શરૂવાત એક subharambh

કરી હતી શરૂવાત એક નાની ગમ્મત થી
 
ગમ્મત દર્દ બની જશે એ મને ખબર ન હતી
 
જોતા હતા અમે તમને એક શોખ ખાતર
 
શોખ પ્રેમ બની જશે એ મને ખબર ન હતી...
Anic_an_engineer

Hi, I am Anic an IT Professional . I like to share my knowledge and experience. Thanks for visiting my site.

Please Select Embedded Mode To Show The Comment System.*

أحدث أقدم