🎼 *ક્યાં રાજ્ય માં સૌ પ્રથમ સમગ્ર રાજ્ય માં પંચાયતી રાજ અમલ માં આવ્યું ?*
*આંધ્રપ્રદેશ* ✅
🎼 *કલેક્ટર ની ભૂમિકા માં વધારો કરવાની જોગવાઈ કઈ સમિતિ એ કરી હતી ?*
*હનુમંત રાવ સમિતિ* ✅
🎼 પંચાયતી રાજ માટે ની હનુમંત રાવ સમિતિ ની રચના ક્યારે થઈ હતી ?
1984✅
🎼 *જી.વી.કે. રાવ સમિતિ ની રચના ક્યારે થઈ ?*
*1985* ✅
🎼 *કઈ સમિતિ કાર્ડ સમિતિ તરીકે ઓળખાય છે ?*
*જી.વી.કે રાવ સમિતિ* ✅
🎼 *કઈ સમિતિ મૂળિયાં વગર ના ઘાસ સમિતિ તરીકે ઓળખાય છે ?*
*જી.વી.કે રાવ સમિતિ* ✅
🎼 *એલ.એમ. સંઘવી સમિતિ ની રચના ક્યારે થઈ ?*
*1986* ✅
🎼 *એલ.એમ સંઘવી સમિતિ કોની સરકાર માં બની હતી ?*
*રાજીવ ગાંધી* ✅
🎼 *પી.કે. ગૂંથન સમિતિ ની રચના ?*
*1988* ✅
🎼 *પી.કે. ગૂંથન સમિતિ ની રચના કોની સરકાર માં થઈ હતી?*
*રાજીવ ગાંધી* ✅
🎼 *બળવંતરાય મેહતા સમિતિ ની રચના*
*જાન્યુઆરી 1957* ✅
🎼 *બળવંતરાય મેહતા સમિતિ એ રિપોર્ટ ક્યારે જાહેર કર્યો*
*ડિસેમ્બર 1957* ✅
🎼 *બળવંતરાય મેહતા સમિતિ ના સમયમાં કોની સરકાર હતી ?*
*જવાહરલાલ નહેરુ* ✅
🎼 *અશોક મેહતા સમિતિ ની રચના*
*ડિસેમ્બર 1977* ✅
🎼 *અશોક મેહતા સમિતિ એ રિપોર્ટ ક્યારે રજૂ કર્યો*
*ઓગસ્ટ 1978* ✅