1 જન્મતાની સાથે બાળકને ક્યૂ વેક્સિન આપવામાં આવે છે.
જવાબ : B C G
2 B C G શેની સામે રકક્ષણ આપે છે.
જવાબ: T B બાળ ટીબી
3 પોલિયો સામે રક્ષણ મેળવવા ક્યૂ વેક્સિન આપવામાં આવે છે.
જવાબ: O P V
4 D P T થી ક્યાં ત્રણ રોગ મટાડી શકાય.?
જવાબ:
ડિપ્થેરિયા,પર્ટ્યુસીશ,ટીટાનસ
5 વિટામિન A નું બીજું નામ શું છે.
જવાબ: રેતીનોલ
6 વિટામિન A ની કમિથી ક્યો રોગ થાય છે.
જવાબ: રતાંધણાપણું
7 વિટામિન B 1 નું બીજું નામ શું છે?
જવાબ: થાયમિન
8 વિટામિન B 1 ની કમિથી ક્યો રોગ થાય છે?
જવાબ: બેરીબેરી
9 વિટામિન B 2 નું બીજું નામ શું છે?
જવાબ: રાયબોફ્લોવિન
10 વિટામિન B 2 ની કમિથી ક્યો રોગ થાય છે?
જવાબ: ડાર્મેયટાઇટીસ
11 વિટામિન B 4 ને ક્યાં નામે ઓળખવામાં આવે છે?
જવાબ: નિયાસીન નિકોટિન
12 વિટામિન B 4 ની કમિથી ક્યો રોગ થાય છે?
જવાબ: પેલાગ્રા
13 વિટામિન B 6 નું બીજું નામ શું છે?
જવાબ: પાયરોડોક્સિન
14 વિટામિન B 12 નું બીજું નામ શું છે?
જવાબ: સાયનોકોબાલ એમીન
15 વિટામિન C નું નામ શું છે?
જવાબ: એસ્કોર્બિક એસિડ
16 વિટામિન C ની કમિથી ક્યોરોગ થાય છે?
જવાબ: સ્કર્વી
17 વિટામિન D નું બીજું નામ શું છે.
જવાબ: કેલ્શિફેરોડ
18 વિટામિન D ની કમિથી ક્યો રોગ થાય છે?
જવાબ: રીકેટસ
19 વિટામિન E નું બીજું નામ શું છે?
જવાબ: ટોકોફેરોલ
20 વિટામિન K નું બીજું નામ શું છે?
જવાબ: મેનોપેરિયા
21 પ્રોટીનની કમીથી ક્યો રોગ થાય છે?
જવાબ: મરાશ્મ્સ અને ક્વાશ્યોકોર
22 મલેરિયા ક્યાં મચ્છર કરડવાથી થાય છે?
જવાબ: માદા એનોફિલિસ
23 આદિવાસી અને પહાડી વિસ્તારમાં કેટલી વસ્તીએ P H C
આવેલું હોય છે?
જવાબ: 20.000
24 આદિવાસી અને પહાડી વિસ્તારમાં કેટલી વસ્તીએ ઉકેન્દ્ર આવેલું હોય છે?
જવાબ: 3000
25 સામાન્ય વિસ્તારમાં કેટલી વસ્તીએ P H C આવેલી હોય છે?
જવાબ: 30,000
26 સામાન્ય વિસ્તારમાં કેટલી વસ્તીએ ઉપકેન્દ્ર આવેલું હોય છે?
જવાબ: 5000
27 પુખ્ત વયની વ્યક્તિ માં વિટામિન A ની દૈનિક આવશ્યકતા કેટલી હોય છે?
જવાબ: 600 m g
28 વાયરસ જન્ય રોગો ક્યાં ક્યાં છે?
જવાબ:
એઇડ્સ,ઓરી,હડકવા,શીતળા
29 આપણાં શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે?
જવાબ: 37.5 સેન્ટિ ગ્રેડ
30 આપણું શરીર 1 મિનિટમાં કેટલા શ્વાશ લે છે?
જવાબ: 18 થી 20
31 આપણાં શરીરમાં હદય 1
મિનિટમાં કેટલી વખત ધબકે છે?
જવાબ: 70 થી 72
32 આપણાં શરીરમાં રુધિર 1
મિનિટમાં કેટલું પરિભ્રમણ કરે છે?
જવાબ: 96000 કી.મી.
33 હદય એક દિવસની અંદર કેટલી વખત ધબકે છે?
જવાબ: 1 લાખ
34 9 મહિને બાળકને ક્યૂ વેક્સિન આપવામાં આવે છે?
જવાબ: ઓરીનું
35 ઓરીનું મેડિકલ નામ શું છે?
જવાબ: મિઝ્લ્સ
36 1 ગ્રામ કાર્બોહાઈડ્રેટમાથી કેટલી ઉર્જા મળે છે?
જવાબ : 4.2 કિલો કેલેરી
37 1 ગ્રામ પ્રોટીન માથી કેટલી ઉર્જા મળે છે?
જવાબ: 4 કિલો કેલેરી
38 1 ગ્રામ ચરબીમાથી કેટલી ઉર્જા મળે છે?
જવાબ: 9.3 કિલો કેલેરી
39 આપણાં શરીરમાં ખનિજનું પ્રમાણ કેટલું હોય છે?
જવાબ: 4.6%
40 આપણાં શરીરમાં કેટલા એમીનો એસિડ આવેલા હોય છે?
જવાબ: 20
41 શરીરના કેટલા એમીનો એસિડ બહારથી લેવા પડે છે?
જવાબ: 9
42 વિટામિન A નો ડોઝ દર કેટલા મહિને આપવામાં આવે છે?
જવાબ: દર 6 મહિને
43 M P H E અને F H W ના ઉપરી કોણ છે?
જવાબ: M O મેડિકલ ઓફિસર
44 C H C કેટલી વસ્તીએ આવેલી હોય છે?
જવાબ: 1 લાખ
45 મધ્યાહન ભોજન કાર્યક્રમ સંપૂર્ણ ભારતમાં ક્યારે શરૂ કરવામાં આવ્યો :
જવાબ: 1969
46 C T સ્કેન ની શોધ કોણે અને ક્યારે કરી ?
જવાબ: 1972 માં હાઉસફીલ્ડ
47 જન્મ સમયે બાળકનું વજન કેટલું હોવું જોઈએ?
જવાબ: 2.5 થી 3 કિલો
49 હદય પ્રતિ સંપદન કેટલા રુધિરનો પંપ મારે છે?
જવાબ: 200 મિલી
50 હદય પ્રતિ મિનિટ કેટલા રુધિરનો પંપ મારે છે?
જવાબ: 16 લિટર
51 R B C નું જીવન ચક્ર કેટલું હોય છે?
જવાબ: 120 દિવસ
52 પાણી માં ક્લોરાઈડની માત્રા કેટલી હોય છે?
જવાબ: 0.5 થી 0.8 p p m
53 પાણીમાં ક્લોરાઈડની માત્રા ઓછી હોય તો કઈ બીમારી થાય છે?
જવાબ: દંત અસ્યિક્ષય
54 પાણીમાં ક્લોરાઈડની
માત્રા વાધરે હોય તો કઈ બિમારી થાય છે?
જવાબ: પાયોરિયા
55 વાળ સફેદ થવાનું મુખ્ય કારણ ક્યૂ છે?
જવાબ: ખોરાકમાં પેન્ટાથીન એસિડ ની ખામી ને કારણે
56 પગમાં વધારે પડતાં પરસેવાને શું કહે છે?
જવાબ: હાઇપોડ્રોસિસ
57 પગમાં દુર્ગંધ થતાં પરસેવાને શું કહે છે?
જવાબ: બોમિડ્રોસિસ
58 સૂર્યના કિરણો પૃથ્વી સુધી પહોચતા કેટલો સમય લાગે છે?
જવાબ: 8 મિનિટ અને 33 સેકન્ડ
Tags:
Gk