29 أغسطس 2017
28 أغسطس 2017
27 أغسطس 2017
કરંટ અફેર્સ : ભાગ ૨ (41-80)
ભાગ ૨
૪૧ ભારત સરકારે પ્રવાસી દિવસ ૨૦૧૭ કયા ઉજવવાનું નક્કી કર્યું?
- બેંગલુરુ
૪૨ ઈસરોએ હાલમાં કયો ઉપગ્રહ અવકાશમાં છોડ્યો?
-GSAT-17 (Type:Communication satellite, launching date : 29 jun,2017)
૪૩ રફાલ સોદો ભારતે કયા દેશ સાથે કર્યો છે?
- ફ્રાંસ (euro 7.87 billion agreement for 36 Rafale planes)
૪૪ સ્વતંત્રતા સેનાનીના માસિક પેન્શનમાં કેટલા ટકાનો વધારો કરવામાં આવ્યો છે?
- ૨૦%
૪૫ હાલમાં કયા વિધેયકને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવેલ છે?
- એડમિરેલીટી વિધેયક ૨૦૧૬
૪૬ બીએસએનએલ(BSNL)ના મેનેજિંગ ડિરેક્ટર કોણ છે?
- અનુપમ શ્રીવાસ્તવ
૪૭ ટાઈમ્સ હાયર એજ્યુકેશન વર્લ્ડ યુનિવર્સીટીમાં પ્રથમ સ્થાને કઈ યુનિવર્સીટી છે?
- ઓક્ષફર્ડ યુનિવર્સીટી
૪૮ રાઈટ લાઈવલી હૂડ એવોર્ડ ૨૦૧૬ કયા દેશની સંસ્થાને આપવામાં આવ્યો છે?
- સીરિયા
૪૯ નીતિ આયોગ દ્વારા વર્ષ ૨૦૨૪ન ઓલિમ્પિકમાં કેટલા મેડલ જીતવાની યોજના બનાવી છે?
- ૫૦ મેડલ
૫૦ હાલમાં સ્વીડનમાં વિશ્વનું જૂનામાં જૂનું વૃક્ષ મળી આવ્યું છે જેની ઉંમર કેટલી હોવાનું મનાય છે?
- ૯૯૫૦
૫૧ વિશ્વમાં સુરક્ષા વ્યવસ્થામાં કયું શહેર પ્રથમ આવે છે?
- ટોકિયો
૫૨ વિશ્વ બધિર દિવસ ક્યારે ઉજવાય છે?
- સપ્ટેમ્બર માસના છેલ્લા રવિવારે
૫૩ ગુજરાતી સાહિત્ય જગતનો સૌથી મોટો એવોર્ડ કયો છે?
- નરસિંહ મહેતા એવોર્ડ
૫૪ ભારતીય્ સાહિત્ય જગતનો સૌથી મોટો એવોર્ડ કયો છે?
- gyanpith
૫૫ બોક્સિંગ મહાસંઘ(indian boxing federation)ના અધ્યક્ષ કોણ છે?
- સ્પાઈસજેટ ના અજયસિંહ
૫૬ પરિવાર નિયોજનને ઉત્તેજન આપવામાં માટે કઈ યોજના અમલમાં મુકવામાં આવી છે?
- મિશન પરિવાર
૫૭ આઇઆઇટી, મુંબઈના વિદ્યાર્થીઓ દ્વારા કયો શૈક્ષણિક ઉપગ્રહ બનાવામાં આવ્યો છે?
- પ્રથમ
૫૮ હાલમાં ભારતનું સૌથી ધનિક શહેર(india's richest city) કયા શહેરને જાહેર કરવામાં આવ્યું?
- મુંબઈ
૫૯ આવકની અસમાનતાની બાબતમાં ભારતનું સ્થાન કેટલામું છે?
- બીજું
૬૦ કેન્દ્ર સરકાર દ્વારા ટૂંક સમયમાં કેવા પાસપોર્ટ આપવામાં આવશે?
- ઈ - પાસપોર્ટ
૬૧ હાલ ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ કોણ છે?
- અવિનાશ રાય ખન્ના
૬૨ ભારત ક્યા દેશને બ્રહ્મોસ સુપરસોનિક મિસાઈલ આપશે?
- વિયેતનામ
૬૩ હાલમાં કયુ રાજ્ય આંતરિક સુરક્ષા મુદ્દે કાયદો ઘડનારું દેશનું પ્રથમ રાજ્ય બન્યું?
- મહારાષ્ટ્ર
૬૪ દેશનું પ્રથમ મળતી મોડેલ ટ્રાન્સપોર્ટેશન એન્ડ મલ્ટી ફંક્શન રેલવે સ્ટેશન કયું બનશે?
- સુરત
૬૫ ગુજરાતમાં હાલ કેટલા સંસદીય સચિવો છે?
- ૧૧
૬૬ સ્તનપાનને પ્રોત્સાહન આપવા માટે શરુ કરાયેલ મા કાર્યક્રમના બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે?
- માધુરી દિક્ષિત
૬૭ વિશ્વનો સૌથી મોટો સોલાર પાવર પ્લાન્ટ કયા રાજ્યમાં છે?
- તામિલનાડુ (અદાણી ગ્રુપ)
૬૮ દુનિયાના સૌથી પ્રદૂષિત ૩૦ શહેરો ભારતના કેટલા શહેરોનો સમવેશ થાય છે?
- ૩૦ શહેરોનો
૬૯ રાજીવ ગાંધી ખેલરત્ન ક્યારે આપવામાં આવે છે?
- ૨૯ ઓગસ્ટ
૭૦ દ્રોણાચાર્ય એવોર્ડ કોને આપવામાં આવે છે?
- રમતગમતના કોચ
૭૧ ગુજરાતમાં કયું પરમાણુ પ્લાન્ટ કાર્યરત છે?
- કાકરાપાર
૭૨ ગુજરાતનું બજેટ ૨૦૧૬-૨૦૧૭ વિધાનસભામાં કોણે રજુ કર્યું?
- સૌરભ પટેલ
૭૩ દેશની પ્રથમ રેલવે યુનિવર્સીટી ક્યા શરુ થશે?
- વડોદરા
૭૪ એસટી બસોમાં GST લગાડનારું પ્રથમ રાજ્ય કયું?
- ગુજરાત
૫૭૫ ગુજરાતના ૫૬મા સ્થાપના દિવસની ઉજવણી ક્યા કરવામાં આવી?
- છોટા ઉદેપુર
૭૬ ગુજરાતમાં જાહેર સેવા નાગરિક કાયદાનો અમલ ક્યારથી થયો?
- ૧લી એપ્રિલ
૭૭ હાલમાં કઈ યુનિવર્સીટીએ ૧૦૦ વર્ષ પૂર્ણ કર્યા?
- બનારસ હિંદુ યુનિવર્સીટી
૭૮ હાલમાં વિશ્વની સૌથી લાંબી રેન્જની પરમાણું મિસાઈલનું પરીક્ષણ ક્યા દેશે કર્યું?
- ચીન
૭૯ હાલમાં ગૂગલે પોતાની સૌથી નવીનતમ સ્માર્ટ મેસેજિંગ કઈ એપ લોન્ચ કરી?
- એલો (allo)
૮૦ નેશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ (NSEL)ના ડિરેક્ટર કોણ છે?
- જીગ્નેશ શાહ
26 أغسطس 2017
24 أغسطس 2017
21 أغسطس 2017
20 أغسطس 2017
18 أغسطس 2017
17 أغسطس 2017
Karma STORY
એક વખત એક રાજાએ પોતાના ત્રણ મંત્રીઓને બોલાવ્યા. મંત્રીઓ આવ્યા એટલે રાજાએ કહ્યુ , " મારે આજે તમને પ્રજા માટે એક નાનું કામ સોંપવું છે.તમે આપણા બગીચામાં જાવ અને સારા સારા ફળનો એક કોથળો ભરીને લઇ આવો. આ કોથળો ભરીને તમે જે ફળ લાવશો એ હું જરુરીયાત વાળા લોકોને અપાવી દઇશ.
"પ્રથમ મંત્રીએ વિચાર્યુ કે રાજા માત્ર ભરેલો કોથળો જ જોવાના છે એમાં શું છે.એ જોવાની રાજાને ક્યાં ફુરસદ હશે.માટે એણે તો ઘાસ-કચરો જે મળ્યુ તે ભેગુ કરીને કોથળો ભરી દીધો.
બીજો મંત્રી પણ બગીચામાં ગયો અને વિચારવા લાગ્યો, " હું મહેનત કરીને જો ફળ એકઠા કરીશ તો એ ફળ રાજા ક્યાં ખાવાના છે એ તો પ્રજામાં વેંચી દેવાના છે.તો પછી ખોટી મહેનત શું કરવી." એણે ઝાડ પર ચડીને ફળો તોડવાને બદલે નીચે પડેલા અને સડી ગયેલા ફળો એકઠા કરીને પોતાનો કોથળો ભરી લીધો.
ત્રીજો મંત્રી બગીચામાં ગયો. એને રાજાની આજ્ઞાનું પાલન કરીને પ્રજા માટે સારા-સારા ફળો એકઠા કર્યા આ માટે એને ખુબજ મહેનત કરવી પડી પણ રાજાની આજ્ઞા હતી આથી એણે પ્રજા માટે પાકા અને સારા ફળો ભેગા કર્યા.
ત્રણે મંત્રીઓ પોતાના કોથળાઓ ઉપાડીને દરબારમાં ગયા એટલે રાજાએ હુકમ કર્યો કે હવે દરેક મંત્રીને એમના કોથળા સાથે જુદા જુદા ઓરડાઓમાં બંધ કરી દો. એક મહિના સુધી આ મંત્રીઓના ઓરડાના દરવાજાઓ ખોલવાના નથી અને એને કંઇ જ ખાવાનું પણ આપવાનું નથી પ્રજા માટે ભેગા કરેલા ફળો હવે એમને જ ખાવાના છે.
મિત્રો , ભગવાન પણ એ જ રાજા છે અને આપણે બધા એના મંત્રીઓ આપણા કર્મ રૂપી ફળો એકઠા કરવા આ જગત રૂપી બગીચામાં આપણને મોકલ્યા છે કેવા ફળ ભેગા કરવા એ આપણે નક્કી કરવાનું છે પણ એટલુ તો પાક્કુ જ છે કે આપણે ભેગા કરેલા ફળનો કોથળો આપણને મળવાનો છે.તો જાજુ વિચારીને જ સારું કર્મ કરીયે ને સુખની પ્ર!પ્તિ કરીયે.......
મને ખૂબ ગમ્યું , આપને પણ ગમશે...
🙏🙏🙏
ભયંકર જોક
ભયંકર જોક
😜માખી અને મચ્છરના લગ્ન થયા.
😝બીજા દિવસે માખી ખૂબ જ રડી .
😜માખીની બેને આવીને પુછયુ શું થયું.
😝માખી બોલી મેં રાત્રે ગુડ નાઈટ ચાલુ કરી દીધુ અને તારા જીજાજી મરી ગયા.
😀😄😛😅😜😝😊
Short story
વાણિયો અને પટેલ પડોશી હતા. વાણિયો રોજ સવારે પ્રભુને પ્રાર્થના કરે, “હે ભગવાન, મને સો રૂપિયા આપ, નવ્વાણું પણ નહીં લઉં અને એકસો એક પણ નહીં લઉં.”
પટેલને તેની પરીક્ષા કરવાનું મન થયું, તેણે નવ્વાણું રૂપિયા રૂમાલમાં બાંધીને વાણિયાના ઘરમાં ફેંક્યા.
વાણીયાએ ગણ્યા તો નવ્વાણું નીકળ્યા. હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરતો એ કહે-
“તું કેવો દયાળુ છો ભગવાન, હિસાબમાંય પાક્કો.....
નવ્વાણું રોકડા ને રૂપિયાનો રૂમાલ...!!!"
😂😂😂
Real fact
જુગાર રમતા દરેકે નોધ લેવા જેવી વાત...
....મહુડીની સુખડી.....
... અને.....
...જુગાર ની મૂડી ...
આજ સુધી કોઇ ઘરે નથી લાવ્યા...
આ કક્કો જો આવડી જાય તો જીવનમાં કોઈ તકલીફ ન આવે.
આ કક્કો જો આવડી જાય તો
જીવનમાં કોઈ તકલીફ ન આવે.
*ક* - કંચન, કામિની ને કાયા
એ ત્રણેય સંસારની માયા.
*ખ* - ખાતાં, ખરચતાં, ખિજાતા
શક્તિનો વિચાર કરજો.
*ગ* - ગદ્ધો, ગમાર અને ગરજુ
એ ત્રણે સરખાં સમજુ.
*ઘ* - ઘર, ઘરેણાં ને ઘરવાળી
એમાં જિંદગી આખી બાળી.
*ચ* - ચોરી, ચુગલી અને ચાડી
એ ત્રણેય દુર્ગતિની ખાડી.
*છ* - છોરુંની ભૂલ છાવરશો તો
લોહીનાં આસું સારશો.
*જ* - જાગ્યાં તેનો જશ ગવાશે
ઊંઘ આવી તેનેે ભવ ભટકાશે.
*ઝ* - ઝાઝું દ્રવ્ય, સત્તા ને જુવાની
એ ફેલને માર્ગે લઈ જવાની.
*ટ* - ટોળ, ટપ્પા ને ટીખળ કરે
એ પુણ્ય બાળે ને પાપ ભરે.
*ઠ* - ઠાઠ, ઠઠારો ને ઠકુરાઈ
એમાં અભિમાન ને અક્કડાઈ.
*ડ* - ડાહ્યો જગતમાં એને ગણ્યો
જે નિજ નામને ભણ્યો.
*ઢ* - ઢોલ ને નગારાં એમ ઉચરે છે
ભજન કરો ભાઈ કાળ ફરે છે.
*ત* - તૃષ્ણાથી તરસતો તાવ
સંતોષની ગોળીથી જાય.
*થ* - થોડું કરો પણ સતત કરો
સત્ભક્તિ માર્ગે ગતિ કરો.
*દ* - દમી, દયાળુ ને દાતા
તે પામે સુખ ને શાતા.
*ધ* - ધર્મ ધ્યાનમાં મગ્ન રહે
એ અમરધામની પદવી લે.
*ન* નિયમ, ન્યાય ને નીતિ
જેને મળે, સુખની ચાવી તેને.
*પ* - પંચવિષયને તજો તમામ
હરિ ભજી પામો અમરધામ.
*ફ* - ફરી ફરીને ફરવું નથી
ભવસાગરમાં પડવું નથી.
*બ* - બાવળ, બોરડી ને બાયડી
એ શસ્ત્ર વગરની શાયડી.
*ભ* - ભગવંત મૂકી ભોગમાં રમે
તે તો લખ ચોરાશી ભમે.
*મ* - મોહ, મમતા ને માયા,
એમાં રમે નહિ તે ડાહ્યાં.
*ય* - યમ, નિયમને ઉર ધરજો,
સદાય પરમ સુખને વરજો.
*ર* - રહેવું ઘરમાં જેમ મહેમાન
નહીં આસક્તિ મમતા માન.
*લ* - લક્ષ્મી, લાડી ને લોભ
એ પરભવ મુકાવે પોક.
*વ* - વિનય, વિવેક, વૈરાગ્ય ધરો
બ્રહ્મસ્વરૂપમાં પ્રીત કરો.
*શ* - સાધક ગુણ શણગાર ધરે
તેને અમરધામ વરે.
*સ* - સંસાર સાગર ખારો છે
સત્સંગ મીઠો આરો છે.
*ષ* - ષડક્ષરો છે શ્રીમન્નારાયણ
મહામંત્ર છે ભવ તારાયણ.
*હ* - હરિને ભજતાં પાપ ટળે
અંતે અમરધામ મળે.
*ક્ષ* - ક્ષમા શસ્ત્ર જે ધારણ કરે
એને ઇન્દ્રિય વિજય વરે.
*જ્ઞ* - જ્ઞાન એ જ જે વર્તન હોય
પરમ બ્રહ્મનું સ્વરૂપ સોય.
Wrong number
एक आदमी के फ़ोन पर अनजान नंबर से कॉल आया ।
लड़की – क्या आप शादीशुदा हैं ?
आदमी – नहीं, पर आप कौन हो ।
लड़की – तुम्हारी बीवी, आज घर आना फिर बताउंगी ।
😂😂😂😂😂😂😂😂😂😂😂
थोड़ी देर बाद फिर अनजान नंबर से कॉल आया ।
लड़की – क्या आप शादीशुदा हो ?
आदमी – हाँ, पर आप कौन ?
लड़की – तुम्हारी गर्लफ्रेंड, धोकेबाज़ ।
आदमी – सॉरी यार, मुझे लगा मेरी बीवी है ।
लड़की – बीवी ही हूँ कुत्ते, आज तो बस तू घर आजा । 😜😂😜😂😜😂😜😝😝😂
Jokes
तिजोरी पर लिखा था-😳
तोड़ने की जरूरत नहीं, बटन दबाओ खुल जाएगी।'
-.-
बटन दबाते ही पुलिस आ गई...😎
पुलिसः तुम्हें अपनी सफाई में कुछ कहना है?
चोरः मां कसम, आज इंसानियत पर से विश्वास उठ गया!😂😃😁😜
14 أغسطس 2017
War results : clash of clans 🛡
Top 10 clan war worriers :
1.jeromi ASI
2.zombiekiller
3.jeack sperrow
4.patidar
5.kannan
6.thuannguyes
7.______( blank name )
8.2007
9.sajeed khan 007
10. Vishnu shiva
13 أغسطس 2017
Good person
મોઢા પર બોલનાર વ્યક્તિ ની
વાત કડવી જરૂર લાગશે પણ તે
ક્યારેય તમને દગો નહીં આપે...
*કોઈ ના હૃદય માં રેહવું*
*એ દુનિયા નું સૌથી મોંઘુ*
*દસ્તાવેજ વાળું ઘર છે...
Why boys get blocked by girls on Facebook and whatsapp
लडके फेसबुक से क्यों ब्लॉक
किये जाते है जानीए :
😄😄😄
,
लडका : तुम्हारा नाम क्या है ? 😍
लडकी : Palak और तुम्हारा ??
लडका : Paneer !!! 😂😂😂
☺
*BLOCKED !!! 😡*
,
लडकी : Whats UP ? 😊
लडका : Uttar Pradesh 😄😄😄
☺
*BLOCKED !!!*
,
लडकी : तू सोया है...?? 😴
लडका : नहीं...! मूंगफली हूँ...😂😂😂
☺
**BLOCKED !!!*
,
लडकी : See ya ! 😊
लडका : वर रामचंद्र की जय ! 😂😂😂
☺
*BLOCKED !!!*😜
,
लडकी : Have a Good Day 😄
लडका : नो स्वीटी, थैंक यु... मुझे पार्ले जी पसंद है 😷😷😂😂
☺
*तुरंत BLOCKED !!!*
,
लडका: थैंक यु 😊
लडकी: माय प्लेज़र 😄
लडका: माय पल्सर !!😂😂😂😂
😡*BLOCKED !!!
,
AND THE BEST ONE 😜
,
झगड़ा होने के बाद 😝
लडकी : तुम तो मुझे मनाते ही नहीं 😢
लडका : तुम क्या हो ? होली हो ?
दिवाली हो ? ईद हो ?
जनम दिन हो ?
.
Emotion
અવસર આનંદ નો ક્યારેકજ આવે છે ,
સપના સાકાર કરવાની તક ક્યારેકજ આવે છે ,
ભુલજો બધું પણ સ્નેહ ના સબંધો ન ભૂલતા ,
કેમ કે લાગણીનાં સાગરમાં ભરતી ક્યારેકજ આવે છે…..
Dabangg boy
मैडम, बच्चे से::
तेरी कॉपी और पेन कहाँ है????
बच्चा-
मेम जबसे आपको देखा
क्या कॉपी और क्या पेन,
तेरे मस्त-मस्त दो नैन, मेरे दिल का ले गये चैन,
खो गई कॉपी, गुम गया पेन.😝😝😝😝😝😝😝😝😝😝😝😝😝😝😝😝😝
Shayari
तेरी आँखों में वो कशिश हैं,
जो दिल को छू जाती हैं,
तेरी बातों में वो ख़ुशी हैं,
जो मेरे रूह में समा जाती हैं,.
💖
Post and situation
સાપ ઘરે જોવા મળે તો લોકો દંડો મારવા દોડે છે*
*અને*
*શિવ લિંગ પર જોવા મળે તો દુધ પીવડાવવા દોડે છે...*
*સન્માન તમારું નહિ, તમારા સ્થાન અને સ્થિતિનું થાય છે.*
Promise
રક્ષાબંધન વિષેશ..
ભાઈ :- તને ભેંટ મા શુ જોઈએ છે બોલ..
બહેન :- એક વચન જોઈએ છે બસ..
ભાઈ :- કેવું વચન .. ??
બહેન :- કોઈ દી માં બાપ ને
વ્રુદ્ધાશ્રમ મા ન મૂકી આવતો ..
ભાઈ :- તુ પણ વચન આપ કે
ક્યારેય તારા સાસુ સસરા થી
એમના દીકરા ને દૂર નહી કરીશ..
🌴 . . . . . . 🙏🏻 . . . . . . 🌴
Selfish manas
નાની વાત છે.,
સમજાઈ તેને વંદન.,ના સમજાય તો અભિનંદન
"એક કચરા પેટી માં પડેલી રોટલી ને કુતરા એ પૂછ્યું તું કેમ આયા પડી છો.,?
રોટલી એ ખૂબ સરસ જવાબ આપ્યો.,
માણસ ની ભૂખ સંતોષાઈ ગઈ એટલે.,એ તેની "ઔકાત" ભૂલી ગયો છે.,"
🌹😳😳😳😳🌹
Hard work
બધુ છીનવાઈ જાય તો ચિંતા
નહી કરવાની
બુદ્ધિ અને અનુભવ કોઇની તાકાત નથી છીનવી શકે.
કુદરત બધાને હીરા જ બનાવે છે.
બસ ઘસાય છે, એજ ચમકે છે ...!!✍✍✍
*
શિતળા સાતમ
કાલે શિતળા સાતમ
હોવાથી
મોબાઈલ રાતે જ ચાર્જ
કરી લેવો...
કાલે કોઈ ચીજ ગરમ
કરવી નહી...🙈😳😝
થેંક્યુ ના કહેતા,2 લોકો ને
આગળ મોકલો
12 أغسطس 2017
Always be happy
"દુનિયા માં ફક્ત દિલ જ એવું છે જે
આરામ કયૉ વગર
કામ કરે છે
😶😶😶
એટલા માટે એને ખુશ રાખો
પછી ભલે આપણુ હોય કે પછી બીજા નુ...!!!"
Kavi's story ( real )
એકવાર મહાદેવજી ધરતી પર આવ્યા,
મહાદેવજીને તરસ લાગી હતી.
એક પાણીવાળો પાણી આપવા નિકળ્યો હતો તેને જોઇને મહાદેવજીએ કહ્યુ "થોડુ
પાણી આપશો"
પાણીવાળો._"જાવ જાવ પાણી એમ કાઇ મફતમાં ના મળે "
મહાદેવજી આગળ વધ્યા..ત્યાં એક દુધવાળો મળ્યો...
મહાદેવજીએ કીધુ " થોડુ દૂધ આપશો ? "
દૂધવાળો _જાવ જાવ મફતમાં ના મળે..
પછી મહાદેવજી આગળ વધ્યા..ત્યાં એક દારૂવાળો મળ્યો..
મહાદેવજી_ "થોડો દારૂ આપશો "
દારૂવાળો_ "લ્યો ને મોજ કરો ,પીવાય તેટલો પીવો ,એમાં કઇ ના છે..!! "
આ સાંભળી મહાદેવજી ગદ ગદ થઇ ગયા,
ને દારૂવાળાને આશિર્વાદ આપ્યા કે ...
_"પાણીવાળાને કળીયુગમાં ઘરે ઘરે છકડો કે ટ્રોલી લઇને પાણી દેવા જવુ પડશે..!!"_
_"દૂધવાળાને કળીયુગમાં ઘેર ઘેર બાઇક લઇને દૂધ દેવા જવુ પડશે..!!"_
_*પણ તારે ત્યાં તો સામે ચાલીને લોકો આવશે..*_
😜😃😂કવિ ઍ પેલી વાર મુદ્દાની વાત કરી છે।।।। 😂😂😂😂
-
🖊🖊ગુજરાત ની 8 મહાનગર પાલિકાઓ યાદ રાખવા ની ચાવી:🖊🖊 "રાજુભા અમે જાસુ ગાંવ. રા= રાજકોટ ...
-
આપણો શબ્દવૈભવ * લોચન :-ચક્ષુ, આંખ, નયન, નેણ, દગ, નેત્ર, આંખ્ય, ઈક્ષણ , લિપ્સા, ચાક્ષુસ, આર્ક્ષ,નેન અવાજ :-રવ, ધ્વની, નિનાદ, શોર, ઘોઘાટ, ઘો...
-
▪️પ્રથમ એન્ગ્લો મૈસૂર વિગ્રહ ✔️અંગ્રેજો vs હૈદરઅલી ✔️પરિણામ: હૈદરઅલી નો વિજય ( મલબાર સંધી) ▪️દ્વિતીય એન્ગ્લો મૈસૂર વિગ્રહ ✔️અંગ્રેજો vs ...