1.નેશનલ બનાના ફેસ્ટીવલ ૨૦૧૮ કઈ જગ્યાએ આયોજિત કરવામાં આવ્યો છે ?
જવાબ :_ થીરુવનત્મપુરમમાં, કેરાલા
2.તાજેતરમાં કઈ કંપની વિશ્વની ત્રીજા ક્રમની સૌથી મોટી કંપની બની છે ?
જવાબ :_ એમેઝોન
3.નેપાળના નવા વડાપ્રધાન શ્રી કે.પી.શર્મા ઓલી કોનું સ્થાન લેશે ?
જવાબ :_ શ્રી શેર બહાદુર દેઉબા
4.આગામી પાંચ વર્ષ માટે ભારતીય પુરુષ અને મહિલા હોકી ટીમના નવા સ્પોન્સર કોણ છે ?
જવાબ :_ ઓડીશા સરકાર
5.ઓડીશાના મુખ્યમંત્રી કોણ છે ?
જવાબ :_ શ્રી નવિન પટનાયક
6.છઠ્ઠી વર્લ્ડ ગવર્નમેન્ટ સમીટ ૨૦૧૮ નું આયોજન કઈ જગ્યાએ કરવામાં આવ્યું હતું ?
જવાબ :_ દુબઈ
7. મહાશિવરાત્રી નિમિત્તે મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ કરેલ જાહેરાત અનુસાર જુનાગઢ ખાતે ઉજવાતો મહાશિવરાત્રીનો મેળો આવતા વર્ષથી કયા નામથી ઓળખાશે ?
જવાબ :_ મીની કુંભ મેળો
8.મહાશિવરાત્રીના દિવસે જુનાગઢ ખાતે નીકળતી દિગંબર સાધુઓની રવેડી કયા કુંડમાં સ્નાન કરે છે ?* _જવાબ :_ મૃગી કુંડ
*9.વિશ્વમાં સૌથી વધુ વન વિસ્તાર કયા દેશમાં આવેલ છે ?* _જવાબ :_ રશિયા
*10.ભારતમાં સૌથી વધુ વન અને વૃક્ષ આચ્છાદિત વિસ્તાર કયા રાજ્યમાં આવેલો છે ?* _જવાબ :_ મધ્ય પ્રદેશ
*11.તાજેતરમાં ગુજરાતનું નંબર વન ગ્રામ્ય બસ સ્ટેન્ડ .............. બસ સ્ટેન્ડ જાહેર કરાયું છે.* _જવાબ :_ ગોંડલનું લીલાખા
*12.જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટ ક્યા આવેલ છે ?* _જવાબ :_ મુંબઈ
*13.સરકાર દ્વારા કેટલી નવી એકલવ્ય સ્કૂલો સ્થાપવામાં આવશે ?* _
જવાબ :_ 562
*14.તાજેતરમાં રાષ્ટ્રીય કેળા ફેસ્ટીવલ ૨૦૧૮ ક્યા આયોજિત કરવામાં આવ્યો ?* _
જવાબ :_ થીરુવનત્મપુરમમાં
*15.તાજેતરમાં ક્યા દેશે મહિલાઓને તેમના પોતાના ધંધા ખોલવા માટે પતિ અથવા પુરુષ વાલીઓ પાસેથી સંમતિ સાબિત કર્યા વગર સરકારની ઇ-સેવાઓનો લાભ મેળવવાની મંજૂરી આપી છે ?* _
જવાબ :_ સાઉદી અરેબિયા
*16.T-20 મુંબઈ લીગનો બ્રાંડ એમ્બેસેડર કોને બનાવવામાં આવેલ છે ?* _જવાબ :_ સચિન તેંડુલકર
*18.કયા ભારતીય વૈજ્ઞાનિકને ઓસ્કર વૈજ્ઞાનિક અને તકનીકી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે ?*
_જવાબ :_ વિકાસ સથાયે
*19.તાજેતરમાં ટોંગા આઈલેન્ડ પર કયા વિનાશક વાવાઝોડાએ વિનાશ સર્જ્યો છે ?
જવાબ :_ ગીતા
*20.હાલમાં ક્યા દેશમાં કટોકટી ૩૦ દિવસ લંબાવાઈ છે ?* _
જવાબ :_ માલદીવ
*21.ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રીપોર્ટ -૨૦૧૭ અનુસાર ભારતના કુલ ભૂમિ વિસ્તારના કેટલા ટકામાં વન અને વૃક્ષ આચ્છાદિત પ્રદેશો આવેલા છે ?* _
જવાબ :_ ૨૪.૩૯ %
*22.તાજેતરમાં શ્રી કુલભૂષણ જાધવના કેસમાં પાકિસ્તાન સરકાર સામે અવાજ ઉઠાવનાર પાકિસ્તાનના કયા પ્રસિદ્ધ વકીલ અને માનવ અધિકાર કાર્યકર્તાનું અવસાન થયું છે ?* _
જવાબ :_ શ્રીમતિ આસમા જહાંગીર
*23.તાજેતરમાં ભારત અને ઈરાન વચ્ચે કેટલા સમજુતી કરાર થયા છે ?
જવાબ :_ નવ
*24.તાજેતરમાં અમેરિકાએ કયા દેશ પર નવા આર્થિક પ્રતિબંધ મુક્યા છે ?
જવાબ :_ રશિયા
*25.ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલ વન ડે શ્રેણીમાં કયા ખેલાડીએ મેન ઓફ ધ સિરીઝનો ખિતાબ જીત્યો છે ?* _જવાબ :_ વિરાટ કોહલી
*26.મહારાષ્ટ્ર સરકારે હાઈપરલૂપ સેવા માટે કઈ કંપની સાથે સમજુતી કરાર કર્યા છે ?* _જવાબ :_
*27.ભારત તરફથી ક્રિકેટના ત્રણેય ફોરમેટમાં પાંચ વિકેટ ઝડપવાની સિદ્ધિ ક્યા બોલરે જીતી છે ?* _જવાબ :_ ભુવનેશ્વર કુમાર
*28.તાજેતરમાં જાહેર થયેલ ICC વન ડે ક્રિકેટ રેન્કિંગમાં ભારત કયા સ્થાને છે ?* _જવાબ :_ પ્રથમ
*29.તાજેતરમાં વડાપ્રધાને ક્યાં નવા આંતરરાષ્ટ્રીય વિમાનમથકનું ઉદ્ઘાટન કર્યું છે ?* _જવાબ :_ નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ
*30.કેનેડાની રાજધાની કઈ છે ?* _જવાબ :_ ઓટાવા