(MCQ)
1. જવાહરલાલ નહેરુ ને ભારત ના પ્રથમ પ્રધાનમંત્રી તરીકે ના શપથ કોને લેવડાવ્યા હતા ?
1.લોર્ડ માઉન્ટ બેટન✅
2.લોર્ડ રિપન
3.સી.રાજગોપાલચારી
4.ગાંધીજી
2.લોર્ડ રિપન
3.સી.રાજગોપાલચારી
4.ગાંધીજી
2 બિહાર ના ગાંધી તરીકે કોણ ઓળખાય છે ?
1.રાજેન્દ્ર પ્રસાદ✅
2.ઝાકીર હુસેન
3.ડૉ.શંકર દયાલ શર્મા
4.કે.આર.નારાયણ
2.ઝાકીર હુસેન
3.ડૉ.શંકર દયાલ શર્મા
4.કે.આર.નારાયણ
3 ક્યાં રાષ્ટ્રપતિ ના સમય માં 4 વડાપ્રધાન બદલાયા હતા ?
1.આર. વેકટરમન✅
2.કે.આર. નારાયણ
3.જ્ઞાની ઝૈલસિંહ
4.ઝાકીર હુસેન
2.કે.આર. નારાયણ
3.જ્ઞાની ઝૈલસિંહ
4.ઝાકીર હુસેન
4 રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલ ત્રણે હોદા પર રહેનાર ?
1.રાજેન્દ્ર પ્રસાદ
2.ડૉ. ઝાકીર હુસેન✅
3.વી.વી.ગિરી
4.ફકરૂદિન અલી
2.ડૉ. ઝાકીર હુસેન✅
3.વી.વી.ગિરી
4.ફકરૂદિન અલી
5 એક માત્ર રાષ્ટ્રપતિ કે જેમને રાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપી ચૂંટણી જીત્યા ?
1.બી.ડી.જતી
2.વી.વી.ગિરી✅
3.નીલમ સંજીવ રેડી
4.કે.આર.નારાયણ
2.વી.વી.ગિરી✅
3.નીલમ સંજીવ રેડી
4.કે.આર.નારાયણ
6 સ્વતંત્ર ઉમેદવાર તરીકે રાષ્ટ્રપતિ ની ચૂંટણી જીતનાર પ્રથમ વ્યક્તિ ?
1.વી.વી.ગીરી✅
2.નીલમ સંજીવ રેડી
3.એ.પી.જે.અબ્દુલ કલામ
4.ફકરૂદિન અલી અહમદ
2.નીલમ સંજીવ રેડી
3.એ.પી.જે.અબ્દુલ કલામ
4.ફકરૂદિન અલી અહમદ
7 રાષ્ટ્રપતિ પદ ધારણ કરનાર એકમાત્ર સુપ્રીમ કોર્ટ ના મુખ્ય ન્યાયાધીશ ?
1.એમ.હિદાયતુહલ્લા✅
2.વી.વી.ગીરી
3.કે.આર. નારાયણ
4.એક પણ નઈ
2.વી.વી.ગીરી
3.કે.આર. નારાયણ
4.એક પણ નઈ
8 સૌથી વધુ વખત વટહુકમ બહાર પાડનાર રાષ્ટ્રપતિ ?
1.ડો.ઝાકીર હુસેન
2.ફકરૂદિન અલી અહમદ✅
2.ફકરૂદિન અલી અહમદ✅
3.નીલમ સંજીવ રેડી
4.જ્ઞાની ઝૈલસિંહ
4.જ્ઞાની ઝૈલસિંહ
9 સૌથી લાંબા સમય માટે કાર્યકારી રાષ્ટ્રપતિ પદે રહેનાર ?
1.વી.વી.ગીરી
2.એમ.હિદાયતુહલ્લા
3.બી.ડી.જતી✅
4.કે.આર. નારાયણ
2.એમ.હિદાયતુહલ્લા
3.બી.ડી.જતી✅
4.કે.આર. નારાયણ
10 એક માત્ર રાષ્ટ્રપતિ કે જેઓ એક વાર ચૂંટણી હાર્યા બાદ બીજી વખત બિનહરીફ ચૂંટાયા હોય ?
1.ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન
2.નિલમ સંજીવ રેડી✅
3.ઝાકીર હુસેન
4.કે.આર. નારાયણ
2.નિલમ સંજીવ રેડી✅
3.ઝાકીર હુસેન
4.કે.આર. નારાયણ
11 એકમાત્ર એવા રાષ્ટ્રપતિ હતા કે જેઓ સરકારી અધિકારી (આઈ. એફ.એસ) માંથી રાષ્ટ્રપતિ બન્યા ?
1.કે.આર. નારાયણ✅
2.ડો.શંકર દયાલ શર્મા
3.પ્રણવ મુખર્જી
4.જ્ઞાની ઝૈલસિંહ
2.ડો.શંકર દયાલ શર્મા
3.પ્રણવ મુખર્જી
4.જ્ઞાની ઝૈલસિંહ
12 સૌથી વધુ મટે થી ચૂંટણી જીતનાર ?
1.ડો.શંકર દયાલ શર્મા
2.કે.આર.નારાયણ✅
3.પ્રણવ મુખર્જી
4.ઝાકીર હુસેન
2.કે.આર.નારાયણ✅
3.પ્રણવ મુખર્જી
4.ઝાકીર હુસેન
13 રાષ્ટ્રપતિ ની ચૂંટણી લડનારા પ્રથમ મહિલા ?
1.પ્રતિભા પાટીલ
2.લક્ષ્મી સહગલ✅
3.લક્ષ્મી શર્મા
4.ઇન્દિરા ગાંધી
2.લક્ષ્મી સહગલ✅
3.લક્ષ્મી શર્મા
4.ઇન્દિરા ગાંધી
14 એકવાર અંતરીમ(interim) રાષ્ટ્રપતિ ના રૂપ માં અને બે વખત રાષ્ટ્રપતિ ના રૂપ માં શપથ ગ્રહણ કરનાર ?
1.ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણ
2.ડૉ. રાજેન્દ્ર પ્રસાદ✅
3.ડો.ઝાકીર હુસેન
4.નીલમ સંજીવ રેડી
2.ડૉ. રાજેન્દ્ર પ્રસાદ✅
3.ડો.ઝાકીર હુસેન
4.નીલમ સંજીવ રેડી
15 1975 માં ધાર્મિક ક્ષેત્રે સૌથી મોટા મનાતા ટેમ્પલટન પુરસ્કાર થી કોને નવાજવામાં આવ્યા હતા ?
1.ડો.રાજેન્દ્ર પ્રસાદ
2.ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણ✅
3.વી.વી.ગીરી
4.એ.પી.જે.અબ્દુલ કલામ
{give answers in comment box.}
2.ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણ✅
3.વી.વી.ગીરી
4.એ.પી.જે.અબ્દુલ કલામ
{give answers in comment box.}
Tags:
mcq