ખુદના સંતાનોને ઘરની નોકરાણી સંભાળે છે,
રોજ સવારે જીમ જાવા મોંઘી ગાડી લાવે છે જીમમાં જઈ એતો સાઇકલ ચલાવે છે,
ગઝબની સોચ છે માનવીની પથ્થરમાં એતો ભગવાન ને ખોજે છે અને ભગવાન છે જેની
અંદર એ વુદ્ધ માં બાપને વૃદ્ધાશ્રમ મોકલે છે...
ફૂંક મારી ને
દીવા ને
ઓલવી શકાય સાહેબ
અગરબત્તી ને નહીં.
જે સુગંધ
ફેલાવે છે,
તેને કૌઈ ઓલવી
શકતું નથી.... !
ઉડવાની હિમંત હોય તો પાંખ ફૂટે,
બાકી બેસી રહો તો કિસ્મત પણ ફૂટે.
નથી મળતું કોઈને કશું મહેનત કર્યા વગર,
મળ્યો મને મારો પડછાયો પણ તડકે ગયાં પછી...
વખાણ કર્યાં વગર કોઈ ખુશ થતું નથી,_
_અને_
_ખોટુ બોલ્યાં વગર કોઈ નાં વખાણ થતાં નથી.._
*તમારો દિવસ શુભ રહે...💐*
भारत में "अंधेपन" का *दूसरा* प्रमुख कारण विटामिन A की कमी है.....
*पहले नंबर पर अब भी "अंधविश्वास" है!*
જુગાર રમતા દરેકે નોધ લેવા જેવી વાત...
....મહુડીની સુખડી.....
... અને.....
...જુગાર ની મૂડી ...
આજ સુધી કોઇ ઘરે નથી લાવ્યા...