19 يونيو 2019

Evening quotes

કોણે કહ્યું કે નસીબ વિના કામ બધા આડા પડે,

પ્રયત્ન ના અંતે તો ધોધ નીચેના પત્થરમાં પણ ખાડા પડે,

બસ નક્કી કર કે તું કોઈના સહારે ના રહે,

પછી  તમે જ આગળ વધો ને ઘડિયાળના કાંટા પણ મોડા પડે...

ليست هناك تعليقات: