‏إظهار الرسائل ذات التسميات Constitution. إظهار كافة الرسائل
‏إظهار الرسائل ذات التسميات Constitution. إظهار كافة الرسائل

02 مايو 2022

Constitution quiz

 બંધારણ 

➖➖➖➖➖➖➖➖➖➖
💦💦 કલમ-૨

🐬🐬 નવા રાજ્યનો ભારત સંઘમાં પ્રવેશ 
➖➖➖➖➖➖➖➖➖➖

💦💦 કલમ -૩

🐬🐬 નવા રાજ્યની રચના અથવા નામ, સીમામાં પરિવર્તન 
➖➖➖➖➖➖➖➖➖➖

💦💦 કલમ-૧૪

🐬🐬 કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ
➖➖➖➖➖➖➖➖➖➖

💦💦 કલમ-૧૭

🐬🐬 અસ્પૃશ્યતાનો અંત
➖➖➖➖➖➖➖➖➖➖

💦💦 કલમ-૨૪

🐬🐬 બાળમજૂરી ઉપર પ્રતિબંધ
➖➖➖➖➖➖➖➖➖➖

💦💦 કલમ-૩૨

🐬🐬 બંધારણીય ઈલાજોનો અધિકાર

🐬🐬 બંધારણનો આત્મા કહ્યો આંબેડકરે
➖➖➖➖➖➖➖➖➖➖

💦💦 કલમ-૪૦

🐬🐬 ગ્રામ પંચાયતોની સ્થાપના
➖➖➖➖➖➖➖➖➖➖

💦💦 કલમ-૫૧(A)

🐬🐬 મૂળભૂત ફરજો 
➖➖➖➖➖➖➖➖➖➖

💦💦 કલમ-૫૨

🐬🐬 ભારતનો રાષ્ટ્રપતિ
➖➖➖➖➖➖➖➖➖➖

💦💦 કલમ-૫૮

🐬🐬 રાષ્ટ્રપતિ પદની લાયકાત
➖➖➖➖➖➖➖➖➖➖

💦💦 કલમ-૬૪

🐬🐬 ઉપરાષ્ટ્રપતિ હોદાની રૂએ રાજ્યસભામાં સભાપતિ
➖➖➖➖➖➖➖➖➖➖

💦💦 કલમ-૭૨

🐬🐬 રાષ્ટ્રપતિને સજા માફ કરવાની સતા
➖➖➖➖➖➖➖➖➖➖

💦💦 કલમ-૧૨૩

🐬🐬 રાષ્ટ્રપતિને વટહુકમ બહાર પાડવાની સતા
➖➖➖➖➖➖➖➖➖➖

💦💦 કલમ-૧૨૪

🐬🐬 સુપ્રિમ કોર્ટની સ્થાપના
➖➖➖➖➖➖➖➖➖➖

💦💦 કલમ-૧૪૩

🐬🐬 રાષ્ટ્રપતિને સુપ્રિમ કોર્ટની સલાહ લેવાની સત્તા
➖➖➖➖➖➖➖➖➖➖

💦💦 કલમ-૨૧૩

🐬🐬 રાજ્યપાલને વટહુકમની સત્તા
➖➖➖➖➖➖➖➖➖➖

💦💦 કલમ-૨૧૪

🐬🐬 રાજ્યમાં હાઈકોર્ટની સ્થાપના 
➖➖➖➖➖➖➖➖➖➖
➖➖➖➖➖➖➖➖➖➖➖➖

29 أبريل 2021

supreme court

⛺⛺ બંધારણના રખેવાળની ભૂમિકા કોણ ભજવે છે ?

🚥 સુપ્રીમ કોર્ટ

⛺⛺ બંધારણના વાલી તરીકે કોને ઓળખાય છે ?

🚥 સુપ્રીમ કોર્ટ

⛺⛺ બંધારણનું અર્થઘટન કરવાની સત્તા કોને છે ?

🚥 સુપ્રીમ કોર્ટ

⛺⛺ સંસદે ઘડેલા કાયદાઓ કોની સમીક્ષાને આધિન હોઈ છે ?

🚥 સુપ્રીમ કોર્

02 ديسمبر 2020

quiz on આમુખ

Q.1) નીચેનામાંથી કોણે ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કર્યો હતો?
A) એમ.એન.રોય 
B) ડૉ. બાબાસાહેબ આંબેડકર 
C) મોતીલાલ નહેરૂ
D) ✔️જવાહરલાલ નહેરુ

Q.2) જવાહરલાલ નહેરુએ બંધારણમાં ક્યારે ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કર્યો? 
A) 22 જાન્યુ 1947
B) 13 ડિસેમ્બર 1947
C)✔️ 13 ડિસેમ્બર 1946 
D) 22 જાન્યુ 1946

Q.3) બંધારણ સભાએ કયારે ઉદ્દેશ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો? 
A) 22 જાન્યુ 1950
B) 22 જાન્યુ 1946
C)✔️ 22 જાન્યુ 1947
D) 22 જાન્યુ 1948

Q.4) ઉદ્દેશ પ્રસ્તાવ કયારે બંધારણમાં આમુખ તરીકે અધિનિયમિત થયો?
A) 26 જાન્યુ 1950
B) 24 જાન્યુ 1950
C) ✔️22 જાન્યુ 1950
D) 22 જાન્યુ 1947

Q.5) સૌપ્રથમ કયા દેશના બંધારણમાં આમુખનો સમાવેશ કરવામાં આવ્યો હતો? 
A) ભારત 
B) ફ્રાંસ 
C) ✔️અમેરિકા 
D) કેનેડા

Q.6) આમુખની ભાષાનો સ્ત્રોત કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે?
A) અમેરિકા 
B) કેનેડા 
C) ✔️ઓસ્ટ્રેલિયા 
D) બ્રિટન

Q.7) આમુખનો સ્ત્રોત કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે?
A) ઓસ્ટ્રેલિયા 
B) કેનેડા 
C) ✔️અમેરિકા 
D) ફ્રાંસ

Q.8) આમુખની અંદર કઈ તારીખનો ઉલ્લેખ છે?
A) 26 January 
B) 24 January
C)✔️ 26 November 
D) 15 August

Q.9) આમુખ અને બંધારણની મૂળ સ્વરૂપના પાનાઓની ડિઝાઇન કોને કરી હતી?
A) બી.એન.રાવ
B) બાલકૃષ્ણ દોષી 
C) ✔️રામમનોહર સિન્હા
D) એકપણ નહીં

Q.10 આમુખના પાનામાં નીચે જમણા ખૂણામાં કોની સહી છે?
A) ગાંધીજી
B) ડૉ. બાબાસાહેબ આંબેડકર 
C) ✔️રામમનોહર સિન્હા 
D) બી.એન.રાવ

Q.11) ભારતીય બંધારણની પ્રસ્તાવનાનું સુલેખન કોણે કર્યું હતું?
A) એમ.એન.રૉય 
B) રામમનોહર સિન્હા 
C)✔️ પ્રેમબિહારી નારાયણ રાયજાદા 
D) જવાહરલાલ નહેરુ

Q.12) 42 મા બંધારણીય સુધારા દ્વારા આમુખમાં નીચેનામાંથી કયા શબ્દો ઉમેરવામાં આવ્યા નથી?
A) સમાજવાદી 
B) બિનસાંપ્રદાયિકતા 
C) અખંડિતતા 
D) ✔️સાર્વભૌમિકતા

Q.13) કોણે આમુખને બંધારણનું પરિચય પત્ર કહ્યું છે?
A) કનૈયાલાલ મુનશી 
B) ગાંધીજી 
C) ✔️એન.એ. પાલખીવાલા 
D) એમ.એન.રૉય

Q.14) આપણી સવૅભૌમ લોકતાંત્રિક ગણરાજયનું ભવિષ્ય છે આવું કોણે કહ્યું છે? 
A) જયશંકર નારાયણ 
B) ગાંધીજી 
C) ✔️કનૈયાલાલ મુનશી 
D) જવાહરલાલ નહેરુ

Q.15 નીચેના વાક્યો તપાસો.
1) બેરૂબારી મામલામાં સર્વોચ્ચ ન્યાયાલયે આમુખને બંધારણનું અંગ માન્યું ન હતું 
2) 1973 માં કેશવાનંદ ભારતી વિ. કેરળ રાજયના કેસમાં સર્વોચ્ચ ન્યાયાલયે આમુખને બંધારણનું અંગ માન્યું.
        યોગ્ય વાક્ય શોધો.
A) માત્ર 1
B) માત્ર 2
C)✔️ 1 અને 2 બંને 
D) એકપણ નહીં

Q.16) નીચેનામાંથી કોણે આમુખને બંધારણનું આભૂષણ કહ્યું છે?
A) કનૈયાલાલ મુનશી 
B) મોહમ્મદ હિદાયતુલ્લા 
C) ✔️પંડિત ઠાકુરદાસ ભાર્ગવ 
D) ગાંધીજી

Q.17) કોણે બંધારણને 'key- Note કહ્યું છે?
A) ગાંધીજી
B) પંડિત જવાહરલાલ નહેરુ 
C) પંડિત ઠાકુરદાસ ભાર્ગવ 
D) ✔સર અર્નેસ્ટ બાર્કર

Q.18) આમુખને બંધારણનો આત્મા કોણે કહ્યો છે?
A) ડૉ. બાબાસાહેબ આંબેડકર
B) ✔️હિદાયતુલ્લા 
C) કનૈયાલાલ મુનશી 
D) ગાંધીજી


●═══════════════════●  

●═══════════════════●

01 ديسمبر 2020

બંધારણીય કટોકટી



⌨બંધારણીય કટોકટી :::::અનુચ્છેદ 356:::::⌨

♦️સૌથી લાંબા સમયગાળા માટે રાષ્ટ્રપતિશાસન 🔔પંજાબ (1982-1987)

♦️સૌથી વધુ વખત રાષ્ટ્રપતિશાસન લાગુ થયું હોય તેવું રાજ્ય
🔔કેરળ અને ઉત્તરપ્રદેશ (9 વખત)

♦️સૌથી ઓછી વખત રાષ્ટ્રપતિશાસન લાગુ થયું હોય તેવા રાજયો
🔔મિઝોરમ, મેઘાલય, મહારાષ્ટ્ર (1 વખત)

♦️સૌથી ઓછા સમયગાળા માટે રાષ્ટ્રપતિશાસન લાગુ થયું હોય તેવું રાજ્ય
🔔કર્ણાટક (7 દિવસ માટે)

♦️સૌથી વધુ વખત રાષ્ટ્રપતિ શાસન લગાવનાર વડાપ્રધાન
🔔ઇન્દિરાગાંધી (50 વખત)

♦️સૌથી ઓછી વખત રાષ્ટ્રપતિ શાસન લગાવનાર વડાપ્રધાન
🔔લાલબહાદુર શાસ્ત્રી (2 વખત)


●═══════════════════●  

12 أكتوبر 2019

Constitution notes 1

1.આમુખ નું માળખું કોના દ્વારા તૈયાર કરવામાં આવેલ છે.?
બેનીગલ નરસિંહરાવ
જે બંધારણ સભાના સલાહકાર હતા.

2.આમુખ કોણે તૈયાર કરેલ છે?
જવાલાલ નેહરૂ

3.આમુખ સૌપ્રથમવાર બંધારણ સભા સમક્ષ કઈ તારીખ ના રોજ રજૂ કરવામાં આવે છે ?
 ડિસેમ્બર 1946 જવાહરલાલ નેહરૂ રજૂ કરે છે.

05 أكتوبر 2019

Court and supreme Court important article that you must know

📕124 સુપ્રીમ કોર્ટની સ્થાપના અને બંધારણ.
ન્યાયાધીશોના

📕124(A,B,C) રાષ્ટ્રિય ન્યાયિક નિયુકિત પંચ

📕125 પગાર, વગેરે.

📕126 કાર્યકારી ચીફ જસ્ટિસની નિમણૂક.

📕127 એડહોક જજોની નિમણૂક.

📕128 સુપ્રીમ કોર્ટની બેઠક પર નિવૃત્ત ન્યાયાધીશોની હાજરી.

📕129 સુપ્રીમ કોર્ટ રેકોર્ડ કોર્ટ બનશે.

📕130 સુપ્રીમ કોર્ટની બેઠક.

📕131 સુપ્રીમ કોર્ટનો મૂળ અધિકારક્ષેત્ર.

📕131 એ [રદ કર્યું.]

📕132 અમુક કેસોમાં ઉચ્ચ અદાલતો દ્વારા અપીલ કરવામાં સુપ્રીમ કોર્ટનો અપીલ અધિકારક્ષેત્ર.

📕૧33 નાગરિક બાબતો સંદર્ભે ઉચ્ચ અદાલતોની અપીલોમાં સુપ્રીમ કોર્ટના અપીલ અધિકારક્ષેત્ર.
ક્રિમિનલ ગુનાહિત બાબતો અંગે સુપ્રીમ કોર્ટના અપીલ અધિકારક્ષેત્ર.

📕134 (A) સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા માટેનું પ્રમાણપત્ર. સુપ્રીમ કોર્ટ દ્વારા હાલના કાયદા હેઠળના ફેડરલ કોર્ટના અધિકારક્ષેત્ર અને સત્તા.

📕136 સુપ્રીમ કોર્ટ દ્વારા અપીલ કરવા માટે વિશેષ રજા.

📕137 સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદાઓ અથવા આદેશોની સમીક્ષા.

📕138 સુપ્રીમ કોર્ટના અધિકારક્ષેત્રમાં વધારો.

📕139 ચોક્કસ રિટ્સ ઇશ્યૂ કરવા માટે સત્તાના સર્વોચ્ચ અદાલત પર કન્ફરન્સ.

📕139A અમુક કેસોનું ટ્રાન્સફર.

📕140 સુપ્રીમ કોર્ટની આનુષંગિક સત્તાઓ.

📕141 સુપ્રીમ કોર્ટે જાહેર કરેલો કાયદો, તમામ અદાલતો માટે બંધનકર્તા છે.

📕142 સુપ્રીમ કોર્ટના હુકમનામું અને આદેશોનું અમલીકરણ અને શોધ, વગેરેના આદેશો.

📕143 રાષ્ટ્રપતિની સત્તા સુપ્રીમ કોર્ટની સલાહ માટે.

📕144 નાગરિક અને ન્યાયિક અધિકારીઓ સુપ્રીમ કોર્ટની સહાયમાં કાર્ય કરવા.

📕144A [રદ.]

📕145 કોર્ટના નિયમો, વગેરે.

📕146 અધિકારીઓ અને સેવકો અને સુપ્રીમ કોર્ટનો ખર્ચ.

📕147 અર્થઘટન.