GK OF THE DAY

1. કયા વૈજ્ઞાનિકે સૌપ્રથમ મુંબઇ માં એશિયા નું સૌપ્રથમ        હદય  પ્રતિક્રમાંક ઓપરેશન કર્યું હતું.?
-> પી.કે.સેન

2. આલ્ફા અને બીટા વિકિરણો કોને શોધ્યા.?
-> રૂથરફોડ 

3. ગેમા વિકિરણો ના શોધક.?
-> વિલાર્ડ

4. સૌપ્રથમ ધૂમકેતુ કોણે શોધ્યો.?
-> હેલી (1986 માં, દર 76 વર્ષે દેખાય છે.હવે 2062 માં      દેખાશે.)

5. પુરુષોમાં શસ્ત્રક્રિયા દરમિયાન નસબંધી કરવામાં              આવતી શસ્ત્ર ક્રિયા ને શુ કહેવાય છે.?
-> વાસેકટોમી

6. ચમચીડિયું કેવા પ્રકારની ધ્વનિ ઉત્પન્ન કરે છે.?
-> અલ્ટ્રાસોનિક

7. ભારતની પ્રથમ અણુભઠ્ઠી.?
-> અપ્સરા

8. અણુભઠ્ઠી થી બનાવવા માટે મહત્વનો ફાળો                    આપનાર.?

9. રાવતભાટા પરમાણુ ભઠ્ઠી ક્યાં આવેલી છે.?
-> રાજસ્થાન l 

10. બુધને સૂર્યનું એક પરિભ્રમણ કરતા કેટલો સમય લાગે         છે.?
-> 88 દિવસ


Anic_an_engineer

Hi, I am Anic an IT Professional . I like to share my knowledge and experience. Thanks for visiting my site.

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post