કુતરાને બેસાડી ખોળામાં હાથથી પંપાળે છે,
ખુદના સંતાનોને ઘરની નોકરાણી સંભાળે છે,
રોજ સવારે જીમ જાવા મોંઘી ગાડી લાવે છે જીમમાં જઈ એતો સાઇકલ ચલાવે છે,
ગઝબની સોચ છે માનવીની પથ્થરમાં એતો ભગવાન ને ખોજે છે અને ભગવાન છે જેની
અંદર એ વુદ્ધ માં બાપને વૃદ્ધાશ્રમ મોકલે છે...
Tags:
reality