છાપાવાળા કમાલ કરે છે
મોઢે દુપટ્ટો બાંધેલ છોકરી ના ફોટા છાંપી લખશે `શહેર માં આજે રેકોર્ડબ્રેક ગરમી`... 😰😰😰
અને જો કોઇ છોકરા ને ચક્કર આવી પડી જાશે તો લખશે `પીધેલ🍺 હાલત માં અજાણ્યો શખ્સ બેભાન`...

Tags:
jokes-junction