19th april નો દિવસ ઇતિહાસ

19th april  નો દિવસ ઇતિહાસ

🔹 એ દિવસે વિશ્વમાં અને ભારતમાં બનેલી ઘટનાઓ 🔹

1451: બહુલોલ ખાન લોદી એ દિલ્હી કબજે કર્યું.

1770: કેપ્ટન જેક કુક ઑસ્ટ્રેલિયા પહોંચનારા પ્રથમ પશ્ચિમી વ્યક્તિ બન્યાં.

1775: અમેરિકન ક્રાંતિની શરૂઆત થઈ.

1882 : પ્રખ્યાત જીવશાસ્ત્રી ચાર્લ્સ ડાર્વિનનું નિધન.

1910: હેલી નો ધૂમકેતુ પહેલી વાર ખુલી આંખોથી જોઈ શકાયો.

1919: અમેરિકાના લેસ્લી ઇરવિને પૅરશૂટથી પ્રથમ વખત છલાંગ લગાવી.

1948 : ચાંગ કાઈ શેક ચીનના પ્રમુખ બન્યાં.

1972: બાંગ્લાદેશ રાષ્ટ્રમંડળનું સભ્ય બન્યું.

1975: તત્કાલીન સોવિયત રશિયાની મદદથી પ્રથમ ભારતીય ઉપગ્રહ આર્યભટ્ટ પ્રક્ષેપિત થયો.

2003: ચીનની મહિલા ભારતીતક બાંગ મિંગ ચેન વિશ્વ રેકોર્ડ બનાવ્યો.

2005: જર્મનીના કાર્ડિનલ યોશીફ રાન્સિંગર રોમન કેથોલિક ચર્ચની નવી પૉપ પસંદ થઈ.

2006: પ્રથમ અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રંગને તેમના દ્વારા લાવવામાં આવેલા ચંદ્ર ના ટુકડા ભેટ મળ્યા.

2007: ધ વિઝાર્ડ ઓફ આઇડી સીરીઝની કાર્ટૂનિસ્ટ બ્રાંડ પાર્કરનું નિધન.

2011: ક્યુબાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ફિડેલ કાસ્ટ્રોએ કોમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ક્યુબાના કેન્દ્રીય સમિતિમાં 45 વર્ષ સુધી જોડાયેલા રહીને રાજીનામું આપ્યું.

Anic_an_engineer

Hi, I am Anic an IT Professional . I like to share my knowledge and experience. Thanks for visiting my site.

Please Select Embedded Mode To Show The Comment System.*

أحدث أقدم