21 March 2017

આંતરરાષ્ટ્રીય વનદિવસ

દેહ દાન કરનાર એક વ્યક્તિના સુંદર વિચાર........

" મારી ચિતા પર રાખવા
       કોઈ ઝાડ તોડશો નહીં.....
આવતો જન્મ જો પક્ષીનો મળ્યો
તો હું મારો માળો ક્યાં બાંધીશ......?"

🌳આંતરરાષ્ટ્રીય વનદિવસની શુભેચ્છા🌳

No comments: