29 يناير 2018

ચાલી નીકળ્યો

મંજિલ ની પરવા કરવા વગર ચાલી નીકળ્યો,

પહાડો ટેકરીઓ પાર કરતો કરતો ચાલી નીકળ્યો,

શુ થશે આગળ જતાંએ વિચાર્યા વગર ચાલી નીકળ્યો,

મન ને મક્કમ બનાવતો બનાવતો ચાલી નીકળ્યો,

હૃદય ને ધીરજ આપતો આપતો ચાલી નીકળ્યો,

વાગતા કાંટા ને દૂર કરતો કરતો ચાલી નીકળ્યો,

પથ્થર ની ઠોકર ખાતો ખાતો ચાલી નીકળ્યો,

નદી સરોવર પાર કરતો કરતો ચાલી નીકળ્યો,

બપોર ના તડકા માં થાકતો થાકતો ચાલી નીકળ્યો,

સમય ને પાછળ છોડતો છોડતો ચાલી નીકળ્યો,

સ્વાજનો ને ભૂલતો ભૂલતો ચાલી નીકળ્યો,

કોઈજ પ્રકાર ના વિચાર કરવા વગર ચાલી નીકળ્યો,

મંજિલ ની પરવા કરવા વગર ચાલી નીકળ્યો.

IAS exam question

Solve this ..Give the answer in comment.and also show a mathod of the answer..

Photo 667

Collection of messages : status for whatsapp and facebook

Self confidence is a small Lamp in a dark tunnel.
It does not show everything at once, but gives enough light for the next step.
So Take the Next Step .
-----------------------------------------------
"દુનિયા કહે છે કે
  ફક્ત નફરત માં જ દુઃખ હોય છે
  પણ સાહેબ,
  હદ થી વધારે લાગણી ઓ પણ,
  વ્યક્તિ ને ઘણીવાર
  તકલીફો આપી જાય છે..."

--------------------------------------------
✍🏻
*જિંદગીનું સૌથી લાંબુ અંતર એક મન થી બીજા મન સુધી પહોંચવાનું છે.*
-----------------------------------------------
*ખૂબી અને ખામી*
            *બેઉ હોય છે લોકોમાં.*

*તમે શું શોધો છો*
           *તે મહત્વનુ છે.*
-----------------------------------------------
       અવસર આનંદ નો ક્યારેકજ આવે છે ,
સપના સાકાર કરવાની તક ક્યારેકજ આવે છે ,
ભુલજો બધું પણ સ્નેહ ના સબંધો ન ભૂલતા ,
કેમ કે લાગણી ન સાગર માં ભરતીય ઓં ક્યારેકજ આવે છે…..
     
-----------------------------------------------
*રિસ્ક હંમેશા મોટું લો,*

*જીતી જશો તો કેપ્ટ્ન બની જશો,*
*હારી જશો તો સલાહકાર*.✍🏻
-----------------------------------------------
જે વસ્તુ તમને *ચેલેન્જ* કરી શકે છે,
એ જ તમને *ચેન્જ* કરી શકે છે....
-----------------------------------------------
 જિંદગી જયારે હસાવે ત્યારે સમજવું કે સારા કર્મોનું ફળ મળ્યું છે,
ને જિંદગી જ્યારે રડાવે તો સમજવું કે સારા કર્મો કરવાનો સમય આવ્યો છે !!

-----------------------------------------------
*મનુષ્ય નો સ્વભાવ છે*
*કે*
*મળેલી વસ્તુ ની કદર તે બે વાર જ કરે છે.*

*એક મળતા પહેલા*
*અને*
*બીજી ગુમાવ્યા બાદ.*
  
🌞-----------------------------------------------

જે સત્યના પ્રગટ થવાથી કોઈનાં  જીવન રહેંસાઈ જતાં હોય તેવા સત્યને પ્રગટ કરવું તે વિવેકનું પગલું ન  કહેવાય.
-----------------------------------------------

✍ *_ _ _ _
*અભિમાન કયારેય ના કરવુ ....પૈસા, ધંધો, ભણતર ,બુદ્ધિ,સત્તા,અને રૂપનુ,*

*કારણ કે...*

*મોર ને તેના પિછાનો બોજ જ ઉંચે ઉડવા દેતો નથી.....*
 
-----------------------------------------------

*ખુશ છું ને બીજા ને ખુશ રાખું છું,*
*લાપરવાહ છું પણ બધા ની પરવાહ કરું છું,*

*નાદાન છું પણ નાસમજ નહીં,*

*હા મારી કિંમત નથી,*
*તોય અનમોલ લોકો થી સંબંધ રાખું છું
-----------------------------------------------

               हर पतंग जानती है,
            अंत में कचरे मे जाना है
            लेकिन उसके पहले हमे,
          आसमान छूकर दिखाना है ।
       *" बस ज़िंदगी भी यही चाहती ह

-----------------------------------------------

*🌹ना हथियार से मिलती है ,*
*ना अधिकार से मिलती है ,*
*दिलो में जगह अपने व्यवहार*
*से मिलती है!*

-----------------------------------------------
*🌹रिश्तों" की कदर भी पैसों*
*की तरह ही करनी चाहिए*
             *क्यों कि*
      *दोनों को कमाना*
           *मुश्किल है*
     *पर गँवाना आसान*
    
-----------------------------------------------
🙏🏻સફળ વ્યક્તિ ના હોઠ પર બે ચીજ
           હંમેશા રહેતી હોય છે,
             *મૌન* અને *સ્મિત*
   *મૌન* સમસ્યાઓ ટાળવા માટે અને
   *સ્મિત* સમસ્યાઓ ઉકેલવા માટે...‼

  *😊મસ્ત રહો , વ્યસ્ત રહો,!!!😊*
-----------------------------------------------
         *हर किसी के अन्दर अपनी* 
      *"ताकत"और अपनी"कमज़ोरी"*
*होती है...*
        *"मछली"जंगल मे नही दौड़*
      *सकती और"शेर"पानी मे राजा*
*नही बन सकता.....!!*

                  *इसलिए* 
                *"अहमियत"*
            *सभी को देनी चाहिये*....

-----------------------------------------------
*मन की आंखो से*
    *रब का दीदार करो,*

         *दो पल का है अन्धेरा*
           *बस सुबह का इन्तजार करो।*

                  *क्या रखा है*
            *आपस के बैर मे ए यारो,*

            *छोटी सी है ज़िंदगी बस*
           *हर किसी से प्यार करो...!*

-----------------------------------------------

बिखरने के तो लाख बहाने मिल जायेगे*
    *आओ हम जुड़ने के अवसर ढूंढे....*
-----------------------------------------------

     *यह जरूरी नही कि हर शख्स हमसे मिलकर खुश हो*
      *मगर हमारा प्रयास यह रहे कि ,हमसे मिलकर कोई दुखी न हो*

   -----------------------------------------------

*जिसकी सोच में*
      *आत्मविश्वास की महक है*
*जिसके इरादों में*
     *हौसले की मिठास है....*
                *और*  *जिसकी नीयत में*
      *सच्चाई का स्वाद है.....*
*उसकी पूरी जिन्दगी*
     *महकता हुआ " गुलाब " है .*

-----------------------------------------------

              
સંગત મા શુધ્ધ વિચાર અને પંગતમાં શુધ્ધ આહાર ન હોય તો છોડી દેવા મા જ ડહાપણ છે....💐
-----------------------------------------------

गुरुर में इंसान को कभी इंसान नहीं दिखता,

जेसे छत पर  चढ जाओ तो अपना ही मकान नहीं दिखता!!!!😊
-----------------------------------------------

🌷🌿🌷🌿🌅🌿🌷🌿🌷

જિંદગી માણસ ને ચાન્સ આપે છે સાહેબ જિંદગી માણસ ને ચોઈશ નથી આપતી..

🌷🌿🌷🌿🌅🌿🌷🌿🌷

   -----------------------------------------------
✍🏼 ..દિવસ ઊગે ત્યારે લાગે પૈસા ની જરૂર છે.
સાંજ થતા જ લાગે કે શાંતિ ની જરૂર છે.

પ્રભુ સુખ આપો તો એટલું જરૂર આપશો કે અભિમાન ન આવી જાય
અને
દુ:ખ આપો તો એટલું જરૂર આપશો કે આસ્થા ન ચાલી જાય.
-----------------------------------------------

" *હું* જીતી જાઉં એ જરૂરી નથી
પરંતુ
મારો પરિવાર  ન હારે એ જરૂરી છે ...

”મુજ વીતી તુજ વીતશે” એવું શા માટે કહેવું?

"મેં માણ્યું તું માણશે” એમ ન કહી શકાય 🤓.....
        
-----------------------------------------------
વ્યક્તિ ને સમજવા માટે દર વખતે
     ભાષાની જરૂરત હોતી નથી...

          એનુ વર્તન પણ
          ઘણું બધું કહી દે છે...!!

 -----------------------------------------------

Sloke meaning

इतनी रिसर्च करने के बाद भी
कोई ये नहीं पता लगा पाया की
.
.
.
.
रिश्तेदारों से चाय के लिए पूछो
तो बस “आधा कप” ही क्यों बोलते हैं.

-------------------------------

😂😂हँसी रोक नहीं पाओगे😂😂
संस्कृत की क्लास मे गुरूजी ने पूछा = पप्पू इस श्लोक का अर्थ बताओ.
"कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन".
पप्पू = राधिका शायद रास्ते मे फल बेचने का काम कर रही है.😎

.
गुरूजी = मूर्ख, ये अर्थ नही होता है. चल इसका अर्थ बता:- "बहुनि मेव्यतीतानि, जन्मानि तव चार्जुन." 😋
.पप्पू = मेरी बहू के कई बच्चे पैदा हो चुके हैं, सभी का जन्म चार जून को हुआ है.😬😑

.
गुरूजी गुस्सा हो गये फिर पुछा :-
"तमसो मा ज्योतिर्गमय"
पप्पू= तुम सो जाओ माँ मैं ज्योति से मिलने जाता हूं. 😂😂😂
.
गुरूजी = अरे गधे, संस्कृत पढता है कि घास चरता है. अब इसका अर्थ बता:-
"दक्षिणे लक्ष्मणोयस्य वामे तू जनकात्मजा."
.
पप्पू = दक्षिण मे खडे होकर लक्ष्मण बोला जनक आजकल तो तू बहुत मजे मे है.

.
गुरूजी = अरे पागल, तुझे एक भी श्लोक का अर्थ नही मालूम है क्या ?
पप्पू =मालूम है ना. 😃
.
गूरूजी = तो आखरी बार पूछता हूं इस श्लोक का सही सही अर्थ बताना.-
हे पार्थ त्वया चापि मम चापि.......!
.
क्या अर्थ है जल्दी से बता.
पप्पू = महाभारत के युद्ध मे श्रीकृष्ण भगवान अर्जुन से कह रहे हैं कि........ 😎😉
.
गुरूजी उत्साहित होकर बीच मे ही
.
कहते हैं = हां, शाबास, बता क्या कहा श्रीकृष्ण ने अर्जुन से........? 😘
.
पप्पू = भगवान बोले, अर्जुन तू भी चाय पी ले, मैं भी चाय पी लेता हूँ. फिर युद्ध करेंगे.
गुरूजी बेहोश..............
😅😅😅😀😀😀😀

---------------
एक दिन संता को फांसी लगने वाली थी।
जेलर ने पूछा  “कोई आखिरी ख्वाहिश”।
संता- मुझे फांसी देते वक्त मेरे पैर ऊपर और सिर नीचे रखना।

------------
‬: आजकल वो भी *ब्रांड की बात* करते हैं.! जो बचपन में *बारात में भी*
*स्कूल_ड्रेस* पहन कर जाते थे...!!
😝😂😂

Computer science history points

 Ada Lovelace was known as the "Mother Of Computer Science".

 Charles Babbage was known as the "Father Of The Programmable Computer.

ફ્રી બેઝિકસ વિવાદ સાથે સંકળાયેલી કંપની નું નામ જણાવો .

ફ્રી બેઝિકસ વિવાદ સાથે સંકળાયેલી કંપની નું નામ જણાવો .

રાષ્ટ્રગીત નું હિન્દી માં રૂપાંતર કોણે કર્યું ?

રાષ્ટ્રગીત નું હિન્દી માં રૂપાંતર કોણે કર્યું ?

ડેટાબેઝ ના સંદર્ભમાં દરેક હારને શુ કહે છે ?

ડેટાબેઝ ના સંદર્ભમાં દરેક હારને શુ કહે છે ?

Fastest growing economy

26 يناير 2018

Fastest growing economie

પ્રોજેક્ટ લૂન સાથે સંકળાયેલી કંપની કઇ છે ?

પ્રોજેક્ટ લૂન સાથે સંકળાયેલી કંપની કઇ છે ?

કોમ્પ્યુટરની પ્રોસિઝરલ ભાષાઓના નામ જણાવો

કોમ્પ્યુટરની પ્રોસિઝરલ ભાષાઓના નામ જણાવો

Computer literacy day ક્યારે ઉજવવામાં આવે છે ?

Computer literacy day ક્યારે ઉજવવામાં આવે છે ?

વિશ્વનું સૌપ્રથમ ઇલેક્ટ્રોનિક કોમ્પ્યુટર નું નામ જણાવો.

વિશ્વનું સૌપ્રથમ ઇલેક્ટ્રોનિક કોમ્પ્યુટર નું નામ જણાવો.

કોમ્પ્યુટર ની પાંચમી પેઢી નું નામ જણાવો.

કોમ્પ્યુટર ની પાંચમી પેઢી નું નામ જણાવો.

24 يناير 2018

Biggest gift in the world

જીદંગી ની* *સૌથી સુંદર*
📦 *ભેટ કોઇ હોય તો એ છે*,

*કોઈ આપને સાચા*
❤ *હ્રદય થી યાદ*
*કરતું હોય*..
    🙏🏻        *શુભ* *સવાર*    🙏🏻
         🙏  Good mornig🙏

22 يناير 2018

મહેનત વગર કાઈ મળતું નથી.

ઉડવાની હિમંત હોય તો પાંખ ફૂટે,

બાકી બેસી રહો તો કિસ્મત પણ ફૂટે.

નથી મળતું કોઈને કશું મહેનત કર્યા વગર,

મળ્યો મને મારો પડછાયો પણ તડકે ગયાં પછી...

કડવું સત્ય

વખાણ કર્યાં વગર કોઈ ખુશ થતું નથી,_

_અને_

_ખોટુ બોલ્યાં વગર કોઈ નાં વખાણ થતાં નથી.._

*તમારો દિવસ શુભ રહે...💐*

20 يناير 2018

અલગ છે.

અકબંદ રહસ્ય જાણવાની મઝાજ કાઈ અલગ છે,
એમાંની એક મરવાની પણ મઝા જ કાઈ અલગ છે.

પંખા ની હવા ખાવાની મઝા જ કાઈ અલગ છે,
મીઠો મધુર વાયરો એની તો વાતજ આખી અલગ છે.

ફિલ્ટર કરેલું પાણી પીવાની ટેવ અલગ છે,
વહેતા ઝરણાં નું જળ સૌથી અલગ છે.

ઘોઘાટ કરતું શહેરનું કલ્ચર અલગ છે,
શાંત નીરવ ગામ નું નેચર આખું અલગ છે.

શાંત રૂમ માં વાંચવાની મઝા અલગ છે,
વૃક્ષની નીચે બેસીને વાંચવાની મઝા બધાથી અલગ છે.

17 يناير 2018

રેતી નો પર્વત

સમુદ્રમાં રેતી નો પર્વત તરી ગ્યો,
ઉતાર-ચડાવ વાળું જીવન માનવી જીવી ગ્યો,

ઉછળતા મોજાઓ પરથી મુકામ પાર કરી ગ્યો,
મંદ-મંદ પવનની લહેરો પર ઝોકા એ ખાઈ ગ્યો,

કેટલીકવાર વાદળની જેમ વરસી ગ્યો,
કેટલીકવાર મેઘ ની જેમ ગરજી ગ્યો,

સમુદ્રમાં રેતી નો પર્વત તરી ગ્યો.

15 يناير 2018

are you a programmmer ? then fix it

hello guys, i am back with my new post.. here is a source code of javascript effect . but it can't work .if you are a good programmer then find an error and solve this ! 
put a source code with solution in comment box or only just display an error which part of code will needs to be change ..


<html xmlns="http://www.w3.org/1999/xhtml">
<head>
<meta http-equiv="Content-Type" content="text/html; charset=utf-8" />
<title>Untitled Document</title>
<style>
.mac1{

position: absolute;
left: 100px;
top: 200px;
background-color: #f1f1f1;
width: 180px;
padding: 10px;
color: black;
border: #0000cc 2px dashed;
display:block;
}

</style>
<script >

function setVisiability( id ,visibility)
{
document.getElementById(id).style.display = visiblility;
}

</script>
</head>

<body>

<input type=button name=mac value='Show Layer'  onclick="setVisibility('mac1' ,'inline');" ;>
<input type=button name=mac value='Hide Layer'  onclick="setVisibility('mac1','none');";>

<div id="mac1"> logian here </div>
</body>

</html>

thanks for visit . stay turned . new post available soon . 
if you like this then share it to your friends . 
keep visiting  ANICISTAN.

11 يناير 2018

Akbar-birbal

Health

Aek charkat no jawab

Reason question

Solve this.

મતલબ સાહેબ મતલબ

People analysis

કલમ ની તાકાત

Love

Jay bajrangbali

Human body transformation

Save trees 🌲🌳

Short and sweet

Revanyu talati syllabus

Share this

Aamir khan in palanpur

New water park

Asia's biggest water park near mehsana . Opening on 26th January ,2018

Banking sector updates