02 May 2021

લોકો કહે છે કે નફરત બહુ ખરાબ વસ્તુ છે...સાહેબ..

લોકો કહે છે કે નફરત બહુ ખરાબ વસ્તુ છે...સાહેબ...
તો અહી પ્રેમ કરી કયા કોઇ હીંચકે ઝૂલે છે....?

સાચો માણસ

જે માણસ સાચો હોય છે તે લોકો ના હૃદય માં રહે છે.♥️♥️


shikhaaman of the day

રેતીમાં ઢોળાયેલી ખાંડ કીડી વીણી શકે,હાથી નહીં,

એટલે ક્યારેય નાના માણસને નાનો ન ગણવો !!

किसी की हँसी

किसी की हँसी 
झूठी भी हो सकती है, 
इंसान को देखना नहीं 
समझना भी जरूरी होता है .. 


कुछ अलग करना हो तो

कुछ अलग करना हो तो 
भीड़ से हट के चलिए, 
भीड़ साहस तो देती हैं 
मगर पहचान छिन लेती हैं... 



કોરોના મુક્તિ મંત્ર*🤣

*કોરોના મુક્તિ મંત્ર*🤣 

*ૐ સુતમ , ઉઠમ , ઢુસમ , મોબાઇલ યુજમ , ફિર સુતમ , ઘર મેં રહમ્ , સવાહા:   ..!!!!!!*

🤣🤣🤣🤣

*મત ભાટકમ્,જે તે મત ઝાપટમ્,હાથ ધોવમ,મોઢુ ઢાકમ્,રસી મૂકાવમ્.... સવાહાઃ ...!!!!!*

🤣🤣🤣🤣😍😂

અભિમાન હતું કે

_અભિમાન હતું કે પ્લોટ મળી જશે કાશ્મીરમાં,_

_હાલત એ છે કે એક ખાટલો નથી મળતો હોસ્પિટલમાં.._
             ...✍️