કરંટ અફેર્સ : ભાગ ૨ (41-80)

કરંટ અફેર્સ
ભાગ ૨ 


૪૧ 
ભારત સરકારે પ્રવાસી દિવસ ૨૦૧૭ કયા ઉજવવાનું નક્કી કર્યું? 
- બેંગલુરુ

૪૨ 
ઈસરોએ હાલમાં કયો ઉપગ્રહ અવકાશમાં છોડ્યો? 
-GSAT-17 (Type:Communication satellite, launching date : 29 jun,2017) 

૪૩ રફાલ સોદો ભારતે કયા દેશ સાથે કર્યો છે? 
- ફ્રાંસ (euro 7.87 billion agreement for 36 Rafale planes)


૪૪ સ્વતંત્રતા સેનાનીના માસિક પેન્શનમાં કેટલા ટકાનો વધારો કરવામાં આવ્યો છે?
 - ૨૦%


૪૫ હાલમાં કયા વિધેયકને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવેલ છે? 
- એડમિરેલીટી વિધેયક ૨૦૧૬ 


૪૬ બીએસએનએલ(BSNL)ના મેનેજિંગ ડિરેક્ટર કોણ છે? 
- અનુપમ શ્રીવાસ્તવ 


૪૭ ટાઈમ્સ હાયર એજ્યુકેશન વર્લ્ડ યુનિવર્સીટીમાં પ્રથમ સ્થાને કઈ યુનિવર્સીટી છે? 
- ઓક્ષફર્ડ યુનિવર્સીટી 


૪૮ રાઈટ લાઈવલી હૂડ એવોર્ડ ૨૦૧૬ કયા દેશની સંસ્થાને આપવામાં આવ્યો છે? 
- સીરિયા 


૪૯ નીતિ આયોગ દ્વારા વર્ષ ૨૦૨૪ન ઓલિમ્પિકમાં કેટલા મેડલ જીતવાની યોજના બનાવી છે? 

- ૫૦ મેડલ

૫૦ હાલમાં સ્વીડનમાં વિશ્વનું જૂનામાં જૂનું વૃક્ષ મળી આવ્યું છે જેની ઉંમર કેટલી હોવાનું મનાય છે? 
- ૯૯૫૦

   
૫૧ વિશ્વમાં સુરક્ષા વ્યવસ્થામાં કયું શહેર પ્રથમ આવે છે? 
- ટોકિયો


૫૨ વિશ્વ બધિર દિવસ ક્યારે ઉજવાય છે? 
- સપ્ટેમ્બર માસના છેલ્લા રવિવારે 


૫૩ ગુજરાતી સાહિત્ય જગતનો સૌથી મોટો એવોર્ડ કયો છે? 
- નરસિંહ મહેતા એવોર્ડ  


૫૪ ભારતીય્ સાહિત્ય જગતનો સૌથી મોટો એવોર્ડ કયો છે? 
- gyanpith
 
૫૫ બોક્સિંગ મહાસંઘ(indian boxing federation)ના અધ્યક્ષ કોણ છે? 
- સ્પાઈસજેટ ના અજયસિંહ 


૫૬ પરિવાર નિયોજનને ઉત્તેજન આપવામાં માટે કઈ યોજના અમલમાં મુકવામાં આવી છે? 
- મિશન પરિવાર 


૫૭ આઇઆઇટી, મુંબઈના વિદ્યાર્થીઓ દ્વારા કયો શૈક્ષણિક ઉપગ્રહ બનાવામાં આવ્યો છે?
 - પ્રથમ 


૫૮ હાલમાં ભારતનું સૌથી ધનિક શહેર(india's richest city) કયા શહેરને જાહેર કરવામાં આવ્યું? 
- મુંબઈ 


૫૯ આવકની અસમાનતાની બાબતમાં ભારતનું સ્થાન કેટલામું છે? 
- બીજું


૬૦ કેન્દ્ર સરકાર દ્વારા ટૂંક સમયમાં કેવા પાસપોર્ટ આપવામાં આવશે?
 - ઈ - પાસપોર્ટ  


૬૧ હાલ ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ કોણ છે? 
- અવિનાશ રાય ખન્ના


૬૨ 
 ભારત ક્યા દેશને બ્રહ્મોસ સુપરસોનિક મિસાઈલ આપશે? 
- વિયેતનામ 
૬૩ હાલમાં કયુ રાજ્ય આંતરિક સુરક્ષા મુદ્દે કાયદો ઘડનારું દેશનું પ્રથમ રાજ્ય બન્યું? 
- મહારાષ્ટ્ર 


૬૪ દેશનું પ્રથમ મળતી મોડેલ ટ્રાન્સપોર્ટેશન એન્ડ મલ્ટી ફંક્શન રેલવે સ્ટેશન કયું બનશે? 
- સુરત 


૬૫ ગુજરાતમાં હાલ કેટલા સંસદીય સચિવો છે? 
- ૧૧ 


૬૬ સ્તનપાનને પ્રોત્સાહન આપવા માટે શરુ કરાયેલ મા કાર્યક્રમના બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે? 
- માધુરી દિક્ષિત 


૬૭ 
વિશ્વનો સૌથી મોટો સોલાર પાવર પ્લાન્ટ કયા રાજ્યમાં છે? 
- તામિલનાડુ (અદાણી ગ્રુપ)

૬૮ 
દુનિયાના સૌથી પ્રદૂષિત ૩૦ શહેરો ભારતના કેટલા શહેરોનો સમવેશ થાય છે? 
- ૩૦ શહેરોનો

૬૯ રાજીવ ગાંધી ખેલરત્ન ક્યારે આપવામાં આવે છે? 
- ૨૯ ઓગસ્ટ 


૭૦ દ્રોણાચાર્ય એવોર્ડ કોને આપવામાં આવે છે? 
- રમતગમતના કોચ


૭૧ ગુજરાતમાં કયું પરમાણુ પ્લાન્ટ કાર્યરત છે? 
- કાકરાપાર 


૭૨ ગુજરાતનું બજેટ ૨૦૧૬-૨૦૧૭ વિધાનસભામાં કોણે રજુ કર્યું? 
- સૌરભ પટેલ 


૭૩ દેશની પ્રથમ રેલવે યુનિવર્સીટી ક્યા શરુ થશે? 
- વડોદરા 


૭૪ એસટી બસોમાં GST લગાડનારું પ્રથમ રાજ્ય કયું? 
- ગુજરાત 


૫૭૫ ગુજરાતના ૫૬મા સ્થાપના દિવસની ઉજવણી ક્યા કરવામાં આવી? 
- છોટા ઉદેપુર 


૭૬ ગુજરાતમાં જાહેર સેવા નાગરિક કાયદાનો અમલ ક્યારથી થયો? 
- ૧લી એપ્રિલ 


૭૭ હાલમાં કઈ યુનિવર્સીટીએ ૧૦૦ વર્ષ પૂર્ણ કર્યા? 
- બનારસ હિંદુ યુનિવર્સીટી 


૭૮ હાલમાં વિશ્વની સૌથી લાંબી રેન્જની પરમાણું મિસાઈલનું પરીક્ષણ ક્યા દેશે કર્યું? 
- ચીન


૭૯  
હાલમાં ગૂગલે પોતાની સૌથી નવીનતમ સ્માર્ટ મેસેજિંગ કઈ એપ લોન્ચ કરી? 
- એલો (allo) 
૮૦ 
નેશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ (NSEL)ના ડિરેક્ટર કોણ છે? 
- જીગ્નેશ શાહ 
Anic_an_engineer

Hi, I am Anic an IT Professional . I like to share my knowledge and experience. Thanks for visiting my site.

Please Select Embedded Mode To Show The Comment System.*

أحدث أقدم