વિશ્વનો સૌથી મોટો અને ઊંડો મહાસાગર ❓
*✔પ્રશાંત મહાસાગર*
➖પ્રશાંત મહાસાગરની આકૃતિ કેવી છે❓
*✔ત્રિકોણાકાર*
➖એટલાન્ટિક મહાસાગરની આકૃતિ કયા આકારને મળતી આવે છે❓
*✔S*
➖હિન્દ મહાસાગરનો સૌથી મોટો ટાપુ કયો છે❓
*✔ Madagascar
➖કયા મહાસાગરને છુપાયેલો મહાસાગર પણ કહે છે❓
*✔આર્કટિક મહાસાગર*
➖1 સમુદ્રી માઈલ =❓
*✔1,852 મીટર*
➖કયા મહાસાગરની વિશેષતા પરવાળાના ટાપુઓ છે❓
*✔પ્રશાંત મહાસાગર*
➖એટલાન્ટિક મહાસાગરની મુખ્ય વિશેષતા શું છે❓
*✔સાગરિય પર્વતમાળા :( Mid Atlantic Ridge*)
➖સૌથી નાનો અને છીછરો તથા મોટા ભાગ ઉપર બરફ જામેલો મહાસાગર ❓
*✔આર્કટિક મહાસાગર*
Tags:
Gk