01 فبراير 2020

Friend indeed

અમારી તો ઋતુ, 
તમારા પર નિર્ભર હોય છે.. 

તમારા જેવા મિત્રો મળે તો વસંત ;
નહિતર પાનખર હોય છે.. !!


ليست هناك تعليقات: