23 May 2017

Gujarati Baahubali 2: The Conclusion | Gujarati Stars cast





This is the imagination
જો બાહુબલિ ૨ : ધ કંક્લુજન ગુજરાતી માં બનાવમાં આવે તો કોણ કોણ ગુજરાતી અકટર્સ હોય શકે .

Reality

This post I wanna dedicate to my 3 friends 👥  Karan, Arjun & Yash.

શોધવા જ હોય તો તમારી ચિંતા કરવાવાળાને શોધજો,

ઉપયોગ કરવાવાળા તો તમને શોધી લેશે...😊

Morning- morning

Morning is an important time of day, morning can often tell you what kind of day you are going to have.
Good Morning🌞🌞😀

22 May 2017

Hamari adhuri kahani 💔

ભીખો:-જ્યારે ઓલી રોજ છાણ નાખવા આવતી

ત્યારે હુ એને રોજ જોતો. 😍

પછી ?...

પછી શુ??

એના બાપે ભેસ વેચી મારી. 😔
લવ સ્ટોરી પુરી. 😫

Hamari adhuri kahani 💔
😢😃😂😂😂

Secret of success

સસલુ ચકલીને ઝાડ પર બેઠેલી જોઈને: તુ શુ કરે છે?_
ચકલી: _કંઈ નથી કરતી.
      આરામ કરુ છુ._
સસલુ: _તો ચાલ મારે પણ કંઈ નથી કરવુ_
_(સસલુ ત્યાં જમીન પર બેસી જાય છે અને પાછળથી સિંહ આવીને શિકાર કરી નાંખે છે)_
ચકલી: _*કંઈ ન કરવા માટે પણ Top Level પર હોવુ જરૂરી છે.*_
એટલે
પહેલા લેવલ બનાવો અને પછી આરામ કરો....

Goa !