1⃣ *પાણીપત નુ પ્રથમ યુદ્ધ* - 1526 - બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે
2⃣ *પાણીપત નુ બીજુ યુદ્ધ* - 1556 - અકબર અને હેમુ વચ્ચે
3⃣ *પાણીપત નુ ત્રીજુ યુદ્ધ* - 1761- મરાઠાઓ અને અહેમદશાહ અબ્દાલી વચ્ચે
👉🏻 *પ્લાસી નુ યુદ્ધ* - 1757- સિરાજ- ઉદ- દોલા અને રોબર્ટ કલાઇવ વચ્ચે
👉🏻 *બકસર નુ યુદ્ધ*- 1764 - મિરકાસીમ અને અંગ્રેજો વચ્ચે.
Tags:
history