30 يونيو 2020
29 يونيو 2020
28 يونيو 2020
vykti vishesh current affairs: new appointment or elected important persons
💮અજય કુમાર
👉યુગાન્ડા માં ભારતના નવા રાજદૂત તરીકે નિયક્તિ
👉યુગાન્ડા રાજધાની કમપાલા
👉યુગાન્ડા ચલણ ચિલીગ
💮પ્રશાંત કુમાર
👉યસ બેન્ક નાં ચીફ એક્ઝિક્યુટિવ પદે નિમણૂક
💮અમિતાભ બચ્ચન
👉IDFC first બેંક નાં બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા.
👉વડુ મથક મુંબઈ
💮પી.વી સિંધુ
👉ટાઈમ ઓફ ઇન્ડિયા 2019 સ્પોર્ટ્સ પર્શન ઓફ ધ યર એવોર્ડ મેળવનાર.
💮પ્રો. વી.કે. મલ્હોત્રા
👉અખિલ ભારતીય ખેલ પરિષદના અધ્યક્ષ તરીકે નિયુક્તિ કરવામાં આવી.
💮રીતેશ અગ્રવાલ
👉દુનિયાના બીજા ક્રમના સૌથી નાની વયનાં અબજોપતિ
💮શિવરાજસિંહ ચૌહાણ
👉મધ્યપ્રદેશ રાજ્યનાં મુખ્યમંત્રી બન્યા
👉મધ્યપ્રદેશ ગવર્નર: લાલજી ટંડન
💮અજય એચ. પટેલ
👉ભારતીય ચેસ ફેડરેશન નાં અધ્યક્ષ તરીકે નિયુક્તિ કરવામાં આવી.
💮વિજય અદાણી
👉અમેરિકા ભારત બિઝનેસ સમિટના અધ્યક્ષ તરીકે નિયુક્તિ કરવામાં આવી.
💮માઈકલ માઈબેંક
👉માસ્ટર કાર્ડ નાં નવા CEO બન્યા.
💮સુનીલ છેત્રી
👉ફીફા દ્વારા કોરાના જાગૃતિ અંગે ચલાવવામાં આવનાર અભિયાન માટે ભારત માં જાગૃતિ ફેલાવવા માટે..
💮સમીર અગ્રવાલ
👉વોલમાર્ટ ઇન્ડિયાના ceo તરીકે નિયુક્તિ
💮અબ્દુલ લતીફ
👉ભારતના ભૂતપૂર્વ ફૂટબોલ ખેલાડી જેનું તાજેતર માં નિધન થયું.
World day to combat desertification and drought
⛔ 17 June - World day to combat desertification and drought
( રણ અને દુષ્કાળ સામે લડવાનો દિવસ )
⛔ રણ વિસ્તાર અટકાવવો અને દુષ્કાળની પરિસ્થિતિનો સામનો કરવો .
⛔ વિશ્વનો સૌથી મોટું રણ - સહારા ( આફ્રિકા )
⛔ ભારતમાં થારનું રણ - રાજસ્થાન / ગુજરાત
⛔ The 14th edition of the Conference of Parties (COP-14) to the UN Convention to Combat Desertification (UNCCD) ended on 13th September 2019 - New Delhi
⛔ 2020 Theme : Food. Feed.Fibre. - the links between consumption and land
⛔ For more Updates - @jignacurrent
કવિ અને તેમના જન્મસ્થળ
■ આનંદશંકર ધ્રુવ:➖અમદાવાદ
■ બ.ક.ઠાકોર:➖ભરૂચ
■ કલાપી:➖લાઠી
■ દલપતરામ:➖અમદાવાદ
■ પંડિત સુખલાલજી:➖લીંબડી
■ રણજિતરામ મહેતા:➖સુરત
■ કાકાસાહેબ કાલેલકર:➖સતારા
■ રામનારાયણ.વિ.પાઠક:➖ગાણોલ
■ સ્વામી આનંદ:➖શિયાણી
■ ક.મા.મુનશી:➖ભરૂચ
■ ર.વ.દેસાઈ:➖શિનોર
■ ગૌરીશંકર જોશી:➖વીરપુર
■ ઝવેરચંદ મેઘાણી:➖ચોટીલા
■ રસિકલાલ પરીખ:➖સાદરા
■ જયંતિ દલાલ:➖અમદાવાદ
■ હેમચંદ્રાચાર્ય:➖ધંધુકા
■ નરસિંહ મહેતા:➖તળાજા
■ મીરાંબાઈ:➖મેડતા
■ અખો:➖જેતલપુર
■ પ્રેમાનંદ:➖વડોદરા
■ શામળ:➖અમદાવાદ
■ દયારામ:➖ડભોઇ
■ રમણભાઈ નીલકંઠ:➖અમદાવાદ
■ મણિશંકર ભટ્ટ:➖ચાવંડ
■ નરસિંહરાવ દિવેટિયા:➖અમદાવાદ
■ મણિલાલ દ્વિવેદી:➖નડિયાદ
■ ગોવર્ધનરામ ત્રિપાઠી:➖નડિયાદ
■ નર્મદ:➖સુરત
■ એલેકઝેન્ડર ફાર્બ્સ:➖લંડન
■ દલપતરામ:➖વઢવાણ
60 general science questions that's useful for upcoming exams
1 જન્મતાની સાથે બાળકને ક્યૂ વેક્સિન આપવામાં આવે છે.
જવાબ : B C G
2 B C G શેની સામે રકક્ષણ આપે છે.
જવાબ: T B બાળ ટીબી
3 પોલિયો સામે રક્ષણ મેળવવા ક્યૂ વેક્સિન આપવામાં આવે છે.
જવાબ: O P V
4 D P T થી ક્યાં ત્રણ રોગ મટાડી શકાય.?
જવાબ:
ડિપ્થેરિયા,પર્ટ્યુસીશ,ટીટાનસ
5 વિટામિન A નું બીજું નામ શું છે.
જવાબ: રેતીનોલ
6 વિટામિન A ની કમિથી ક્યો રોગ થાય છે.
જવાબ: રતાંધણાપણું
7 વિટામિન B 1 નું બીજું નામ શું છે?
જવાબ: થાયમિન
8 વિટામિન B 1 ની કમિથી ક્યો રોગ થાય છે?
જવાબ: બેરીબેરી
9 વિટામિન B 2 નું બીજું નામ શું છે?
જવાબ: રાયબોફ્લોવિન
10 વિટામિન B 2 ની કમિથી ક્યો રોગ થાય છે?
જવાબ: ડાર્મેયટાઇટીસ
11 વિટામિન B 4 ને ક્યાં નામે ઓળખવામાં આવે છે?
જવાબ: નિયાસીન નિકોટિન
12 વિટામિન B 4 ની કમિથી ક્યો રોગ થાય છે?
જવાબ: પેલાગ્રા
13 વિટામિન B 6 નું બીજું નામ શું છે?
જવાબ: પાયરોડોક્સિન
14 વિટામિન B 12 નું બીજું નામ શું છે?
જવાબ: સાયનોકોબાલ એમીન
15 વિટામિન C નું નામ શું છે?
જવાબ: એસ્કોર્બિક એસિડ
16 વિટામિન C ની કમિથી ક્યોરોગ થાય છે?
જવાબ: સ્કર્વી
17 વિટામિન D નું બીજું નામ શું છે.
જવાબ: કેલ્શિફેરોડ
18 વિટામિન D ની કમિથી ક્યો રોગ થાય છે?
જવાબ: રીકેટસ
19 વિટામિન E નું બીજું નામ શું છે?
જવાબ: ટોકોફેરોલ
20 વિટામિન K નું બીજું નામ શું છે?
જવાબ: મેનોપેરિયા
21 પ્રોટીનની કમીથી ક્યો રોગ થાય છે?
જવાબ: મરાશ્મ્સ અને ક્વાશ્યોકોર
22 મલેરિયા ક્યાં મચ્છર કરડવાથી થાય છે?
જવાબ: માદા એનોફિલિસ
23 આદિવાસી અને પહાડી વિસ્તારમાં કેટલી વસ્તીએ P H C
આવેલું હોય છે?
જવાબ: 20.000
24 આદિવાસી અને પહાડી વિસ્તારમાં કેટલી વસ્તીએ ઉકેન્દ્ર આવેલું હોય છે?
જવાબ: 3000
25 સામાન્ય વિસ્તારમાં કેટલી વસ્તીએ P H C આવેલી હોય છે?
જવાબ: 30,000
26 સામાન્ય વિસ્તારમાં કેટલી વસ્તીએ ઉપકેન્દ્ર આવેલું હોય છે?
જવાબ: 5000
27 પુખ્ત વયની વ્યક્તિ માં વિટામિન A ની દૈનિક આવશ્યકતા કેટલી હોય છે?
જવાબ: 600 m g
28 વાયરસ જન્ય રોગો ક્યાં ક્યાં છે?
જવાબ:
એઇડ્સ,ઓરી,હડકવા,શીતળા
29 આપણાં શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે?
જવાબ: 37.5 સેન્ટિ ગ્રેડ
30 આપણું શરીર 1 મિનિટમાં કેટલા શ્વાશ લે છે?
જવાબ: 18 થી 20
31 આપણાં શરીરમાં હદય 1
મિનિટમાં કેટલી વખત ધબકે છે?
જવાબ: 70 થી 72
32 આપણાં શરીરમાં રુધિર 1
મિનિટમાં કેટલું પરિભ્રમણ કરે છે?
જવાબ: 96000 કી.મી.
33 હદય એક દિવસની અંદર કેટલી વખત ધબકે છે?
જવાબ: 1 લાખ
34 9 મહિને બાળકને ક્યૂ વેક્સિન આપવામાં આવે છે?
જવાબ: ઓરીનું
35 ઓરીનું મેડિકલ નામ શું છે?
જવાબ: મિઝ્લ્સ
36 1 ગ્રામ કાર્બોહાઈડ્રેટમાથી કેટલી ઉર્જા મળે છે?
જવાબ : 4.2 કિલો કેલેરી
37 1 ગ્રામ પ્રોટીન માથી કેટલી ઉર્જા મળે છે?
જવાબ: 4 કિલો કેલેરી
38 1 ગ્રામ ચરબીમાથી કેટલી ઉર્જા મળે છે?
જવાબ: 9.3 કિલો કેલેરી
39 આપણાં શરીરમાં ખનિજનું પ્રમાણ કેટલું હોય છે?
જવાબ: 4.6%
40 આપણાં શરીરમાં કેટલા એમીનો એસિડ આવેલા હોય છે?
જવાબ: 20
41 શરીરના કેટલા એમીનો એસિડ બહારથી લેવા પડે છે?
જવાબ: 9
42 વિટામિન A નો ડોઝ દર કેટલા મહિને આપવામાં આવે છે?
જવાબ: દર 6 મહિને
43 M P H E અને F H W ના ઉપરી કોણ છે?
જવાબ: M O મેડિકલ ઓફિસર
44 C H C કેટલી વસ્તીએ આવેલી હોય છે?
જવાબ: 1 લાખ
45 મધ્યાહન ભોજન કાર્યક્રમ સંપૂર્ણ ભારતમાં ક્યારે શરૂ કરવામાં આવ્યો :
જવાબ: 1969
46 C T સ્કેન ની શોધ કોણે અને ક્યારે કરી ?
જવાબ: 1972 માં હાઉસફીલ્ડ
47 જન્મ સમયે બાળકનું વજન કેટલું હોવું જોઈએ?
જવાબ: 2.5 થી 3 કિલો
49 હદય પ્રતિ સંપદન કેટલા રુધિરનો પંપ મારે છે?
જવાબ: 200 મિલી
50 હદય પ્રતિ મિનિટ કેટલા રુધિરનો પંપ મારે છે?
જવાબ: 16 લિટર
51 R B C નું જીવન ચક્ર કેટલું હોય છે?
જવાબ: 120 દિવસ
52 પાણી માં ક્લોરાઈડની માત્રા કેટલી હોય છે?
જવાબ: 0.5 થી 0.8 p p m
53 પાણીમાં ક્લોરાઈડની માત્રા ઓછી હોય તો કઈ બીમારી થાય છે?
જવાબ: દંત અસ્યિક્ષય
54 પાણીમાં ક્લોરાઈડની
માત્રા વાધરે હોય તો કઈ બિમારી થાય છે?
જવાબ: પાયોરિયા
55 વાળ સફેદ થવાનું મુખ્ય કારણ ક્યૂ છે?
જવાબ: ખોરાકમાં પેન્ટાથીન એસિડ ની ખામી ને કારણે
56 પગમાં વધારે પડતાં પરસેવાને શું કહે છે?
જવાબ: હાઇપોડ્રોસિસ
57 પગમાં દુર્ગંધ થતાં પરસેવાને શું કહે છે?
જવાબ: બોમિડ્રોસિસ
58 સૂર્યના કિરણો પૃથ્વી સુધી પહોચતા કેટલો સમય લાગે છે?
જવાબ: 8 મિનિટ અને 33 સેકન્ડ
20 General science point you must know
☄ ભારતમાં સૌથી લાંબી સુરંગ કઈ છે ?
〰 પીર પંજાલ રેલ્વે સુરંગ
〰 ૧૧.૨ કિ.મી
〰 કાશ્મીર
☄ ભારતનો સૌથી મોટો પશુમેળો કયો છે ?
〰 સોનપુર
〰 બિહાર
☄ રાજસ્થાનનું ક્યું શહેર શિક્ષણ નગરી તરીકે ઓળખાય છે ?
〰 કોટા
☄ વિજયસ્તંભ કયા આવેલ છે ?
〰 ચિત્તોડ
☄ પંચગીની ગિરિમથક કયા રાજયમાં આવેલું છે ?
〰 મહારાષ્ટ્ર
🛍 બંધારણના કયા અનુચ્છેદમાં Cag નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ?
➡ અનુચ્છેદ ૧૪૮
🛍 Cag નું પૂરું નામ ?
➡ Comptroller And Auditor General Of India
🛍 Cag ને શપથ કોણ લેવડાવે છે ?
➡ રાષ્ટ્રપતિ
🛍 cag ના પગાર - ભથ્થા ભારતના કયા ફંડમાંથી કરવામાં આવે છે ?
➡ ભારતની સંચિત નિધિ
🛍 cag ના પગાર - ભથ્થા કોણે સમકક્ષ હોઈ છે ?
➡ સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશને સમકક્ષ
🔥1. કમ્પ્યુટર સંગઠનમાં નીચે આપેલામાંથી કોઈ આઉટપુટ ડિવાઇસ નથી?
(એ) પ્રિન્ટર
(બી) મોનિટર
(સી) સ્કેનર
(ડી) પ્લોટર
(ઇ) સ્પીકર
🌺(જવાબ: સી)
🔥2. વર્ડ પ્રોસેસિંગમાં, ફકરા પછીના ફકરા પછી ત્રીજા ફકરાને ખસેડવાનો કાર્યક્ષમ માર્ગ છે-
(એ) કટ અને પેસ્ટ
(બી) કૉપિ કરો અને પેસ્ટ કરો
(સી) કાઢી નાખો અને કૉપિ કરો
(ડી) એડિટ કરો અને પેસ્ટ કરો
(E) કાઢી નાખો અને પેસ્ટ કરો
🌺(જવાબ: એ)
🔥3. ઇન્ટરનેટ ટર્મમાં આઇએસપી સ્ટેન્ડ-
(એ) બુદ્ધિશાળી સર્વર પ્રદાતા
(બી) ત્વરિત સેવા પ્રોડક્શન
(સી) માહિતી સેવા પ્રદાતા
(ડી) ઇન્ફર્મેશન સર્વિસ પ્રોડક્શન
(ઇ) ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર
🌺(જવાબ: ઇ)
🔥4. નીચેનામાંથી કઈ ઓપરેટિંગ સિસ્ટમ્સ કમાન્ડ લાઇન ઇંટરફેસનો ઉપયોગ કરે છે?
(એ) મેક ઓએસ એક્સ
(બી) LINUX
(સી) વિન્ડો 7
(ડી) વિન્ડોઝ XP
(ઇ) એમએસ ડોસ
🌺(જવાબ: ઇ)
🔥5. કમ્પ્રેસ્ડ આર્કાઇવમાંથી કોઈ ફાઇલને દૂર કરવાની પ્રક્રિયાને સંદર્ભે શું છે?
(એ) ઇન્સ્ટોલ કરવું
(બી) મૂકવું
(સી) કાઢવું
(ડી) અનઇન્સ્ટોલ કરવું
(ઇ) અનુભૂતિ કરવી
🌺(જવાબ: ડી)
☄ ભારતમાં સૌથી લાંબી સુરંગ કઈ છે ?
〰 પીર પંજાલ રેલ્વે સુરંગ
〰 ૧૧.૨ કિ.મી
〰 કાશ્મીર
☄ ભારતનો સૌથી મોટો પશુમેળો કયો છે ?
〰 સોનપુર
〰 બિહાર
☄ રાજસ્થાનનું ક્યું શહેર શિક્ષણ નગરી તરીકે ઓળખાય છે ?
〰 કોટા
☄ વિજયસ્તંભ કયા આવેલ છે ?
〰 ચિત્તોડ
☄ પંચગીની ગિરિમથક કયા રાજયમાં આવેલું છે ?
〰 મહારાષ્ટ્ર
General science questions
🩸 લેસર ( LASER ) નું પુરૂ નામ શું છે ? A )લાઈટ એમ્પ્લીફાયર ઓફ રેડીએશન રિટમ્યુલેટેડ એમીશન ઓફ રેડિયેશન
B ) લાઈટ એમ્પ્લીફીકેશન બાય સ્ટિમ્યુલેટેડ એમીશન ઓફ રેડિયેશન ✅
C ) લાઈટ એમ્પ્લીફીકેશન બાય સ્ટિમ્યુલેટેડ એમીશન ઓફ રેડિયોએકટીવીટી
D ) આમાનું કોઈ પણ નહીં
🩸 સુપર સોનિક શબ્દો શેના માટે વપરાય છે ?
A ) હવાની ગતિ
B ) અવાજની ગતિથી વધારે ગતિ ✅
C ) અવાજની ગતિથી ઓછી ગતિ
D ) ત્રણમાંથી એક પણ નહીં
🩸 એન્ટીબાયોટીકસ કોને નષ્ટ કરે છે ?
A ) બેકટેરીયા ✅
B ) વાઈરસ
C ) ફુગ
D ) પ્રજીવ
🩸 હેવી વોટરનું બીજું નામ શું છે ?
A ) હેવીરેમ
B ) સોનેરીયમ
C ) ડયુટેરીયમ ✅
D ) યુગોરીમ
🩸 પ્રકાશવર્ષ શું માપવાનો અંતર છે ?
A ) પ્રકાશ તિવ્રતા
B ) સમય
C ) અંતર ✅
D ) પ્રકાશની શક્તિ
🩸 એકસ - રેની શોધ કોણે કરી હતી ?
A ) ઝેનર
B ) મેડમ કયુરી
C ) રોન્ટેઝન ✅
D ) આર્કીમીડીઝ
🩸 સુકો બરફ કોને કહે છે ? -
A ) આઈસોકસાઈડ
B ) ડીસ્ટ્રીલ વોટર
C ) સલ્ફર ડાયોકસાઈડ
D ) ઘન કાર્બનડાયોકસાઈડ✅
🩸 પૃથ્વીથી સૌથી નજીકનો ગ્રહ કયો છે ?
A ) શુક ✅
B ) ગુરૂ
c ) બુધ
D ) નેશ્મન
🩸 નીચે પૈકી કયો બોમ્બ સૌથી વધુ વિઘાતક છે ?
A ) અણુ બોમ્બ
B ) હાઈડ્રોજન બોમ્બ ✅
C ) ન્યુટ્રોન બોમ્બ
D ) ત્રણમાંથી કોઈ નહીં
🩸 ભૌતિક શાસ્ત્રના પિતા તરીકે કોણ જાણીતું છે ? '
A ) આરકીમીડીઝ ✅
B ) યુકલીડ
C ) એરીસ્ટોટલ
D ) પ્લેટો
🩸 એઈડસ રોગ માટે કયો ટેસ્ટ કરવો પડે છે ?
A ) સી.બી.ટી.એસ
B ) એચ. આઈ. વી.
C ) એલીસા ( Elisa ) - ✅
D ) એસ. જી. પી. ટી.
🩸 હૃદય બદલવાનું પ્રથમ ઓપરેશન કોણે કર્યું હતું ?
A ) ક્રીશ્ચન બર્નાડ ✅
B ) માર્ટીન કલાઈવ
C ) રોબર્ટ વેલનબર્ગ
D ) એલેક્ઝાંડર ફલેમિંગ
🩸 આગ ઓલવવા કયા વાયુની જરૂર છે .
A ) નાઈડ્રોજન
B ) અંગારવાયુ ✅
C ) ઓક્સિજન
D ) કલોરિન
🩸 મરઘી ઈંડાનું સેવન કરે તે પછી ઈંડામાંથી બચા કેટલા અઠવાડીયામાં બહાર આવે છે ?
A ) બે
B ) ત્રણ ✅
C ) ચાર
D ) એક
🩸 લીફટની શોધ કોણે કરી છે ?
A ) જોસેફ વાન
B ) પીટર ગોલ્ડમાર્ક
C ) એલિસા ઓટીસ ✅
D ) બ્રુનેલ ઓટીસ
🩸 સર્પગંધામાંથી શું મળી આવે છે ?
A )રીસ્પીન ✅
B ) નિકોટીન
C ) મોર્ફન
D ) ક્વિનાઈન
Computer Quiz of the day
લેસર પ્રિન્ટર ની અંદર અક્ષરો છાપવા પાવડર જેવો પદાર્થ ધરાવતું યુનિટ કયું છે?*
*👉🏼ટોનર*
*🛡 દુનિયા નું સૌપ્રથમ ઈલેક્ટ્રોનિક્સ કમ્પ્યુટર કયું છે?*
*👉🏼ENIAC*
*🔰CPU નો કયો એકમ ગાણિતિક અને તાર્કિક પ્રક્રિયા સાથે જોડાયેલો છે?*
*👉🏼ALU*
*🛡લાઈન પ્રિન્ટર એક મિનિટ માં ઓછામાં ઓછી કેટલી લાઈન પ્રિન્ટ કરી શકે છે?*
*👉🏼૫૦૦*
*🔰DVD વધારે માં વધારે કેટલી સંગ્રહ ક્ષમતા ધરાવે છે?*
*👉🏼૧૭ gb*
*🛡 ફ્લોપી ડિસ્ક ની રચના માં ક્યા રસાયણ નો ઉપયોગ થાય છે?*
*👉🏼આયનૅ ઓક્સાઈડ*
*🔰 સામાન્ય રીતે હાર્ડ ડિસ્ક ની ગતિ કેટલા કિમી હોય છે?*
*👉🏼૧૫૦*
*🛡 સામાન્ય રીતે જાયસ્ટીક ને કોની સાથે જોડવામાં આવે છે?*
*👉🏼Game port*
*🔰કયા પ્લોટરમા ચોક્કસ માપનુ જ પેપર વાપરવું પડે છે?*
*👉🏼ફલેડ બેડ*
*🛡dot metrix પ્રિન્ટર ની ઝડપ શેમાં મપાય છે?*
*👉🏼CPS*
*🔰RAM નો સમાવેશ ક્યા પ્રકારની મેમરી માં થાય છે?*
*👉🏼 પ્રાયમરી*
*🛡 ટ્રાન્ઝિસ્ટર ની શોધ ક્યા વર્ષ માં થઇ હતી?*
*👉🏼૧૯૪૮*
27 يونيو 2020
26 يونيو 2020
24 يونيو 2020
21 يونيو 2020
12 يونيو 2020
09 يونيو 2020
06 يونيو 2020
الاشتراك في:
الرسائل (Atom)
-
🖊🖊ગુજરાત ની 8 મહાનગર પાલિકાઓ યાદ રાખવા ની ચાવી:🖊🖊 "રાજુભા અમે જાસુ ગાંવ. રા= રાજકોટ ...
-
આપણો શબ્દવૈભવ * લોચન :-ચક્ષુ, આંખ, નયન, નેણ, દગ, નેત્ર, આંખ્ય, ઈક્ષણ , લિપ્સા, ચાક્ષુસ, આર્ક્ષ,નેન અવાજ :-રવ, ધ્વની, નિનાદ, શોર, ઘોઘાટ, ઘો...
-
▪️પ્રથમ એન્ગ્લો મૈસૂર વિગ્રહ ✔️અંગ્રેજો vs હૈદરઅલી ✔️પરિણામ: હૈદરઅલી નો વિજય ( મલબાર સંધી) ▪️દ્વિતીય એન્ગ્લો મૈસૂર વિગ્રહ ✔️અંગ્રેજો vs ...