Happy father's day

જ્યારે એક રોટલીના ચાર ટુકડા હોય અને ખાવા વાળા પાંચ ત્યારે મને ભૂખ નથી એવું કહેવા વાળી મા હોય છે

પણ એ જ રોટલી કમાઈ લાવનાર એ વ્યક્તિ જે કંઈ પણ ખાધા વગર કહે છે કે હું બહારથી ખાઈને આવ્યો છું એ પિતા હોય છે
Happy father's day

Anic_an_engineer

Hi, I am Anic an IT Professional . I like to share my knowledge and experience. Thanks for visiting my site.

Please Select Embedded Mode To Show The Comment System.*

أحدث أقدم