29 July 2018

રાજ્યસભામાં નોમિનેટ કરવામાં આવતા સભ્યો

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે રાજ્યસભામાં નોમિનેટ કરવામાં આવતા સભ્યોની શ્રેણીમાં ચાર લોકોના નામ પર મંજૂરી આપી દીધી છે.

રાકેશ સિંહા, સોનલ માનસિંહ, રઘુનાથ મહાપાત્ર અને રામ સકલ સિંહ રાજ્યસભા માટે નોમિનેટ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે રાજ્યસભામાં નોમિનેટ કરવામાં આવતા સભ્યોની શ્રેણીમાં ચાર લોકોના નામ પર મંજૂરી આપી દીધી છે. જેમાં ક્લાસિકલ ડાન્સર સોનલ માનસિંહ, લેખક અને કોલમિસ્ટ રાકેશ સિંહા, ખેડૂત નેતા રામ સકલ અને મૂર્તિકાર રઘુનાથ મહાપાત્રા સામેલ છે. હાલમાં જ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર અને અભિનેત્રી રેખા સહિત ચાર નોમિનેટેડ સાંસદોનો રાજ્યસભાનો કાર્યકાળ પૂરો થયો છે.

સૂત્રોના જણાવ્યાં મુજબ બંધારણની કલમ 80 મુજબ અપાયેલી શક્તિનો ઉપયોગ કરીને તથા વડાપ્રધાનની સલાહ પર રાષ્ટ્રપતિએ આ ચાર લોકોને રાજ્યસભા માટે નોમિનેટ કર્યા છે.

રાકેશ સિંહાની વાત કરીએ તો તેઓ સંઘ વિચારક છે અને મીડિયા તથા સોશિયલ મીડિયા મંચો પર ભાજપ અને સંઘનો પક્ષ નીડર થઈને રજુ કરવા માટે જાણીતા છે. દિલ્હી સ્થિત વિચાર સમૂહ ઈન્ડિયા પોલીસી ફાઉન્ડેશનના સંસ્થાપક અને માનદ ડાઈરેક્ટર છે. તેઓ દિલ્હી યુનિવર્સિટીમાં મોતીલાલ નહેરુ કોલેજમાં પ્રોફેસર અને ભારતીય સામાજિક વિજ્ઞાન શોધ સંસ્થાનના સભ્ય છે. નિયમિત રીતે અખબારોમાં લેખ લખે છે.

જ્યારે સોનલ માનસિંહ જાણીતા ક્લાસિકલ ડાન્સર છે. તેઓ ભરતનાટ્યમ અને ઓડિસી નૃત્યાંગના છે. તેમને પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ, સંગીત નાટક અકાદમી અને તમામ પુરસ્કારોથી નવાજેલા છે.

રઘુનાથ મહાપાત્રા ઓડિશી વ્યક્તિત્વ છે. તેમને પદ્મ શ્રી, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણ પ્રાપ્ત છે. મહાપાત્રા જાણીતા મૂર્તિકાર પણ છે. મહાપાત્રનું પારંપરિક સ્થાપત્ય અને ધરોહરોના સંરક્ષણમાં પણ મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. તેમણે જગન્નાથ મંદિર, પૂરીના સૌંદર્યકરણ કાર્યમાં ભાગ લીધો. તેમના પ્રસિદ્ધ કાર્યોમાં છ ફૂટ લાંબા ભગવાન સૂર્યની સંસદની સેન્ટ્રલ હોલમાં સ્થિત પ્રતિમા અને પેરિસમાં બુદ્ધ મંદિરમાં લાકડીના બુદ્ધની પ્રતિમા છે.

રામ સકલ સિંહ ખેડૂત નેતા  તરીકે જાણીતા છે. ઉત્તર પ્રદેશના રામ સકલ સિંહે દલિત સમુદાયના કલ્યાણ માટે કામ કરેલુ છે. એક ખેડૂત નેતા તરીકે તેમણે ખેડૂતો, શ્રમિકોના કલ્યાણ માટે કામ કર્યું. તેઓ ત્રણવાર સાંસદ રહી ચૂક્યા છે અને ઉત્તર પ્રદેશના રોબર્ટ્સગંજનું પ્રતિનિધિત્વ કર્યુ હતું.

બાળપણ જ સારું હતું

બાળપણ જ સારું હતું*

*જ્યાં એક કિટ્ટા અને બુચ્ચામાં*
*સબંધો સુધરી જતા.*

*હવે તો..*

*માફી માંગવા છતાં,*
*સંબંધોમાં કડવાશ રહી જાય છે.*

21 July 2018

Quiz of the day

કઈ ભાષા પરથી ઉતરી આવેલ મૂળ શબ્દ "મૌસિમ" પરથી પવનોને 'મોસમી પવનો' નામ આપવામાં આવ્યું છે ?*

A.લેટિન
B.ફ્રેન્ચ
*C.અરબી* ✔
D.ગ્રિક

✍🏻 *વાતાવરણની ટૂંકા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિને શું કહેવાય છે ?*

A.મોસમ
B.ઘનીભવન
C.આબોહવા
*D.હવામાન*✔

✍🏻 *પૃથ્વી પોતાની ધરી પર કેટલા અંશનો ખૂણો બનાવે છે ?*

A.66.5º
*B.23.5º* ✔
C.90º
D.45.5º

✍🏻 *પૃથ્વી તેની કક્ષાની સપાટી સાથે કેટલા અંશનો ખૂણો બનાવે છે ?*

A.45.5º
*B.66.5º* ✔
C.23.5º
D.90º

✍🏻 *22 ડિસેમ્બરે સૂર્યનાં કિરણો કયા વૃત્ત પર લંબ પડે છે ?*

A.વિષવવૃત્ત
*B.મકરવૃત્ત* ✍🏻
C.કર્કવૃત્ત
D.દક્ષિણ ધૃવવૃત્ત

✍🏻 *21 જૂને સૂર્યનાં કિરણો કયા વૃત્ત પર લંબ પડે છે ?*

A.વિષવવૃત્ત
B.મકરવૃત્ત
*C.કર્કવૃત્ત* ✔
D.દક્ષિણ ધૃવવૃત્ત

✍🏻 *કર્કવૃત્ત પર સૂર્યનાં કિરણો સીધાં પડે ત્યારે ભારતમાં કઈ ૠતુ અનુભવાય છે ?*

A.શીતૠતુ
*B.ઉષ્ણૠતુ* ✔
C.વર્ષાૠતુ
D.નિવર્તન ૠતુ

✍🏻 *ભારતની લગભગ મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે ?*

*A.કર્કવૃત્ત* ✔
B.મકરવૃત્ત
C.વિષવવૃત્ત
D.ધ્રુવવૃત્ત

✍🏻 *સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વીની સપાટીથી કેટલા મીટર ઊંચે જતાં 1º સે.તાપમાન ઘટે છે ?*

A.210
B.195
*C.165* ✔
D.145

✍🏻 *પૃથ્વીની સપાટીથી ઊંચે જતાં સરેરાશ 1000 મીટરે તાપમાન કેટલું ઘટે છે ?*

*A.6.5ºસે* ✔.
B.7.5ºસે.
C.5.5ºસે.
D.7.0º

✍🏻 *બે ક્રમિક અક્ષાંશો વચ્ચેનું અંતર કેટલું હોય છે ?*

A.108 કિમી
B.180 કિમી
C.160 કિમી
*D.111 કિમી*✔

✍🏻 *ભારત કયા પ્રકારના પવનોનો દેશ છે ?*

A.વ્યાપારી
*B.મોસમી* ✔
C.પશ્વિમિયા
D.નૈૠત્ય

✍🏻 *શિયાળાની રાત્રિઓમાં લેહ અને દ્રાસનું તાપમાન કેટલું નીચું ઊતરી જાય છે ?*

*A. -45º સે.* ✔
B. -22.8ºસે.
C. -18.6ºસે.
D. -51ºસે.

✍🏻 *મેઘાલયના ચેરાપુંજીમાં વાર્ષિક વરસાદ કેટલો પડે છે ?*

A.900 સેમી
B.800 સેમી
C.1000 સેમી
*D.1200 સેમી*✔

✍🏻 *પશ્વિમ રાજસ્થાનમાં આવેલા રણપ્રદેશમાં વાર્ષિક વરસાદ કેટલો પડે છે ?*

*A.10થી 12 સેમી* ✔
B.30થી 40 સેમી
C.50થી 60 સેમી
D.60થી 70 સેમી

✍🏻 *દિલ્લીની આબોહવા વિષમ છે,કારણ કે ...*

A.તે યમુના નદીના કિનારે આવેલું છે.
B.તે પહાડી પ્રદેશમાં આવેલુ છે.
C.તે દરિયાની નજીક છે.
*D.તે દરિયાથી દૂર છે.*✔

✍🏻 *ભારતની દક્ષિણે કયો મહાસાગર આવેલો છે ?*

A.પેસિફિક મહાસાગર
B.એટલેંટિક મહાસાગર
*C.હિંદ મહાસાગર* ✔
D.આર્કટિક મહાસાગર

✍🏻 *ભારતમાં પરંપરાગત રીતે કેટલી ૠતુઓ ગણવામાં આવે છે ?*

A.ત્રણ
B.ચાર
C.પાંચ
*D.છ*✔

✍🏻 *નીચેનાપૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?*

A.ભારતમાં શિયાળો ડિસેમ્બરથી ફેબ્રુઆરી મહિનાઓ દરમિયાન હોય છે.
B.ભારતમાં ઉનાળો માર્ચંથી મે મહિનાઓ દરમિયાન હોય છે.
C.ભારતમાં વર્ષાૠતુ જૂનથી સપ્ટેમ્બર મહિનાઓ દરમિયાન હોય છે.
*D.ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે.*✔

✍🏻 *પાછા ફરતા મોસમી પવનોની ૠતુ ભારતમાં ક્યારે હોય છે ?*

A.સપ્ટેમ્બર-નવેમ્બર
*B.ઑક્ટોબર-નવેમ્બર* ✔
C.નવેમ્બરથી- ડિસેમ્બર
D.ફક્ત ડિસેમ્બરમાં

✍🏻 *22 સપ્ટેમ્બરથી 21 માર્ચ સુધી સૂર્યનાં કિરણો કયા ગોળાર્ધમાં લંબ પડે છે ?*

*A.દક્ષિણ* ✔
B.ઉત્તર
C.પૂર્વ
D.પશ્વિમ

✍🏻 *'જેટ સ્ટ્રીમ' કે 'જેટ પવનો'ની સરેરાશ ઝડપ કલાકના આશરે ........... કિમી જેટલી છે.*

A.400
B.250
*C.150* ✔
D.350

✍🏻 *અલ-નીનો કઈ ભાષાનો શબ્દ છે ?*

*A.સ્પેનિશ* ✔
B.અરબી
C.લેટિન
D.ફ્રેન્ચ

🎯 *અલ નીનો શાબ્દિક અર્થ:-'નાનુ બાળક' એવો થાય છે.*

✍🏻 *ભારતમાં કઈ દિશામાંથી વાતા મોસમી પવનો મોટા ભાગે સૂકા અને ઠંડા હોય છે ?*

A.નૈૠત્ય
*B.ઈશાન* ✔
C.વાયવ્ય
D.અગ્નિ

✍🏻 *ભારતમાં ચોમાસાનો આરંભ કયા રાજ્યથી થાય છે ?*

A.તમિલનાડુ
*B.કેરલ* ✔
C.આંધ્રપ્રદેશ
D.ઉત્તરાખંડ

✍🏻 *ભારતના કયા રાજ્યમાં ચોમાસા કરતા શિયાળામાં વધુ વરસાદ પડે છે ?*
           અથવા
*ભારતના કયા રાજ્યમાં શિયાળામાં વૃષ્ટિ થાય છે ?*

A.કેરલ
B.મેઘાલય
*C.તમિલનાડુ* ✔
D.જમ્મુ-કશ્મિર

✍🏻 *મે માસમાં ............... કિનારે થતો થોડો વરસાદ આમ્રવર્ષાના નામે ઓળખાય છે.*

A.કોંકણ
*B.મલબાર* ✔
C.કાર્ડોમમ
D.છોટાનાગપુર

✍🏻 *મલબાર કિનારે થતી 'આમ્રવૃષ્ટિ'થી કયા પાકને લાભ થાય છે ?*

A.કેળાં
B.ડાંગર
C.કપાસ
*D.કેરી*✔

✍🏻 *ભારતના પશ્વિમ કિનારે પડતો ભારે વરસાદ મુખ્યત્વે શાને આભારી છે ?*

A.સમુદ્રની નિકટતા
B.ઓછા અક્ષાંશોમાં સ્થાન
C.દ્રીપકલ્પીય આકાર
*D પશ્વિમઘાટની વાતાભિમુખ બાજુએ સ્થાન*✔

✍🏻 *મોસમી પવનોનું મુખ્ય લક્ષણ કયું છે ?*

A.અસમાનતા
B.વિલંબિતતા
*C.અનિયમિતતા* ✔
D.ક્રમભંગતા

Do you know that ? ☺

10 July 2018

08 July 2018

Do you know that ...

Do you know ?

આજની ક્વિઝ

આજની ક્વિઝ :* 🔥

🎯 *વિષય* :- પાઠ્યપુસ્તક પર આધારિત ગુજરાતી વ્યાકરણ*

✍🏻 *'પર્યાવરણ'* શબ્દની સાચી સંધિ જણાવો.

A.પર + આવરણ
B.પર્યા + વરણ
*C.પરિ + આવરણ* ✔
D.પર્ય + આવરણ

✍🏻' *કપાળમાં ઊગે વાળ તો ભાલમાં ઊગે ઝાડ'*- આ પક્તિને શું કહેશો ?

A.કવિતા
*B.કહેવત* ✔
C.રૂઢિપ્રયોગ
D.વિચારવિસ્તાર

✍🏻નીચેનામાંથી ' *સૂર્ય'* નો વિરોધી શબ્દ જણાવો.

A.દિનેશ
*B.મયંક* ✔
C.રવિ
D.ભાસ્કર

✍🏻 *ખમ્મા!* *એટલે* ...?

*A.ક્ષેમકુશળ રહો* ✔
B.સાવાધાન રહો
C.અટકી જાઓ
D.થોભી જાઓ

✍🏻નીચેનામાંથી કયો શબ્દ ' *પાવક* ' શબ્દનો સમાનાર્થી શબ્દ છે ?

*A.અગ્નિ* ✔
B.પવન
C.પાવન
D.પવિત્ર

✍🏻 *ઊંટ કહે આ સભામાં વાંકા અંગવળા ભૂંડા,ભૂતળમાં પશુઓ ને પક્ષીઓ અપાર છે.* - આ પંક્તિનો છંદ ઓળખાવો.

A.દોહરો
B.સવૈયા
*C.મનહર* ✔
D.ચોપાઈ

✍🏻' *હાટ* ' તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો.

A.હાથ
B.બદલો
*C.બજાર* ✔
D.સાથે

✍🏻' *શબ્દોમાં ન વર્ણવી શકાય તેવું' -* શબ્દસમૂહ માટેનો એક શબ્દ આપો.

A.નિ:શબ્દ
*B.અનિવર્ચનીય* ✔
C.નિવર્ચનીય
D.અવર્ણનીય

✍🏻 *'એકના બે ન થવું* *રૂઢિપ્રયોગનો અર્થ આપો* .

A.કંઈ પણ ન બોલવું
*B.પોતાની વાતમાં મક્કમ રહેવું* ✔
C.લગ્ન ન કરવાં
D.હઠ પકડવી

✍🏻 *શિખરણી* *છંદનું બંધારણ ઓળખાવો.*

A.મ ભ ન ત ગા
B.મ ભ ન ત ત ગા ગા
*C.ય મ ન સ ભ લ ગા* ✔
D.જ સ જ સ ય લ ગા

✍🏻 *પૃથ્વી* *છંદનું બંધારણ ઓળખાવો.*

A.મ ભ ન ત ગા
B.મ ભ ન ત ત ગા ગા
C.ય મ ન સ ભ લ ગા
*D.જ સ જ સ ય લ ગા*✔

✍🏻 *સ્ત્રગ્ધરા* *છંદની વર્ણ સંખ્યા કેટલી હોય છે ?*

A.૧૯
*B.૨૧* ✔
C.૧૭
D.૨૪

✍🏻 *નીચેનામાંથી કયા એક છંદની વર્ણ સંખ્યા ૧૭ નથી ?*

A.પૃથ્વી
B.શિખરણી
C.મંદાક્રાન્તા
*D.શાર્દૂલવિક્રીડિત* (૧૯)

✍🏻 *ખોટી જોડણી શોધો.*

A.એન્જિનિયર
B.પારિતોષિક
C.મિનિટ
*D.ઉપરોક્ત ત્રણેય સાચી છે.*✔
✍🏻 *ખોટી જોડણી શોધો* .

A.શિષ્યવૃત્તિ
B.રિદ્ધિસિદ્ધિ
C.પરિચારિકા
*D.ઉપરોક્ત ત્રણેય યોગ્ય છે*✔.

✍🏻ખોટી જોડણી શોધો.

A.શિક્ષણાધિકારી
B.વિભૂષિત
*C.અદ્ભુત* ✔
D.ઉપરોક્ત ત્રણેય યોગ્ય છે.

( *સાચી જોડણી અદ્ભૂત* )

✍🏻શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
*કાપડ વણવાનું ઓજાર-*

A.ધંધર
B.રેંટિયો
*C.સાળ* ✔
D.સામટી

✍🏻શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
*સૂતર કાંતવાનું સાધન-*

A.વ્યંગન
*B.રેંટિયો* ✔
C.સૂતરણી
D.એકપણ નહિ

✍🏻શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
*મનોકામના પૂરી કરનારી એક કલ્પિત ગાય-*

A.વિભાવરી
*B.કામધેનુ* ✔
C.ગૌરીગાય
D.લક્ષ્મીગાય

✍🏻નીચેનામાંથી કયો એક શબ્દ સમાનાર્થી નથી ?

A.ફુરસદ
B.પરવાર
C.નવરાશ
*D.વારુ*✔

✍🏻રૂઢિપ્રયોગનો અર્થ સ્પષ્ટ કરો.
*દિલમાં દુ:ખ થવું*

A.મોં પડી જવું
B.ઉદાસ થઈ જવું
C.સ્તબ્ધ થઈ જવું
*D.ખૂબ દુ:ખી થવું*✔

✍🏻રૂઢિપ્રયોગનો અર્થ આપો.
*સડક થઈ જવું*

A.ઝડપી દોડવું
*B.સ્તબ્ધ થઈ જવું* ✔
C.ખૂબ દુઃખી થવું
D.બેભાન થઈ જવું

✍🏻 *'મરવો'* શબ્દનો અર્થ સ્પષ્ટ કરો

A.મૃત્યું થવું
B.ઝાઝરમાન
C.કનડગત
*D.નાની કેરી*✔

✍🏻 *'જોવું'* શબ્દનો સમાન અર્થ સ્પષ્ટ કરો.

A.વાચ
B.અવાક
*C.પેખવું* ✔
D.મોક

✍🏻 *'દન'* શબ્દનું શિષ્ટરૂપ આપો.

A.દાન
*B.દિવસ* ✔
C.દીન
D.દમ

✍🏻શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
*ઝાડ અથવા વેલાનાં પાંદડાંથી  થયેલી ઘટા-*

A.બાગ
B.કૂજ
*C.કુંજ* ✔
D.વેલઘ

✍🏻 *'વૃથા'* શબ્દનો અર્થ સ્પષ્ટ કરો.

*A.ફોગટ* ✔
B.ચિંત્તા
C.કૂશળ
D.અપમાન

✍🏻શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
*પ્રાચીનકાળથી ચાલ્યું આવતું-*

A.અતિત
B.સનિત
*C.સનાતન* ✔
D.અતિતમ

✍🏻' *શમવું* ' શબ્દનો અર્થ સ્પષ્ટ કરો.

A.ચરણ સ્પર્શ કરવાં
*B.શાંત થવું* ✔
C.રમવું
D.સુશોભિત કરવું

✍🏻 *ગાઉ એટલે* .....

A.ગામ
B.આશરે બે કિલોમીટર
*C.આશરે સવા બે કિલોમીટર* ✔
D.આશરે એક કિલોમીટર

આજની ક્વિઝ

આજની ક્વિઝ :* 🔥

🎯 *વિષય* :- પાઠ્યપુસ્તક પર આધારિત ગુજરાતી વ્યાકરણ*

✍🏻 *'પર્યાવરણ'* શબ્દની સાચી સંધિ જણાવો.

A.પર + આવરણ
B.પર્યા + વરણ
*C.પરિ + આવરણ* ✔
D.પર્ય + આવરણ

✍🏻' *કપાળમાં ઊગે વાળ તો ભાલમાં ઊગે ઝાડ'*- આ પક્તિને શું કહેશો ?

A.કવિતા
*B.કહેવત* ✔
C.રૂઢિપ્રયોગ
D.વિચારવિસ્તાર

✍🏻નીચેનામાંથી ' *સૂર્ય'* નો વિરોધી શબ્દ જણાવો.

A.દિનેશ
*B.મયંક* ✔
C.રવિ
D.ભાસ્કર

✍🏻 *ખમ્મા!* *એટલે* ...?

*A.ક્ષેમકુશળ રહો* ✔
B.સાવાધાન રહો
C.અટકી જાઓ
D.થોભી જાઓ

✍🏻નીચેનામાંથી કયો શબ્દ ' *પાવક* ' શબ્દનો સમાનાર્થી શબ્દ છે ?

*A.અગ્નિ* ✔
B.પવન
C.પાવન
D.પવિત્ર

✍🏻 *ઊંટ કહે આ સભામાં વાંકા અંગવળા ભૂંડા,ભૂતળમાં પશુઓ ને પક્ષીઓ અપાર છે.* - આ પંક્તિનો છંદ ઓળખાવો.

A.દોહરો
B.સવૈયા
*C.મનહર* ✔
D.ચોપાઈ

✍🏻' *હાટ* ' તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો.

A.હાથ
B.બદલો
*C.બજાર* ✔
D.સાથે

✍🏻' *શબ્દોમાં ન વર્ણવી શકાય તેવું' -* શબ્દસમૂહ માટેનો એક શબ્દ આપો.

A.નિ:શબ્દ
*B.અનિવર્ચનીય* ✔
C.નિવર્ચનીય
D.અવર્ણનીય

✍🏻 *'એકના બે ન થવું* *રૂઢિપ્રયોગનો અર્થ આપો* .

A.કંઈ પણ ન બોલવું
*B.પોતાની વાતમાં મક્કમ રહેવું* ✔
C.લગ્ન ન કરવાં
D.હઠ પકડવી

✍🏻 *શિખરણી* *છંદનું બંધારણ ઓળખાવો.*

A.મ ભ ન ત ગા
B.મ ભ ન ત ત ગા ગા
*C.ય મ ન સ ભ લ ગા* ✔
D.જ સ જ સ ય લ ગા

✍🏻 *પૃથ્વી* *છંદનું બંધારણ ઓળખાવો.*

A.મ ભ ન ત ગા
B.મ ભ ન ત ત ગા ગા
C.ય મ ન સ ભ લ ગા
*D.જ સ જ સ ય લ ગા*✔

✍🏻 *સ્ત્રગ્ધરા* *છંદની વર્ણ સંખ્યા કેટલી હોય છે ?*

A.૧૯
*B.૨૧* ✔
C.૧૭
D.૨૪

✍🏻 *નીચેનામાંથી કયા એક છંદની વર્ણ સંખ્યા ૧૭ નથી ?*

A.પૃથ્વી
B.શિખરણી
C.મંદાક્રાન્તા
*D.શાર્દૂલવિક્રીડિત* (૧૯)

✍🏻 *ખોટી જોડણી શોધો.*

A.એન્જિનિયર
B.પારિતોષિક
C.મિનિટ
*D.ઉપરોક્ત ત્રણેય સાચી છે.*✔
✍🏻 *ખોટી જોડણી શોધો* .

A.શિષ્યવૃત્તિ
B.રિદ્ધિસિદ્ધિ
C.પરિચારિકા
*D.ઉપરોક્ત ત્રણેય યોગ્ય છે*✔.

✍🏻ખોટી જોડણી શોધો.

A.શિક્ષણાધિકારી
B.વિભૂષિત
*C.અદ્ભુત* ✔
D.ઉપરોક્ત ત્રણેય યોગ્ય છે.

( *સાચી જોડણી અદ્ભૂત* )

✍🏻શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
*કાપડ વણવાનું ઓજાર-*

A.ધંધર
B.રેંટિયો
*C.સાળ* ✔
D.સામટી

✍🏻શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
*સૂતર કાંતવાનું સાધન-*

A.વ્યંગન
*B.રેંટિયો* ✔
C.સૂતરણી
D.એકપણ નહિ

✍🏻શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
*મનોકામના પૂરી કરનારી એક કલ્પિત ગાય-*

A.વિભાવરી
*B.કામધેનુ* ✔
C.ગૌરીગાય
D.લક્ષ્મીગાય

✍🏻નીચેનામાંથી કયો એક શબ્દ સમાનાર્થી નથી ?

A.ફુરસદ
B.પરવાર
C.નવરાશ
*D.વારુ*✔

✍🏻રૂઢિપ્રયોગનો અર્થ સ્પષ્ટ કરો.
*દિલમાં દુ:ખ થવું*

A.મોં પડી જવું
B.ઉદાસ થઈ જવું
C.સ્તબ્ધ થઈ જવું
*D.ખૂબ દુ:ખી થવું*✔

✍🏻રૂઢિપ્રયોગનો અર્થ આપો.
*સડક થઈ જવું*

A.ઝડપી દોડવું
*B.સ્તબ્ધ થઈ જવું* ✔
C.ખૂબ દુઃખી થવું
D.બેભાન થઈ જવું

✍🏻 *'મરવો'* શબ્દનો અર્થ સ્પષ્ટ કરો

A.મૃત્યું થવું
B.ઝાઝરમાન
C.કનડગત
*D.નાની કેરી*✔

✍🏻 *'જોવું'* શબ્દનો સમાન અર્થ સ્પષ્ટ કરો.

A.વાચ
B.અવાક
*C.પેખવું* ✔
D.મોક

✍🏻 *'દન'* શબ્દનું શિષ્ટરૂપ આપો.

A.દાન
*B.દિવસ* ✔
C.દીન
D.દમ

✍🏻શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
*ઝાડ અથવા વેલાનાં પાંદડાંથી  થયેલી ઘટા-*

A.બાગ
B.કૂજ
*C.કુંજ* ✔
D.વેલઘ

✍🏻 *'વૃથા'* શબ્દનો અર્થ સ્પષ્ટ કરો.

*A.ફોગટ* ✔
B.ચિંત્તા
C.કૂશળ
D.અપમાન

✍🏻શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
*પ્રાચીનકાળથી ચાલ્યું આવતું-*

A.અતિત
B.સનિત
*C.સનાતન* ✔
D.અતિતમ

✍🏻' *શમવું* ' શબ્દનો અર્થ સ્પષ્ટ કરો.

A.ચરણ સ્પર્શ કરવાં
*B.શાંત થવું* ✔
C.રમવું
D.સુશોભિત કરવું

✍🏻 *ગાઉ એટલે* .....

A.ગામ
B.આશરે બે કિલોમીટર
*C.આશરે સવા બે કિલોમીટર* ✔
D.આશરે એક કિલોમીટર

Do you know that ?

Do you know that ?

06 July 2018

6 LITTLE STORIES That change your mind

*
       
                  🌾
                *{ 1 }*
ONCE, All villagers decided to pray for rain, on the day of prayer all the People gathered but only one boy came with an umbrella.
                  👇
                *That's*
                *FAITH*
         -----------------

                  🌾
                *{ 2 }*
WHEN You throw a baby in the air, she laughs because she knows you will catch her.
                 👇
              *That's*
              *TRUST*
       ------------------

                  🌾
                *{ 3 }*
EVERY Night we go to bed, without any assurance of being alive the next
Morning but still we set the alarms  to wake up.
                 👇
               *That's*
               *HOPE*
       -----------------

                   🌾
                 *{ 4 }*
WE Plan big things for tomorrow in spite of zero knowledge of the future.            
                👇
              *That's*
         *CONFIDENCE*
        -------------------

                  🌾
                *{ 5 }*
WE See the world suffering.
But still we get Married.          
                 👇
               *That's*
                *LOVE*                                   
      --------------------     

                    🌾
                   *{6}*
On an Old Man's shirt was written a cute sentence
'I Am Not 60 Years Old.., I Am Sweet 16 with 44 years Experience.'
                  👇
                *That's*
             *ATTITUDE*

આજનો સવાલ j718g958

02 July 2018

3 Questions of the day

પ્રાચીન સમયથી ભારત અને યુરોપ વચ્ચેના વેપારમાર્ગનું મુખ્ય કેન્દ્ર કયું હતું ?*

A.કૉન્સ્ટેન્ટિનોપલ
B.જેરૂસલેમ
C.દમાસ્કસ
D.તહેરાન

તુર્ક મુસ્લિમોએ કયું શહેર જીતી લેતાં યુરોપના લોકોને ભારત તરફ આવવાનો નવો જળમાર્ગ શોધવાની જરૂલ પડી ?*

A.તહેરાન
B.દમાસ્કસ
C.જેરૂસલેમ
D.કૉન્સ્ટેન્ટિનોપલ

'કેપ ઑફ ગુડ હૉપ' ભૂશિરની શોધ કોણે કરી ?*

A.લિવિંગ્ટન ડેવિડે
B.બાર્થોલોમ્યુ ડેવિડે
C.બાર્થોલોમ્યુ ડાયઝે
D.વાસ્કો-દ-ગામાએ