●═══════════════════●
🎭 ભારત સરકારની કલાઉડ સ્ટોરેજ એપનું નામ જણાવો?
💁🏻♂ DigiLocker✅
🎭 DigiLocker ની શરૂઆત ક્યારે થઈ હતી
💁🏻♂ ૧ જુલાઈ ૨૦૧૫✅
🎭 DigiLocker ની સંગ્રહ ક્ષમતા કેટલી છે?
💁🏻♂ 1GB✅
🎭 Google Drive ની શરૂઆત ક્યારે થઈ?
💁🏻♂ ૨૪ એપ્રિલ ૨૦૧૨✅
🎭 5G નેટવર્ક ની સ્પીડ કેટલી
છે?
💁🏻♂ 1Gbps✅
●═══════════════════●
Tags:
application