30 سبتمبر 2018

ભારતના ઇતિહાસના કેટલાક મહત્વના થયેલા યુદ્ધો

1⃣ *પાણીપત નુ પ્રથમ યુદ્ધ* - 1526 - બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે

2⃣ *પાણીપત નુ બીજુ યુદ્ધ* - 1556 - અકબર અને હેમુ વચ્ચે

3⃣ *પાણીપત નુ ત્રીજુ યુદ્ધ* - 1761- મરાઠાઓ અને  અહેમદશાહ અબ્દાલી વચ્ચે

👉🏻 *પ્લાસી નુ યુદ્ધ* - 1757- સિરાજ- ઉદ- દોલા અને રોબર્ટ કલાઇવ વચ્ચે

👉🏻 *બકસર નુ યુદ્ધ*- 1764 - મિરકાસીમ અને અંગ્રેજો વચ્ચે.

સમાન નામ કે મળતાં આવતા એકસમાન નામ વાળા તાલુકાઓની યાદી

કલોલ - ગાંધીનગર
કાલોલ - પંચમહાલ

બગસરા - અમરેલી
બરવાળા - બોટાદ
ગરબાડા  - દાહોદ

લખપત - કચ્છ
લખતર - સુરેન્દ્રનગર

કેશોદ.   -    જુનાગઢ
આમોદ  -    ભરૂચ

લાલપુર   -   જામનગર
માલપુર   -    અરવલ્લી

મહુવા - ભાવનગર , સુરત
મહુધા  -  ખેડા

માંડવી - સુરત , કચ્છ

માંગરોળ - જુનાગઢ , સુરત

ડેસર - વડોદરા
જેસર - ભાવનગર

શિહોરી(કાંકરેજ)  - બનાસકાંઠા
શિહોર     -     ભાવનગર

શંખેશ્વર - પાટણ
ગરુડેશ્વર - નર્મદા

ઘોઘા - ભાવનગર
ઘોધંબા - પંચમહાલ

રાણપુર - બોટાદ
રાણાવાવ - પોરબંદર

ઉમરગામ - વલસાડ
ખેરગામ - નવસારી

કુતિયાણા - પોરબંદર
કુંકાવાવ.  - અમરેલી

વિરપુર - મહીસાગર
વિરપુર - આ તાલુકો નથી .રાજકોટમાં જલારામ બાપા નું સ્થાનક છે

પલસાણા - સુરત
સતલાસણા - મહેસાણા

ગઢડા - બોટાદ
ગિરગઢડા - ગીર સોમનાથ

જેતપુર - રાજકોટ
જેતપુર-પાવી - છોટા ઉદેપુર

ડેડીયાપાડા - નર્મદા
તીલાકવાળા - નર્મદા
સાગબારા - નર્મદા
ગરબાડા - દાહોદ

સંતરામપુર - મહીસાગર
સાંતલપુર  - પાટણ

ધાનપુર - દાહોદ
ખાનપુર - મહીસાગર

ઉમરપાડ - સુરત
ઉમરગામ - વલસાડ
ઉમરાળા - ભાવનગર

માળીયા મિયાણાં -  મોરબી
માળિયા હાટીના  - જુનાગઢ

29 سبتمبر 2018

ઇન્ડિયન પીનલ કોડ (IPC) ની આજની કલમ

ઇન્ડિયન પીનલ કોડ IPC
*પ્રકરણ ૫ (અ) :

   -> કલમ ૧૨૦ (અ)*🖋👉🏻 ગુનાહિત કાવતરું નિ વ્યાખ્યા

- ૨ કે વધુ વ્યક્તિ સામિલ
- ગેરકાયદે સર કૃત્ય કરે

  -> કલમ ૧૨૦ (બ)🖋👉🏻ગુનાહિત કાવતરું ની સજા

જે પ્રકાર ની કૃત્ય કરેલ હોય તે મુજબ સજા મળશે

એક ઝલક ઇતિહાસમાં ...

1.સૌપ્રથમ સિક્કાઓ પર લેખ લખવાનું કાર્ય ?*

*યવન*

2.સોનાના સિક્કા પ્રચલિત કરનાર પ્રથમ શાસક ?

*કનિષ્ક*

3.સૌથી વધુ સોનાના સિક્કા પ્રચલિત કરનાર વંશ ?

ગુપ્ત*

4.પલંગ પર બેસીને વીણાવાદન કરતા સિક્કા ?*

સમુદ્રગુપ્ત*

5.સૌથી જુના સિક્કા ?*

*હડપ્પાકાલીન*

6.પ્રાચીન સિક્કોઓ ?*

"આહત"કહેવાતા .જેને સાહિત્ય માં કાષાપૅણ કહેવાય.

20 beautiful lines for whatsapp and facebook status

मन का झुकना बहुत जरूरी है,_*
                 *_केवल सर झुकाने से.._*
                *_परमात्मा नही मिलते !_*
           *_ताक़त अपने लफ्ज़ो में डालो_*
                     *_आवाज में नही.._*
         *_क्योंकि फसल बारिश से उगती है,_*
                      *_बाढ़ से नही..
---------------------------------------------------

            *" सवेरा तो रोज ही होता है परन्तु शुभप्रभात क्या होता है"*

*बुद्ध ने बहुत ही सुन्दर जबाब दिया*
*" जीवन में जिस दिन आप अपने* *अंदर के बुराईयो को समाप्त कर उच्च विचार तथा अपनी आत्मा को शुद्ध करके दिन की शुरुआत करते हो वही शुभप्रभात होता है ....*
---------------------------------------------------

         ઓછુ  ભણે તે કામ છોડે......
      વધુ ભણે તે ગામ છોડે......
વિલાયત ભણે તે "રામ" છોડે....
                અને
જેને સત્પુરૂષ સમજાય  તે સંસાર  છોડે....
જીવન માં દુ:ખ પડે તો મુખને  સદા
                     હસાવજો...
કોઈ લાખો રૂપિયા ચરણે ધરે તો..
                       ઠૂકરાવજો ..
પણ....સબંધ રાખે  જે દિલ થી
    તેને જીવન ભર
                 નીભાવજો..👌

--------------++--+----++-----------------

પોતાનો પરિચય જો પોતે જ આપવો પડે તો સમજવું કે સફળતા હજુ દુર છે.
---------------------------------------------------

*દરેકને ગમવું* ક્યાં જરુરી છે?
*મને ગમતાઓને*
*હું ગમું*  એટલું જ બસ છે... 
---------------------------------------------------

*ભૂલા* પડવાનો એકજ *ફાયદો* છે
કેટલાક
*નવા માર્ગ* નો *પરિચય* થાય છે.

*અજાણ્યા* નો *સંગ* થાય છે
અને
*જાણીતા* ની *પરખ* થાય છે.....
---------------------------------------------------

*"નામ અને ઓળખાણ ભલે નાની હોય*
*પણ આપણી પોતાની હોવી જોઈએ."*
*મોઢા ઉપર કહેનાર મળે તો નસીબદાર છો તમે*
*બાકી પાછળ બોલનારની તો લાઈનો લાગેલી છે....*
---------------------------------------------------

*થાક દરેક વ્યક્તિને લાગે છે*
      *કોઈકને જિંદગીથી તો......*
*કોઈકને જવાબદારીઓથી*
---------------------------------------------------
*"સપના" તોડજો*!!!!
         *પણ*
*"સંપ" ના તોડતા*
_💞😴બસ ખાલી *હસતાં* રહો...
---------------------------------------------------

    
જ્યારે કોઈ સાથ👬 ના આપે ને,
ત્યારે અરીસા સામે ઉભુ રેવાનું,
ને કેવાનું,
તું ચિંતા ના કર, 👍🏻 આપણે ☝🏻એકલા લડી લેશું.

---------------------------------------------------

.          *सबसे बड़ा योग...*
                     👍🏼
                *एक दूसरे*
                      का
                *सुख दुःख*
                       में
                 *सहयोग.!!!*
  
---------------------------------------------------
💐_*દિલમાં પણ ચાહત હોવી જોઇએ*_
_*કોઈને યાદ કરવા માટે ની*_             
          _*બાકી...,*_

   _*યાદ તો ઉધાર દેવા વાળા પણ કરે જ છે.*_💐
---------------------------------------------------

*માતા પિતા ને શું જોઈએ  ???* 
વધારે કશું નહિ પણ *............*
બાળપણ જે પ્રેમ આપણે ઉધાર લીધો હતો ,,
બસ એજ વૃધ્ધાવસ્થામાં  પાછો જોઈએ ||
---------------------------------------------------

        😊    😊💫  _તમારા થકી *કોઈ ને સુખ* મળે તો એ તમારી *સિગ્નેચર* છે,...પણ તમારા થકી *કોઈને આનંદ* મળે એ તમારો *ઓટોગ્રાફ* છે....!!!!!_
સ્વપ્ન ની દુનિયા થી જિંદગી શરૂ થઈ જાય છે
બાકી.....

આંખ ખુલ્યા પછી ફક્ત જવાબદારીઓ દેખાઈ જાય છે...
---------------------------------------------------

પાણી માં પડેલા તેલના ટીપાને*
*સંપર્ક  કહેવાય...!જ્યારે..*

*પાણીમાં પડેલા દૂધના ટીપાને સંબંધ કહેવાય*

*તસવીરમાં નહીં પણ તકલીફમાં સાથે દેખાય તે આપણા કહેવાય*!       
---------------------------------------------------

માણસ નીચે બેઠો બેઠો પૈસા ને સંપત્તિ ગણે છે કે કાલે આcટલા હતા ને  *આજે આટલા વધ્યા*.

  ને ઊપરવાળો ઈશ્વર હસે છે ને માણસ ના શ્વાસ ગણે છે. *કે કાલે આટલા હતા ને આજે આટલા  ઓછા થયા.

કોઈ પણ *કર્મ* કરો, બસ ધ્યાન એટલું જ રાખજો કે *કુદરત online* છે...
         -------------------------------------------  

  *"સંબંધ હોય, કે સમસ્યા"* 
*"બસ ..મન મોટું રાખજો".
*"બાકી દુનિયા તો નાની જ છે"*
*હું નમું છું બધાની સામે કેમ કે,*
*મારે વટ નહી સંબધ રાખવો છે.
-------------------------------------------

             કોઈની મદદ કરવાની હરીફાઈ માં દોડજો .....*

*જીતી જશો.....*

*કારણ કે ત્યાં ખૂબ ઓછા લોકો ભાગ લે છે.....*

-------------------------------------------

વજૂદ કેટલો પણ ભવ્ય કેમ ના હોય,*
*અંતે તમારો કિરદાર જ લોકોનું દિલ જીતી જાય છે !!*

-------------------------------------------
પાપ શરીર નથી કરતું વિચારો કરે છે,
અને ગંગા વિચારોને નઈ શરીરને ધોવે છે !!
🌹💐🌹💐🌹💐🌹💐🌹💐
-------------------------------------------

*સાદગી થી જીવો,*
               *સૌને પ્રેમ કરો,*
           *સૌનો ખ્યાલ રાખો,*
         *જીવન નો આનંદ લો.*
             *એકબીજા સાથે*
             *જોડાયેલા રહો.*
       *આ જ સાચું જીવન છે.*
  *'જમાવટ' તો જીંદગીમાં હોવી જોઈએ...*

*બાકી 'બનાવટ' તો આખી દુનિયા માં છે જ...*
*જીદંગી ના અમુક વણાંક એવા હોય છે*
       *જ્યા સત્ય અને સમજણ હોવા છતાં નિર્ણય લઈ શકાતો નથી*.
        *દુનિયા સમજે કે ના સમજે તમે સમજી જાવ*,
       *જીત ના બેજ માર્ગ છે*.
             *"ખમીજાવ"*
                  *કા*
              *"નમીજાવ"*.....
🌸🌸🌸🌼🌼🌸🌸🌸
-------------------------------------------

*अच्छा लगता है मुझे*
    *उन लोगों को*
*"शुभ प्रभात का वंदन करना"*

*जो मेरे समक्ष न होते हुए भी*
*मेरे ह्रदय के बहुत पास होने*
   *का एहसास दिलाते है !!*
-------------------------------------------
          
        *🌹દૂર જઈશું તો દિલ માં વાત મુકતા જઈશું,*
*જીવન ભર ના ભૂલાય એવી યાદ મુકતા જઈશું,*
*પ્રત્યક્ષ ભલે ના મળો તમે,*
*પણ હંમેશા યાદ કરો તમે એવી યાદ મુકતા જઈશું.💐*

      -------------------------------------------
      -------------------------------------------

12 سبتمبر 2018

World Record

An Austrian adventurer jumped from the edge of space from an altitude of 1,28,000 feet. He fell at a speed of 1,346 KMs per hour, faster than speed of sound travel. First human to do this.

Newspaper important topics important for current affairs

Np- 1

Positive quote of the day

beautiful lines of the day

Vadpav 🍔

Rule of nature

Vahem

What is jeevan ?

Steel city of indian : Jamshedpur

Mission poshan

Aek lakshya

07 سبتمبر 2018

World nomed games

New twist in rafel agreement

તાજેતરમાં ભારત અને અમેરિકા વચ્ચે કયા કરાર થયા ?

What's you fansite name ?

Comment your fansite name in comment box.

National technology day

11 may : national technology day

ના જાણે ક્યાં ગયો એ સમય અને એવા લોકો ...