Home GPSC GK OF THE DAY GK OF THE DAY By -Anic_an_engineer May 26, 2021 1. કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે.?-> વેળાવદર જી- ભાવનગર 2. પાવક વન ક્યાં આવેલું છે.?-> પાલીતાણા3. વિરાસત વન ક્યાં આવેલું છે.?-> પાવાગઢ4. તીર્થકર વન ક્યાં આવેલું છે.?-> તારંગા (અજીત નાથ નુ મંદિર)5. તારંગા માં અજીતનાથ નું મંદિર કોણે બંધાવ્યું.?-> કુમારપાળ Facebook Twitter Whatsapp Newer Older