GK OF THE DAY

Anic_an_engineer
0
1. કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે.?
-> વેળાવદર જી- ભાવનગર 

2. પાવક વન ક્યાં આવેલું છે.?
-> પાલીતાણા

3. વિરાસત વન ક્યાં આવેલું છે.?
-> પાવાગઢ

4. તીર્થકર વન ક્યાં આવેલું છે.?
-> તારંગા (અજીત નાથ નુ મંદિર)

5. તારંગા માં અજીતનાથ નું મંદિર કોણે બંધાવ્યું.?
-> કુમારપાળ

Tags:

إرسال تعليق

0 تعليقات

Please Select Embedded Mode To show the Comment System.*

3/related/default