁🏼‍♂કુમારપાળ
👉ગુજરાતનો અશોક

 ‎ 💁🏼‍♂ગિજુભાઈ બધેકા
👉બાળકોની મુછાળી મા

 💁🏼‍♂શ્રીમદ રાજચંદ્ર
👉 સાક્ષાત સરસ્વતી 
 ‎
💁🏼‍♂નરસિંહ મહેતા
👉આદિ કવિ 
 ‎
💁🏼‍♂મીરાબાઈ
👉 દાસી જનમ જનમની
 ‎ 
💁🏼‍♂અખો   👉જ્ઞાન નો વડલો 

‎💁🏼‍♂નર્મદ
👉નિર્ભય પત્રકાર યુગવિધાયક સર્જક 

💁🏼‍♂ઝવેરચંદ મેઘાણી
👉રાષ્ટ્રીય શાયર કસુંબીના રંગનો ગાયક 
 ‎
💁🏼‍♂પ્રેમાનંદ   👉મહાકવિ 

 💁🏼‍♂ઉમાશંકર જોશી
👉વિશ્વશાંતિનો કવિ
 ‎ 
💁🏼‍♂પન્નાલાલ પટેલ 
👉સાહિત્યજગતનો ચમત્કાર 

💁🏼‍♂ન્હાનાલાલ   👉કવિવર 
 ‎
💁🏼‍♂કલાપી
👉સૂરતાની વાડીનો મીઠો મોરલો 

💁🏼‍♂ગોવર્ધનરામ ત્રિપાઠી
👉પંડિતયુગના પુરોધા 

💁🏼‍♂આનંદશંકર ધ્રુવ
👉પ્રબધ્ધ જ્ઞાનમૂર્તિ 

 ‎💁🏼‍♂ચુનીલાલ આશારામ ભગત

👉પૂજ્ય મોટા 

💁🏼‍♂રવિશંકર રાવળ
👉કલાગુરુ 

💁🏼‍♂‎રવિશંકર મહારાજ 
👉કળિયુગના રૂષી, મૂકસેવક 

💁🏼‍♂નરસિંહરાવ દિવેટિયા 
👉સાહિત્ય દિવાકર 

💁🏼‍♂મોહનલાલ પંડ્યા
 👉ડુંગળીચોર 

 💁🏼‍♂‎ઈન્દુલાલ યાજ્ઞિક

 👉અમીર શહેરના ગરીબ ફકીર 

💁🏼‍♂મોતીભાઈ અમીન 
👉ચરોતરનું મોતી
 ‎ 
💁🏼‍♂રણજિતરામ વાવાભાઇ મહેતા 
👉ગુજરાતની અસ્મિતાના આદ્ય પ્રવર્તક
 ‎ 
💁🏼‍♂હેમચંદ્રાચાર્ય   👉કલિકાલ સર્વજ્ઞ 

‎💁🏼‍♂અખંડાનંદ    👉જ્ઞાનની પરબ 
 ‎
💁🏼‍♂કસ્તુરભાઈ લાલભાઈ
👉શીલભદ્ર ,શ્રેષ્ઠી
 ‎
 💁🏼‍♂પંડિત સુખલાલજી
👉 પ્રજ્ઞાચક્ષુ પ્રકાંડપંડિત 

 ‎💁🏼‍♂ફર્દુનજી મર્જબાન 
👉ગુજરાતની પત્રકારત્વનો આદિપુરુષ 
 ‎
💁🏼‍♂એલેકઝાન્ડર ફાર્બસ
👉લોકાભિમુખ રાજપુરુષ 

Anic_an_engineer

Hi, I am Anic an IT Professional . I like to share my knowledge and experience. Thanks for visiting my site.

Please Select Embedded Mode To Show The Comment System.*

أحدث أقدم