(૧).બાંગલા કેલેન્ડર ની શરૂઆત ક્યાં ગુજરાતી મહિના થી થાય છે?
- વૈશાખ
(૨).તાજેતરમા ક્યાં દેશ મા ઇલેક્ટ્રિક રસ્તો બનાવવામાં આવયો, જે કાર અને ટ્રકની બેટરી ને ચાર્જ કરશે?
- સ્વીડન
(૩).વર્ષ ૨૦૧૭ મા ભારતીય અદાલતો એ કેટલાં લોકોને મોતની સજા સંભળાવી?
- ૧૦૯
(૪).વર્ષ ૨૦૧૮ દરમિયાન સૌથી વધારે મોતની સજા ક્યાં દેશમાં કરવામાં આવી?
- ચીન
(૫).તાજેતરમા ક્યાં અભિનેતા ને રાજકપુર જીવન ગૌરવ પૂરસકાર આપવામા આવ્યો?
- ધર્મેન્દ્ર
(૬).૨૧ મી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે કેટલા ગોલ્ડ મેડલ મેળવ્યા?
- ૨૬
(૭).૨૧ મી કોમનવેલ્થ ગેમ્સ ઓસ્ટ્રેલિયા નાં ક્યાં શહેરમાં યોજાઈ હતી?
-ગોલ્ડ કોસ્ટ
(૮).હાલમાં ક્યાં દેશનું સૈન્ય વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતા ૨૫૭ લોકોના મોતની પુષ્ટિ થયેલ છે?
- અલ્જિરિયા
(૯).તાજેતરમા ભારત અને રશિયાએ ડિફેન્સ એકસપો-૨૦૧૮ મા કેટલા સમજૂતી કરાર કરેલ છે?
-૭
(૧૦).યુનાઇટેડ નેશનસ નાં વર્તમાન શેકટરી જનરલ કોણ છે??
-એનટૉનીયૉ ગુટેરેસ
Tags:
current affairs