ભયંકર જોક

Anic_an_engineer
0

ભયંકર જોક

😜માખી અને મચ્છરના લગ્ન થયા.
😝બીજા દિવસે માખી ખૂબ જ  રડી .
😜માખીની બેને  આવીને પુછયુ શું થયું.
😝માખી બોલી મેં રાત્રે ગુડ નાઈટ ચાલુ કરી દીધુ અને તારા જીજાજી મરી ગયા.
😀😄😛😅😜😝😊

إرسال تعليق

0 تعليقات

Please Select Embedded Mode To show the Comment System.*

3/related/default