1. GIAS નુ પુરુ નામ.?
-> GATEWAY INTERNET ACCESS SERVICE
2. MODEM ની સ્પીડ માપવાનો એકમ શું છે.?
-> BPS (BITS PER SECOND)
3. E-mail ની શોધ કોણે કરી.?
-> R.TOMLINSON
4. TELNET કમાંન્ડ નો ઉપયોગ કયા થાય છે.?
-> રીમોટ કમ્પ્યુટિંગ
5. Hotmail ની શોધ કોણે કરી.?
-> SABEER BHATIA AND JACK SMITH
Tags:
GPSC