26 مايو 2021

DAILY DOSE OF GK

1. GIAS નુ પુરુ નામ.?
-> GATEWAY INTERNET ACCESS SERVICE
2. MODEM ની સ્પીડ માપવાનો એકમ શું છે.?
-> BPS (BITS PER SECOND)
3. E-mail ની શોધ કોણે કરી.?
-> R.TOMLINSON
4. TELNET કમાંન્ડ નો ઉપયોગ કયા થાય છે.?
-> રીમોટ કમ્પ્યુટિંગ 
5. Hotmail ની શોધ કોણે કરી.?
-> SABEER BHATIA AND JACK SMITH

GK OF THE DAY

1. કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે.?
-> વેળાવદર જી- ભાવનગર 

2. પાવક વન ક્યાં આવેલું છે.?
-> પાલીતાણા

3. વિરાસત વન ક્યાં આવેલું છે.?
-> પાવાગઢ

4. તીર્થકર વન ક્યાં આવેલું છે.?
-> તારંગા (અજીત નાથ નુ મંદિર)

5. તારંગા માં અજીતનાથ નું મંદિર કોણે બંધાવ્યું.?
-> કુમારપાળ

23 مايو 2021

GK OF THE DAY

1. કયા વૈજ્ઞાનિકે સૌપ્રથમ મુંબઇ માં એશિયા નું સૌપ્રથમ        હદય  પ્રતિક્રમાંક ઓપરેશન કર્યું હતું.?
-> પી.કે.સેન

2. આલ્ફા અને બીટા વિકિરણો કોને શોધ્યા.?
-> રૂથરફોડ 

3. ગેમા વિકિરણો ના શોધક.?
-> વિલાર્ડ

4. સૌપ્રથમ ધૂમકેતુ કોણે શોધ્યો.?
-> હેલી (1986 માં, દર 76 વર્ષે દેખાય છે.હવે 2062 માં      દેખાશે.)

5. પુરુષોમાં શસ્ત્રક્રિયા દરમિયાન નસબંધી કરવામાં              આવતી શસ્ત્ર ક્રિયા ને શુ કહેવાય છે.?
-> વાસેકટોમી

6. ચમચીડિયું કેવા પ્રકારની ધ્વનિ ઉત્પન્ન કરે છે.?
-> અલ્ટ્રાસોનિક

7. ભારતની પ્રથમ અણુભઠ્ઠી.?
-> અપ્સરા

8. અણુભઠ્ઠી થી બનાવવા માટે મહત્વનો ફાળો                    આપનાર.?

9. રાવતભાટા પરમાણુ ભઠ્ઠી ક્યાં આવેલી છે.?
-> રાજસ્થાન l 

10. બુધને સૂર્યનું એક પરિભ્રમણ કરતા કેટલો સમય લાગે         છે.?
-> 88 દિવસ


17 مايو 2021

जाने!! 2020-21 में पहली बार जो हुआ....


────────────────────━❥

❨01❩ भारत का पहला भूमिगत रेलवे स्टेशन कहां बनाया जाएगा?
 उत्तर- हिमाचल प्रदेश✔️

❨02❩ भारत का पहला सौर रसोई वाला गांव कौन सा बना है?
 उत्तर-  बाजागांव ( बैतूल, मध्य प्रदेश)✔️

❨03❩ भारत का पहला वोटर पार्क कहां खोला गया?
 उत्तर-  गुरुग्राम, हरियाणा✔️

❨04❩ अंतरिक्ष में सबसे लंबी अवधि तक रहने वाली पहली महिला अंतरिक्ष यात्री कौन है?
 उत्तर- क्रिस्टीना कोच✔️

❨05❩  भारत का पहला डॉल्फिन रिसर्च सेंटर कहां बनाया गया? 
 उत्तर- पटना, बिहार ✔️

 ❨06❩  भारत का पहला एयर प्यूरीफायर कहां स्थापित किया गया?
 उत्तर-  बंगलौर कर्नाटक ✔️

❨07❩ भारत का सबसे बड़ा वायु गुणवत्ता निगरानी नेटवर्क कहां स्थापित किया जाएगा? 
 उत्तर- मुंबई✔️ 

❨08❩ भारत का पहला एयर प्यूरीफायर कहां स्थापित किया गया?
 उत्तर- बेंगलुरु✔️ 

❨09❩ भारत का सबसे बड़ा वायु गुणवत्ता निगरानी नेटवर्क कहां स्थापित किया जाएगा? 
 उत्तर- मुंबई में✔️

❨11❩ देश का पहला प्लाज्मा बैंक कहां खोला गया?
 उत्तर- दिल्ली में✔️

❨12❩ भारत में डायनासोर पार्क किस राज्य में खोला गया है?
 उत्तर-  गुजरात✔️

❨13❩ वर्ष 2022 तक प्राकृतिक तरीके से खेती करने वाला देश का पहला राज्य होगा?
 उत्तर- हिमाचल प्रदेश✔️

❨14❩ भारत का पहला हीरा संग्रहालय कहां खोला गया है?
 उत्तर-  खजुराहो,मध्य प्रदेश ✔️

❨15❩ भारत में अनुबंध खेती लागू करने वाला पहला राज्य कौन सा है? 
 उत्तर-  तमिलनाडु✔️ 

❨16❩ भारत का पहला हेल्थ एटीएम कहां खोला गया? 
 उत्तर- लखनऊ, उत्तर प्रदेश ✔️

❨17❩ ISO सर्टिफिकेट प्राप्त करने वाला भारत का पहला रेलवे स्टेशन कौन सा बन गया है?
उत्तर- गुहावटी, असम✔️

09 مايو 2021

सुख और दुख

सुख और दुख में कोई ज्यादा अंतर नहीं है! जिसे मन स्वीकारे वह सुख और जिसे अस्वीकारे वह दुख! सारा खेल हमारी स्वीकृति और अस्वीकृति का ही तो है!

07 مايو 2021

આજની વરવી વાસ્તવિકતા

કુતરાને બેસાડી ખોળામાં હાથથી પંપાળે છે,

ખુદના સંતાનોને ઘરની નોકરાણી સંભાળે છે,

રોજ સવારે જીમ જાવા મોંઘી ગાડી લાવે છે જીમમાં જઈ એતો સાઇકલ ચલાવે છે,

ગઝબની સોચ છે માનવીની પથ્થરમાં એતો ભગવાન ને ખોજે છે અને ભગવાન છે જેની
અંદર એ વુદ્ધ માં બાપને વૃદ્ધાશ્રમ મોકલે છે...

એકાંત

ટહુકે ટહુકે ઉછેર્યું છે મેં મારા એકાંતને...

હવે કોઈ છોડીને જવાની વાત પણ કરે ને તોય અવસર 
જેવું લાગે છે....!

04 مايو 2021

હું આવું...???

રાત્રિ નો પડદો હટાવી જોયું તો...
કલરવ કરતી એક *સવાર*...
પૂછયું મને...હું આવું...???
મેં હસીને કહ્યું...હા આવને...
હસતી હસતી એ દોડતી આવી...
મને વળગી પડી...
એનું નામ હતું... *જીંદગી*... 
સાથે સાથે લાવી પાંચ પગથિયા  
પ્રેમ ના...
*જોવું..ગમવું..ચાહવું..પામવું*..
આ ચાર પગથિયાં બહુ સહેલા છે...સૌથી અઘરું પગથિયું છે પાંચમું... *નિભાવવું* .!!!....                        

🙏

એમની કરકસર તો જુઓ

લાગણી હતી જેની પર, તે આજે કારણ વગર લડી પડ્યા,
એમની કરકસર તો જુઓ, તેઓ આંસુ વગર રડી પડ્યા...!!

કર્મ

તમારું કર્મ જ તમારી સાચી ઓળખાણ છે, 
બાકી એક નામના હજારો લોકો હોય છે આ દુનિયામાં !! 

સારા કામ કરતા રહો

🦚
સારા કામ કરતા રહો ભલે લોકો તમારા વખાણ ના કરે, 
કેમ કે અડધાથી વધુ દુનિયા ઊંઘતી હોય છતાં સૂર્ય ઉગે છે !! 


ઝીંદગી સમય ની રાહ નથી જોતી…

રાત સવાર ની રાહ નથી જોતી,
ખુશ્બુ ઋતુ ની રાહ નથી જોતી,
જે પણ ખુશીથી મલે દુનિયા માં,
એને શાન થી સ્વીકાર જો,
કેમ કે ઝીંદગી સમય ની રાહ નથી જોતી…


યાદો નો થેલો

લાવ યાદો નો થેલો,
હું પણ સાન્તા ક્લોઝ થઈ જાઉં,
ગળે લગાડું તમામ મિત્રો ને,
ફરી એકદમ"કલોઝ"થઈ જાઉં...

જિંદગી તમને એ નથી આપતી

જિંદગી તમને એ નથી આપતી જે તમારે જોઈએ છે, 
પણ જિંદગી તમને એ આપે છે જેને તમે લાયક છો !!

ઈચ્છા થાય તો એક મુલાકાત કરી લેવી

શક્ય હોય ત્યાં સુધી કોઈની ભૂલો ના કાઢવી, 
અને છતાં ઈચ્છા થાય તો એક મુલાકાત અરીસા ની કરી લેવી !!

મારે કંઈ વધારે તો નથી કહેવું

મારે કંઈ વધારે તો નથી કહેવું, 
પણ ચાર દિવસની ચાંદની માટે 
કૃષ્ણ-સુદામા જેવી દોસ્તી ના તોડતા !!

જન્મોજન્મ

સાથ છૂટવાના ચાન્સ તો પ્રેમમાં રહે વ્હાલા, 
આપણી દોસ્તી તો જન્મોજન્મ આમ જ હાલતી રહેશે !!

Am Not Busy

I Am Not Busy, 
બસ હવે દિલ નથી કરતુ 
કોઈને હેરાન કરવાનું !!

હિમ્મતની વાત

જે મળવાનું જ નથીને તેને ચાહવું એ,

  દરેકની હિમ્મતની વાત નથી હોતી..
                 

હિંમત

હંમેશા એકલા રહેવાની હિંમત રાખો, 
કેમ કે જરૂર નથી કે જે તમારી સાથે હતા 
એ આગળ પણ તમારી સાથે જ રહે !!

જીતવી છે દુનિયા

જીતવી છે દુનિયા, બસ એક મિત્રની રાહ જોઉ છૂ,મળે છે સુદામા ઘણા, પણ હૂં કર્ણની રાહ જોઉ છુ....

सुख

सुख :
जब तक दे सको देते जाओ 
मिलता ही रहेगा तुम्हे

देना बंद करोगे
मिलना भी बंद हो जाएगा

કોઈ પણ લક્ષ્ય

કોઈ પણ લક્ષ્ય માણસના સાહસથી મોટું નથી હોતું, 
હાર તેની જ થાય છે જે મેદાન છોડી જાય છે !! 
                 

શરૂવાત એક subharambh

કરી હતી શરૂવાત એક નાની ગમ્મત થી
 
ગમ્મત દર્દ બની જશે એ મને ખબર ન હતી
 
જોતા હતા અમે તમને એક શોખ ખાતર
 
શોખ પ્રેમ બની જશે એ મને ખબર ન હતી...

જિંદગી

❛એક સપનું તૂટીને ચકનાચૂર થયા બાદ ફરીથી
બીજું સપનું જોવાની તાકાતને જ જિંદગી કહેવાય છે.❜


જિંદગી નથી બદલાતી

ઈર્ષા કરવાથી જિંદગી નથી બદલાતી, 
સારા કામો કરવાથી બદલાય છે !! 

સહારો

🌹ભીનાશમાં ક્યાંક
પિતાજી લપસી ના જાય
એટલે હાથ એમનો ઝાલી લીધો...
અચાનક પગ મારો જ લપસી ગયો અને
સહારો એ ધ્રુજતા હાથનો જ મળ્યો....😢👣

Mere Halat 😞

 Mere halat mere halat bata rahe hai,😟 

Aaj kal mujhe mere apne Sata rahe hai, 😑

 

Aur jin chirago ko rakha tha hawa se bacha kar mene , 😕

 Wahi aaj hawa sang sajish racha rahe hai😌

02 مايو 2021

પ્રગતિ

પ્રગતિ ત્યાં સુધી નહીં થાય સાહેબ, 
જ્યાં સુધી પારકા પર આશા રાખીને બેસશો !!


મંદિર

મંદિર પ્રભુ નો આભાર માનવનું સ્થળ છે
પણ
આપણે માંગણીની ઓફિસ કરી દીધી છે.

અપમાન

❛કોઈ પણ વ્યક્તિનું "અપમાન" હમેશા સમજી વિચારીને કરજો સાહેબ,
કારણ કે આ એ ઉધાર છે જે દરેક વ્યક્તિ વ્યાજ સાથે ચૂકવવાનું વિચારે છે.❜


જીવનમાં આગળ વધવું હોય તો આ વાત જરૂર સાંભળો મારી.

જીવનમાં આગળ વધવું હોય તો, 
અમુક "હા"ની જગ્યાએ "ના" બોલતા શીખવું પડે છે !!

ઝુકેલી નઝરથી જોયું તમે

ઝુકેલી નઝરથી જોયું તમે અમને,
તમારી આ અદા કેમ ના ગમે અમને,
એક પ્રશ્ન થાય મારા મન માં,
પ્રેમ માં છો તમે કે વહેમ માં છીએ અમે??

ભૂલ કદાચ બહુ મોટી કરી લીધી

ભૂલ કદાચ બહુ મોટી કરી લીધી,
દિલ એ એક બેવફા થી મહોબ્બત કરી લીધી,
એ તો મહોબ્બત ને રમત કહે છે,
અને અમે બરબાદ પોતાની જિંદગી કરી દીધી...

કુદરતના નિયમ પર કદી શક ના કરતા

કુદરતના નિયમ પર કદી શક ના કરતા,
સજા મળી રહી છે 
તો ગુનો પણ થયો હશે.

લોકો કહે છે કે નફરત બહુ ખરાબ વસ્તુ છે...સાહેબ..

લોકો કહે છે કે નફરત બહુ ખરાબ વસ્તુ છે...સાહેબ...
તો અહી પ્રેમ કરી કયા કોઇ હીંચકે ઝૂલે છે....?

સાચો માણસ

જે માણસ સાચો હોય છે તે લોકો ના હૃદય માં રહે છે.♥️♥️


shikhaaman of the day

રેતીમાં ઢોળાયેલી ખાંડ કીડી વીણી શકે,હાથી નહીં,

એટલે ક્યારેય નાના માણસને નાનો ન ગણવો !!

किसी की हँसी

किसी की हँसी 
झूठी भी हो सकती है, 
इंसान को देखना नहीं 
समझना भी जरूरी होता है .. 


कुछ अलग करना हो तो

कुछ अलग करना हो तो 
भीड़ से हट के चलिए, 
भीड़ साहस तो देती हैं 
मगर पहचान छिन लेती हैं... 



કોરોના મુક્તિ મંત્ર*🤣

*કોરોના મુક્તિ મંત્ર*🤣 

*ૐ સુતમ , ઉઠમ , ઢુસમ , મોબાઇલ યુજમ , ફિર સુતમ , ઘર મેં રહમ્ , સવાહા:   ..!!!!!!*

🤣🤣🤣🤣

*મત ભાટકમ્,જે તે મત ઝાપટમ્,હાથ ધોવમ,મોઢુ ઢાકમ્,રસી મૂકાવમ્.... સવાહાઃ ...!!!!!*

🤣🤣🤣🤣😍😂

અભિમાન હતું કે

_અભિમાન હતું કે પ્લોટ મળી જશે કાશ્મીરમાં,_

_હાલત એ છે કે એક ખાટલો નથી મળતો હોસ્પિટલમાં.._
             ...✍️