vykti vishesh current affairs: new appointment or elected important persons


💮અજય કુમાર 
👉યુગાન્ડા માં ભારતના નવા રાજદૂત તરીકે નિયક્તિ

👉યુગાન્ડા રાજધાની   કમપાલા 
👉યુગાન્ડા ચલણ       ચિલીગ


💮પ્રશાંત કુમાર
👉યસ બેન્ક નાં ચીફ એક્ઝિક્યુટિવ પદે નિમણૂક

💮અમિતાભ બચ્ચન
👉IDFC first  બેંક નાં બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા.

👉વડુ મથક મુંબઈ


💮પી.વી સિંધુ 
👉ટાઈમ ઓફ ઇન્ડિયા 2019 સ્પોર્ટ્સ પર્શન ઓફ ધ યર એવોર્ડ મેળવનાર.

💮પ્રો. વી.કે. મલ્હોત્રા 
👉અખિલ ભારતીય ખેલ પરિષદના અધ્યક્ષ તરીકે નિયુક્તિ કરવામાં આવી.

💮રીતેશ અગ્રવાલ 
👉દુનિયાના બીજા ક્રમના સૌથી નાની વયનાં અબજોપતિ

💮શિવરાજસિંહ ચૌહાણ
👉મધ્યપ્રદેશ રાજ્યનાં મુખ્યમંત્રી બન્યા
👉મધ્યપ્રદેશ ગવર્નર:  લાલજી ટંડન


💮અજય એચ. પટેલ
👉ભારતીય ચેસ ફેડરેશન નાં અધ્યક્ષ તરીકે નિયુક્તિ કરવામાં આવી.

💮વિજય અદાણી 
👉અમેરિકા ભારત બિઝનેસ સમિટના અધ્યક્ષ તરીકે નિયુક્તિ કરવામાં આવી.

💮માઈકલ માઈબેંક 
👉માસ્ટર કાર્ડ નાં નવા CEO બન્યા.

💮સુનીલ છેત્રી
👉ફીફા દ્વારા કોરાના જાગૃતિ અંગે ચલાવવામાં આવનાર અભિયાન માટે ભારત માં જાગૃતિ ફેલાવવા માટે..


💮સમીર અગ્રવાલ 
👉વોલમાર્ટ ઇન્ડિયાના ceo તરીકે નિયુક્તિ

💮અબ્દુલ લતીફ
👉ભારતના ભૂતપૂર્વ ફૂટબોલ ખેલાડી જેનું તાજેતર માં નિધન થયું.
 
Anic_an_engineer

Hi, I am Anic an IT Professional . I like to share my knowledge and experience. Thanks for visiting my site.

Please Select Embedded Mode To Show The Comment System.*

أحدث أقدم