"ગુજરાતનું પાટનગર અમદાવાદ" પુસ્તકની રચના કરનાર - રત્નમણીરાવ ભીમરાવ જોટે
અમદાવાદ નો ઇતિહાસ - મગનલાલ વખતચંદ શેઠ
ખંભાતનો ઇતિહાસ - દીવાન નર્મદાશંકર મહેતા
રુદૢ મહાલય બનાવાનું શરુ કરનાર - મૂળરાજ સોલંકી
તેને પૂરૂ કરનાર - જયસિંહ સોલંકી
કિર્તીમંદિરની દિવાલો સચિત્ર કરનાર- નંદલાલ બોઝ
માંઙવીના શિપિંગયાર્ડમાં જહાજ બને છે તો અલંગમાં જહાજ તોડવામાં આવે છે.
Englishમાં - ફલેમીંગો તો
ગુજરાતીમાં - સુરખાબ તો
કચ્છીમાં - હંજ
કોટયાર્કનું સૂર્યમંદિર બંધાવનાર કચ્છનાં કાઠી દરબારો
જહાંગીર અમદાવાદને " ગર્દાબાદ " કહેતો હતો . જેનો મતલબ ઘૂળવાળું શહેર
પ્રીતમરાય દેસાઈ - હાઉસીંગ સોસાયટીનાં પ્રણેતા
રવીન્દ્રનાથ ટાગોરનું અમદાવાદ વાળા ધરનું નામ - ઉતરાયન
ગુજરાતમાં ચૌલુક્ય રાજાઓનું નૌકા મથક "ઘોઘા" મા હતું.
મૌર્ય સામ્રાજયનું રાજચિન્હ "મોર " હતું . મૌર્યનો અર્થ પણ "મોરને પાળનાર" એમ થાય છે.
ચીતૌડ ગઢનો કિલ્લો પાણીનો કિલ્લા તરીકે પણ ઓળખાય છે.
Chess is also known as ચતુરંગ = ચતરંગ = શતરંજ
ખો-ખો ને રથૈરા નામે પણ ઓળખાય છે cos પહેલા તે રથ પર બેસીને રમાતી.
કબ્બડી બાંગલાદેશનો રાષ્ટ્રીય ખેલ છે
મૌર્યકાળમાં યવનો "પડદા" ને "યવનીકા" અને "મરી "ને " યવનપ્રીય" તરીકે ઓળખાવતા.