રામાયણ ની અસર...

રામાયણ ની અસર...

ભૂરો બાર જતો તો 
ચકો એલા રેવા દે તારા ડોહા ઓલા મારશે

ભૂરો : કિસમે ઇતના દુઃસાહસ😡😡 સ્વયં ઇન્દ્ર ભી હમે નહિ માર સકે , બડે બડે દેવ દાનવ ગંધર્વ, કિન્નર, અક્ષ ભી હમારે આદેશ કી પ્રતીક્ષા કરતે હાથ જોડે ખડે રહતે હે...


થોડી વાર પછી ભૂરો પાછો આયો 
ચકો : કાં શું થયું મહારાજ 
ભૂરો : અસંભવ, યે દેવતા ઓ કી સાજિશ હે પુલિસ કે રૂપ મેં ચોકડી પર દેવતા ખડે હે 🤬🤬🤬

મગર હમ હાર માનને વાલો મે સે નહિ હે 
હમ કલ પુઠ્ઠે લગાકર જાએંગે..


😂 😂 😂 😂 😂 😂 😂 😂 😂
હવે કાલ ઇ જાય એટલે કવ શું થયું એ ..🤣🤣🤣🤣🤣🤣
Anic_an_engineer

Hi, I am Anic an IT Professional . I like to share my knowledge and experience. Thanks for visiting my site.

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post