‏إظهار الرسائل ذات التسميات days. إظهار كافة الرسائل
‏إظهار الرسائل ذات التسميات days. إظهار كافة الرسائل

20 ديسمبر 2020

important days

🌏 વિશ્વ ચકલી દિવસ 
👉20 માર્ચ

🌏 વિશ્વ રાઈનો (ગેંડા) દિન 
👉 ૨૨ સપ્ટેમ્બર

🌏 વિશ્વ 🦁 લાઈન day
👉 ૧૦ ઑગસ્ટ

🌏 વિશ્વ 🐘 હાથી દિન
👉 ૧૨ ઑગસ્ટ

🌏 વિશ્વ 🐯ટાઇગર ડે  
👉૨૯ જુલાઇ

🌏 વર્લ્ડ એનિમલ ડે 
👉૪ ઓક્ટોબર

28 يونيو 2020

World day to combat desertification and drought

⛔ 17 June - World day to combat desertification and drought
( રણ અને દુષ્કાળ સામે લડવાનો દિવસ )

⛔ રણ વિસ્તાર અટકાવવો અને દુષ્કાળની પરિસ્થિતિનો સામનો કરવો .

⛔ વિશ્વનો સૌથી મોટું રણ - સહારા ( આફ્રિકા )

⛔ ભારતમાં થારનું રણ - રાજસ્થાન / ગુજરાત 

⛔ The 14th edition of the Conference of Parties (COP-14) to the UN Convention to Combat Desertification (UNCCD) ended on 13th September 2019 - New Delhi

⛔ 2020 Theme : Food. Feed.Fibre. - the links between consumption and land 

⛔ For more Updates - @jignacurrent

11 مايو 2019

19th april નો દિવસ ઇતિહાસ

19th april  નો દિવસ ઇતિહાસ

🔹 એ દિવસે વિશ્વમાં અને ભારતમાં બનેલી ઘટનાઓ 🔹

1451: બહુલોલ ખાન લોદી એ દિલ્હી કબજે કર્યું.

1770: કેપ્ટન જેક કુક ઑસ્ટ્રેલિયા પહોંચનારા પ્રથમ પશ્ચિમી વ્યક્તિ બન્યાં.

1775: અમેરિકન ક્રાંતિની શરૂઆત થઈ.

1882 : પ્રખ્યાત જીવશાસ્ત્રી ચાર્લ્સ ડાર્વિનનું નિધન.

1910: હેલી નો ધૂમકેતુ પહેલી વાર ખુલી આંખોથી જોઈ શકાયો.

1919: અમેરિકાના લેસ્લી ઇરવિને પૅરશૂટથી પ્રથમ વખત છલાંગ લગાવી.

1948 : ચાંગ કાઈ શેક ચીનના પ્રમુખ બન્યાં.

1972: બાંગ્લાદેશ રાષ્ટ્રમંડળનું સભ્ય બન્યું.

1975: તત્કાલીન સોવિયત રશિયાની મદદથી પ્રથમ ભારતીય ઉપગ્રહ આર્યભટ્ટ પ્રક્ષેપિત થયો.

2003: ચીનની મહિલા ભારતીતક બાંગ મિંગ ચેન વિશ્વ રેકોર્ડ બનાવ્યો.

2005: જર્મનીના કાર્ડિનલ યોશીફ રાન્સિંગર રોમન કેથોલિક ચર્ચની નવી પૉપ પસંદ થઈ.

2006: પ્રથમ અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રંગને તેમના દ્વારા લાવવામાં આવેલા ચંદ્ર ના ટુકડા ભેટ મળ્યા.

2007: ધ વિઝાર્ડ ઓફ આઇડી સીરીઝની કાર્ટૂનિસ્ટ બ્રાંડ પાર્કરનું નિધન.

2011: ક્યુબાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ફિડેલ કાસ્ટ્રોએ કોમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ક્યુબાના કેન્દ્રીય સમિતિમાં 45 વર્ષ સુધી જોડાયેલા રહીને રાજીનામું આપ્યું.

02 نوفمبر 2018

આજની તારીખનો અનોખો સંયોગ

આજની તારીખનો અનોખો સંયોગ   .......

2/11/18

આટલા જ સમયમાં આ પણુ બંધારણ તૈયાર થયુ હતુ

2    વર્ષ
11 મહિના
18 દિવસ

02 أكتوبر 2018

World Tourism Day (વિશ્વ પર્યટન દિન)

                  *વિશ્વ પર્યટન દિન*

વિશ્વ પર્યટન દિન (World Tourism Day) સપ્ટેમ્બર ૨૭ના દિવસે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ પ્રવાસન સંગઠન (UNWTO : યુનાઈટેડ નેશન વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન) દ્વારા સીધી દેખરેખ હેઠળ તમામ સભ્ય દેશોમાં ઉજવવામાં આવે છે.

આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય સમુદાય અને પ્રવાસન કેન્દ્ર વચ્ચે એક સેતુ બનાવવાનો છે. આ ઉપરાંત પર્યટનની સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય અને આર્થિક વૃદ્ધિમાં ઉપયોગિતા વિશે વિશ્વમાં જાગરુકતા ફેલાવવાનો પણ આ દિવસની ઉજવણી માટેનો એક હેતુ છે.

04 أغسطس 2017

Today's special double benefit

સ્નેહ...
પ્રેમ...
લાગણી.. માં રોકાણ કરો....
તો આજે ડબલ થશે......

કારણ કે આજે
04/08/16 છે..

😊😊😊😊