1. સૌથી મોટો ખંડ કયો છે?
- એશિયા
2. સૌથી મોટો ઘંટ કયો છે?
- ઝાર કોલોકોલ, મોસ્કો
3. સૌથી મોટો ટાપુ કયો છે?
- ગ્રીનલેન્ડ
4. સૌથી મોટો ડેલ્ટા કયો છે?
- ગંગા બ્રહ્મપુત્રનો ત્રિકોણ પ્રદેશ
5. સૌથી મોટો પાર્ક કયો છે?
- ગ્રીનલેન્ડ
6. સૌથી મોટું મીઠા પાણીનું સરોવર કયું છે?
- સુપીરિયર સરોવર
7. વિસ્તારમાં સૌથી મોટો દેશ કયો છે?
- રશિયા
8. પાણીના જથ્થાની દ્રષ્ટીએ સૌથી મોટી નદી કઈ છે?
- એમેઝોન
9. સૌથી મોટું રણ કયું છે?
- સહરાનું
10. સૌથી મોટું ખરા પાણીનું સરોવર કયું છે?
- કાસ્પિયન સરોવર
11. વસ્તીમાં સૌથી મોટો દેશ કયો છે?
- ચીન
12. વિસ્તારમાં સૌથી મોટું શહેર કયું છે?
- માઉન્ટ ઈસા
13. વસ્તીમાં સૌથી મોટો દેશ કયો છે?
- ટોકિયો city , japan.
15. સૌથી મોટી યુનિવર્સિટી કઈ છે?
- મોસ્કો
16. સૌથી મોટો બંધ કયો છે?
- ગ્રાન્ડ ફૂલી,અમેરિકા
17. સૌથી મોટો મહેલ કયો છે?
- વેટિકન મહેલ
18. સૌથી ઊંડો મહાસાગર કયો છે?
- પેસેફિક મહાસાગર
19. સૌથી ઊંચુ પર્વત શિખર કયું છે?
- માઉન્ટ એવરેસ્ટ હિમાલય
20. સૌથી લાંબો પર્વત કયો છે?
- એન્ડીઝ પર્વત
21. સૌથી ઊંચો ધોધ કયો છે?
- એન્જલ ધોધ ,
22. સૌથી ઊંચો ફુવારો કયો છે?
- ફાઉન્ટન હિલ, એરિઝોના
23. સૌથી ઊંચો મિનારો કયો છે?
- કુતુબમિનાર,દિલ્હી
24. સૌથી લાંબી દીવાલ ક્યાં દેશની છે?
- ચીનની દિવાલ
25. સૌથી લાંબો પુલ કયો છે?
- ગાંધી સેતુ, ગંગા નદી પર
26. સૌથી લાંબી રેલ્વે કઈ છે?
- ટ્રાન્સ સાઈબીરિયન રેલ્વે, રશિયા.
27. સૌથી પ્રાચીન રાજધાની કઈ છે?
- દમાસ્કસ,સીરિયા
28. સૌથી નાનો દેશ કયો છે?
- રોમ
29. સૌથી નાનો ખંડ કયો છે?
- ઓસ્ટ્રેલિયા
30. સૌથી વધુ ઠંડુ શહેર કયું છે?
- વર્ખોયાન્સ્ક,રશિયા
31. સૌથી નાનો ગ્રહ કયો છે?
- બુધ
32. સૌથી મોટો ગ્રહ કયો છે?
- ગુરુ
33. સુર્યની પ્રદક્ષિણામાં સૌથી ઝડપી ગ્રહ કયો છે?
- બુધ
34. સૌથી ઊંચું શહેર કયું છે?
- વેન ચુઆન,ચીન
35. સૌથી ઊંડું સરોવર કયું છે?
- બૈકલ,રસિયા
36. સૌથી મોટો મહાસાગર કયો છે?
- પેસેફિક
37. સૌથી ઊંચું ટાવર કયું છે?
- કેનેડિયન નેશનલ ટાવર
38. સૌથી ધનિક દેશ કયો છે?
- કતાર
39. સૌથી મોટું મ્યુઝિયમ કયા આવેલું છે?
- ન્યુયોર્કમાં
40. સૌથી ઓછો વરસાદ ક્યાં પડે છે?
- અતાકામાનું રણ, ચિલી
41. સૌથી મોટો અખાત કયો છે?
- મેક્સિકોનો અખાત
42. સૌથી મોટો ઉચ્ચપ્રદેશ કયો છે?
- પમીરનો ઉંચ્ચપ્રદેશ.તિબેટ
43. સૌથી મોટી ખાડી કઈ?
- હડસનની ખાડી
44. સૌથી મોટો ઘુમ્મટ કયો છે?
- લાઉંઝિયાના સુપર ડોમ
45. સૌથી મોટો ટાપુખંડ કયો?
- ઓસ્ટ્રેલિયા