વાણિયો અને પટેલ પડોશી હતા. વાણિયો રોજ સવારે પ્રભુને પ્રાર્થના કરે, “હે ભગવાન, મને સો રૂપિયા આપ, નવ્વાણું પણ નહીં લઉં અને એકસો એક પણ નહીં લઉં.”
પટેલને તેની પરીક્ષા કરવાનું મન થયું, તેણે નવ્વાણું રૂપિયા રૂમાલમાં બાંધીને વાણિયાના ઘરમાં ફેંક્યા.
વાણીયાએ ગણ્યા તો નવ્વાણું નીકળ્યા. હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરતો એ કહે-
“તું કેવો દયાળુ છો ભગવાન, હિસાબમાંય પાક્કો.....
નવ્વાણું રોકડા ને રૂપિયાનો રૂમાલ...!!!"
😂😂😂
Tags:
lines